બ્રેકિંગ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામમાં મહાયુતિ આગળ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે યોજાયેલા મતદાનનું આજે પરિણામ જાહેર થશે. રાજ્યની 246 નગર પરિષદ અને 42 નગર પંચાયત મળીને કુલ 288 નગર પરિષદો-પંચાયતો માટે મતગણતરી સવારે 10 વાગ્યાથી શરૂ થશે જેમાં પ્રથમ તબક્કામાં 263 નગર પરિષદો-પંચાયતો માટે મતદાન યોજાયું હતું. બાકીની નગર પરિષદો અને નગર પંચાયતોના પ્રમુખ અને સભ્ય પદો તેમજ આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં 143 ખાલી સભ્ય પદો માટે મતદાન શનિવારે યોજાયું હતું.

    સંબંધિત લેખો

    Back to top button