- આમચી મુંબઈ
અંધેરીમાં રૂ. ચાર કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: વસઇના બે યુવકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી વિસ્તારથી રૂ. ચાર કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડી બે યુવકની ધરપકડ કરી હતી. યુવકોની ઓળખ અરશદ અહમદ મોબીન શેખ (૨૬) અને ઇમરાન નૂર મોહંમદ મેમન (૨૬) તરીકે થઇ હોઇ તેઓ વસઇના રહેવાસી…
- નેશનલ
રશિયા મુદ્દે ઉત્તર કોરિયાના સરમુખત્યારે શા માટે આપ્યું આ નિવેદન?
મોસ્કોઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રશિયાના પ્રવાસ પર છે ત્યારે તાજેતરમાં કિમ જોંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત વખતે કિમ જોંગ ઉને યુક્રેનની સામે યુદ્ધ કરી રહેલા રશિયાનો ઉલ્લેખ કરીને પુતિન અને રશિયાને સંપૂર્ણ સમર્થન…
- નેશનલ
આજનું રાશિફળ (13-09-023): કન્યા, તુલા અને કુંભ રાશિના લોકોને કામના સ્થળે મળી શકે છે સારા સમાચાર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી અને મિશ્ર સાબિત થવાનો છે. આજે તમે કામના સ્થળે વિશેષ સ્થાન હાંસિલ કરી શકશો અને એક કરતાં વધુ સ્રોતમાંથી આવક મેળવવાનો પ્રયાસ કરશો. આજે તમે સફળતાની સીડીઓ પર સરળતાથી ચઢી શકશો અને તમારા…
- આમચી મુંબઈ
30 દિવસ પૂરા થયા બાદ એકેય પ્રધાનોને ફરવા દઈશું નહીં: જરાંગે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણની માગણી સાથે મનોજ જરાંગે ઉપવાસ પર બેઠા છે અને તેમના ઉપવાસનો પંદરમો દિવસ છે ત્યારે તેમણે મંગળવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે સરકાર એક મહિનાનો સમય માગી રહી છે. આવતીકાલે તેઓ અમને સમય…
- નેશનલ
એવિયેશન ક્ષેત્રે આવ્યા મહત્ત્વના સમાચાર, ડોમેસ્ટિક ટ્રાફિકમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હીઃ કોરોના મહામારી પછી તબક્કાવાર દેશના ડોમેસ્ટિક જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ઈન્ડસ્ટ્રીમાં રિકવરીનો ટોન જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષના ઓગસ્ટ મહિના દરમિયાન દેશના ડોમેસ્ટિક એર ટ્રાફિક 23 ટકા…
- નેશનલ
‘આ’ વાઈરસને કારણે કેરળમાં બેનાં મોત, કેન્દ્ર સરકાર એક્શનમાં
કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઈરસને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા છે. કેરળ સરકારે કોઝિકોડ જિલ્લામાં બે લોકોના અકુદરતી મોત મુદ્દે તેમના નમૂના તપાસ માટે મહારાષ્ટ્રના પુણેમાં નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.કેન્દ્રીય આરોગ્ય પ્રધાન…