- આમચી મુંબઈ
ઑનલાઇન ગેમિંગ ફ્રોડની તપાસ:
નાગપુર: ઑનલાઇન ગેમિંગ ફ્રોડની તપાસ સંદર્ભે નાગપુરમાં એક વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવતાં રૂ. ૧૧.૮૦ કરોડના હવાલા ટ્રાન્ઝેક્શન્સ બહાર આવ્યાં હતાં.નાગપુરના વેપારી સાથે રૂ. ૫૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવતાં તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં સોંતુ જૈનનું નામ સામે…
- નેશનલ
ઘઉંના વધતા ભાવ અટકાવવા સરકારે ટ્રેડરો, હોલસેલરો અને ચેઈન રિટેલરોની સ્ટોક મર્યાદા ઘટાડી
નવી દિલ્હી: સ્થાનિક બજારોમાં સતત વધી રહેલા ઘઉંના ભાવને અંકુશમાં રાખવા અને સંગ્રહખોરીને ડામવા માટે સરકારે તાત્કાલિક ધોરણે અમલી બને તેમ ટ્રેડરો, હોલસેલરો અને મોટા ચેઈન રિટેલરો માટેની સ્ટોક મર્યાદા જે ૩૦૦૦ ટન હતી તે ઘટાડીને ૨૦૦૦ ટન કરી છે.સ્ટોક…
- આમચી મુંબઈ
નાયબ મુખ્ય પ્રધાન તરીકે કોણ વધુ પ્રભાવી દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવાર? સુપ્રિયા સુળેએ કહ્યું…
મુંબઈઃ મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ધગધગતો જ્વાળામુખી બની ગયો છે અને અહીં દર થોડાક સમયે સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સુપ્રિયા સુળેને પૂછવામાં આવ્યું કે નાયબ મુખ્ય પ્રધાન તરીકે તેમને દેવેન્દ્ર ફડણવીસ કે અજિત પવારમાંથી કોણ વધુ પ્રભાવી…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં મીઠાઈ ખરીદનારા મુંબઈગરા માટે બીએમસીએ લીધો આ મહત્ત્વનો નિર્ણય…
મુંબઈઃ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી છે અને ગણેશોત્સવ માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ જોવા મળી રહી છે. વાર-તહેવારે મિઠાઈની ખરીદી પણ મોટા પાયે કરવામાં આવે છે, કારણ કે આ જ સમયગાળા દરમિયાન મીઠાઈનું સેવન…
- નેશનલ
ભારતના આ શહેરના મંદિરમાં દર્શન કર્યા બાદ રાજકારણીઓ રાત રોકાતા નથી, આ છે કારણ…
સત્તા સંઘર્ષ અને સત્તા મેળવવા માટે રમાતું રાજકારણ અને સત્તાના સમીકરણો હવે સર્વ સામાન્ય માણસોને પણ ખૂબ જ સરળતાથી સમજાઈ રહ્યા છે અને સરકારમાં આવવા માટે ખેલાતા દાવ-પેચ ખૂબ જ પેચીદા હોય છે. પણ આજે આપણે અહીં વાત કરીશું કે…
- નેશનલ
આજનું રાશિફળ (14-09-2023): કન્યા, તુલા અને ધન રાશિના લોકોને મળશે આજે વિવિધ યોજનાઓનો લાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સામાન્ય રહેવાનો છે. આજે તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. આજે તમારે તમારા વિરોધીઓથી ખૂબ જ સાવધ રહેવું પડશે. જો તમને તમારા કરિયરને લઈને કોઈ ચિંતા સતાવી રહી હતી તો આજે…
- આમચી મુંબઈ
અંધેરીમાં રૂ. ચાર કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: વસઇના બે યુવકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી વિસ્તારથી રૂ. ચાર કરોડની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડી બે યુવકની ધરપકડ કરી હતી. યુવકોની ઓળખ અરશદ અહમદ મોબીન શેખ (૨૬) અને ઇમરાન નૂર મોહંમદ મેમન (૨૬) તરીકે થઇ હોઇ તેઓ વસઇના રહેવાસી…
- નેશનલ
રશિયા મુદ્દે ઉત્તર કોરિયાના સરમુખત્યારે શા માટે આપ્યું આ નિવેદન?
મોસ્કોઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન રશિયાના પ્રવાસ પર છે ત્યારે તાજેતરમાં કિમ જોંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત વખતે કિમ જોંગ ઉને યુક્રેનની સામે યુદ્ધ કરી રહેલા રશિયાનો ઉલ્લેખ કરીને પુતિન અને રશિયાને સંપૂર્ણ સમર્થન…