‘ઉત્તરન’ ફેમ શ્રીજીતા ડેનો સિઝલિંગ લુક: બિકિની ફોટા જોઈને ચાહકો થયા દિવાના

મુંબઈઃ ટેલિવિઝન સુંદરી શ્રીજીતા ડે વિશે ઘણીવાર ચર્ચા થાય છે. તે સોશિયલ મીડિયા પર દર વખતે પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. હવે ફરી એકવાર રશ્મિ દેસાઈ અને ટીના દત્તા સાથે ‘ઉત્તરન’ શોમાં જોવા મળેલી શ્રીજીતાએ ચાહકો સાથે તેના વેકેશનની ઝલક શેર કરીને બધાને ચોંકાવ્યા છે.

શ્રીજીતા ડે આ દિવસોમાં અલીબાગમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેના ફોટા શેર કર્યા હતા. વાયરલ ફોટામાં અભિનેત્રીનો અત્યંત ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. આ ફોટામાં અભિનેત્રીની સુંદરતા જોઈને લોકોના હાર્ટના ધબકારા વધી જશે.

ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી આ દિવા ઘણીવાર પોતાની સ્ટાઇલથી લોકોને દિવાના બનાવતી જોવા મળે છે. હવે ફરી એકવાર તેણે પોતાની સુંદરતાનું પ્રદર્શન કરીને યુઝર્સને દીવાના બનાવ્યા છે.

શ્રીજીતા ડે આ કાળા અને સફેદ પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચોમાસાની મજા માણતી વખતે તેણે સોશિયલ મીડિયા પર વિવિધ પોઝમાં ઘણી તસવીરો શેર કરી છે. બિકિની પહેરેલો પુલ સાઈડ અભિનેત્રીનો આ ફોટો ખરેખર કોઈનું પણ દિલ જીતી શકે છે. પોતાની સુંદરતાથી, શ્રીજીતા ઘણી સુંદરીઓ સાથે સ્પર્ધા કરી શકે છે.

આ વાયરલ ફોટામાં અભિનેત્રીની સિઝલિંગ સ્ટાઇલ જોઈને તમારી આંખો ચાર થઇ જશે. દર વખતની જેમ આ વખતે પણ સુંદરીએ પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી બધાને મોહિત કર્યા છે. આ વાયરલ ફોટામાં શ્રીજીતા સ્ટાઇલિશ પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો પોસ્ટ કર્યાના થોડા કલાકોમાં જ ચાહકોએ તેની પોસ્ટ પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.