- આપણું ગુજરાત
સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી પુલ ધરાશાયી, 10 લોકો નદીમાં ખાબક્યા
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે રાજ્યના અલગ અલગ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી, સુરત, ભરૂચ, નર્મદા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે વઢવાણ તાલુકાના વસ્તડી અને ચૂડા ગામને જોડતો…
- સ્પોર્ટસ
રાહુલ દ્રવિડના છોકરાનો કમાલ, વીનુ માંકડ ટ્રોફી માટે કર્ણાટકની અંડર-19 ટીમમાં થઇ પસંદગી
ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન મુખ્ય કોચ અને ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રાહુલ દ્રવિડનો પુત્ર સમિત પણ તેના પિતાની જેમ ક્રિકેટર બનવાના રસ્તે આગળ વધી રહ્યો છે. સમિતને વિનુ માંકડ ટ્રોફી 2023 માટે કર્ણાટકની 15 સભ્યોની અંડર-19 ટીમમાં સામેલ કરાયો છે. આ…
- મનોરંજન
બોલિવૂડને પડી મોટી ખોટ
બોલિવૂડના પીઢ પટકથા લેખક પ્રયાગ રાજનું 88 વર્ષની જૈફ વયે વય સંબંધિત સમસ્યાઓને કારણે નિધન થયું છે. તેઓ અમિતાભ બચ્ચનની ‘અમર અકબર એન્થોની’, ‘નસીબ’ અને ‘કુલી’ જેવી ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમના પુત્ર આદિત્યના જણાવ્યા અનુસાર પ્રયાગ રાજનું…
- મનોરંજન
‘ધ વેક્સિન વોરને રોકવાના પ્રયાસો થઇ રહ્યા છે’: વિવેક અગ્નિહોત્રી
બોલીવુડના જાણીતા દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો દાવો કર્યો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ‘ધ વેક્સીન વોર’ પર પ્રતિબંધ મુક્યો છે. કેટલાક લોકોના ષડયંત્રને કારણે મારી ફિલ્મ વિશે વધુ ચર્ચા નથી થઇ રહી તેવો વિવેક અગ્નિહોત્રીએ આક્ષેપ કર્યો છે.વિવેકે ઇન્ટરવ્યુમાં…
- આમચી મુંબઈ
અજિત પવાર આ શું બોલી ગયા..
વિપુલ વૈદ્યમુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પરિવારના ગઢ સમાન બારામતી માં ‘મારું નાણાં ખાતું રહેશે કે નહીં તે કહી શકાય તેમ નથી’, એવું નિવેદન કર્યું હોવાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.23મી સપ્ટેમ્બરે શનિવારે બારામતી તાલુકા સહકારી દૂધ…
- નેશનલ
શું નીતિશકુમાર બનશે I.N.D.I.A ગઠબંધનના પીએમ પદનો ચહેરો? JDU નેતાએ કહી દીધી આ મોટી વાત
જનતા દળ યુનાઇટેડના એક મોટા નેતાએ I.N.D.I.A ગઠબંધન તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે બિહારના સીએમ નીતિશકુમારને સૌથી યોગ્ય ઠેરવ્યા છે.બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને જેડીયુ નેતા મહેશ્વર હજારીએ જણાવ્યું છે કે તેમનામાં પ્રધાનમંત્રી બનવાના તમામ ગુણ છે. જ્યારે I.N.D.I.A ગઠબંધન…
- ધર્મતેજ
આજનું રાશિફળ (22-09-23): મેષ, કન્યા અને મકર સહિત આ બે રાશિના લોકોને આજે મળશે ખુશખબરી…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખાણીએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને એના માટે તમે ઘણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. જો તમને લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યા…
- નેશનલ
ગુડ ન્યૂઝઃ 30 મહિના પછી ફરી આ રોયલ ટ્રેન શરુ
મુંબઈઃ મહારાષ્ટ્ર અને દેશને ગૌરવ અપાવનારી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. 2020માં કોરોના મહામારી પછી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આ ટ્રેનને પણ બંધ દેવામાં આવી હતી. લગભગ 30 મહિના પછી ડેક્કન ઓડિસી ટ્રેનને શરુ કરવામાં આવી…
- શેર બજાર
મંદીની હેટ્રીક: સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં, માર્કેટ કેપમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.ગુરુવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા…