- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, આ કામકાજના થયા શ્રીગણેશ
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં હવે બોરીવલીથી વિરાર સુધી પાંચમી અને છટ્ઠી રેલવે લાઈનનું કામ શરુ થઈ ચૂક્યું છે, તેથી આગામી દિવસોમાં બોરીવલીથી વિરારની વચ્ચે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવામાં રાહત થઈ શકે છે. બોરીવલીથી વિરારની વચ્ચે એક પછી એક મહત્ત્વના કામકાજ પાર…
- નેશનલ
ભારત-પાકિસ્તાનની મેચ માટે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે?
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોની સાથે સાથે રમતગમત સંબંધો પણ વણસ્યા છે, બન્ને દેશો એકબીજાની સાથે ક્રિકેટ જેવી રમતો પણ ફ્રેન્ડલી રમવામાં અનેક અવરોધો રહે છે. આ બન્ને દેશ આઇસીસીની મોટી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થાય છે,…
- નેશનલ
દીકરીએ ભોગવ્યું અંધશ્રદ્ધાનું પરિણામ, 2 વર્ષ સુધી બનતી રહી દુષ્કર્મનો ભોગ
છત્તીસગઢના બિલાસપુરમાં એક 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. પીડિતાનો આરોપ છે કે એક તાંત્રિકે તેની મોટી બહેનના ઇલાજને બહાને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. અને પીડિતાને ધમકી આપી હતી કે જો તેણે તેના પરિવારજનોને વાત કરી…
- આપણું ગુજરાત
સતત બીજા દિવસે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો એટલે કે પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિસ્તારો તેમજ પૂર્વમાં જમાલપુર, નરોડા, નિકોલ રોડમાં ભારે વરસાદ વરસતો જોવા મળ્યો હતો.હવામાન વિભાગ દ્વારા…
- આમચી મુંબઈ
મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પ્રવાસ કરનારાઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ
મુંબઈઃ મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પર પરશુરમ ઘાટમાં આવેલા અઘરામાં અઘરા ખડકોને તોડવામાં સફળતા મળી છે. પરિણામે બીજી લેન પણ જેમ બને તેમ જલદી…
- નેશનલ
મુંબઈમાં લોકલમાં સ્ટન્ટ કરનારાઓની ખેર નથી, રેલવે પોલીસ કરશે કાર્યવાહી
મુંબઈઃ મુંબઈ લોકલ ટ્રેન લાખો પ્રવાસીઓ માટે લાઈફલાઈન સમાન છે, પણ કેટલાક પ્રવાસીઓ એવા પણ છે કે જેઓ એક ક્ષણમાં જ પોતાના જીવનની કિંમત કોડીની કરી નાખે છે. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવા માટે યુવાનો જીવલેણ સ્ટન્ટ કરતાં અચકાતા નથી.…