- સ્પોર્ટસ
ભારત-પાક મેચ દરમિયાન આ રીતે છેતરાયા કરોડો ક્રિકેટપ્રેમીઓ…
અમદાવાદઃ આજે અમદાવાદ ખાતે વર્લ્ડકપ-2023માં ભારત-પાકિસ્તાન મેચ રમાઈ રહી છે પણ એ જ દરમિયાન એક મહત્ત્વની માહિતી એવી સામે આવી રહી છે કે આ મેચ શરૂ થતાં પહેલાં જ કરોડો ક્રિકેટ ફેન્સ છેતરાઈ ગયા હતા. ખુદ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા…
- ઇન્ટરનેશનલ
ગાઝાની નીચે છે બીજું એક ગાઝા, આતંકીઓ માટે બન્યું ‘લાઈફલાઈન’
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટીમાં રહેનારા લોકો અને હમાસના આતંકવાદીઓ એમ બંને લોકો માટે પોતાનો જીવ બચાવવા માટે ટનલનો ઉપયોગ કરી રહ્યા છે અને એનું નિર્માણ આતંકવાદીઓને પોતાની ગતિવિધિઓને સક્રિય રાખવા કર્યું છે, પરંતુ ચારેબાજુ ઈઝરાયલ હુમલાઓ કરી રહ્યું છે ત્યારે…
- આમચી મુંબઈ
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની કાર્યવાહી:
મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ના મુંબઈ ઝોનલ યુનિટે મુંબઈ, પુણે, સુરત તથા અન્ય સ્થળે કાર્યવાહી કરીને રૂ. 135 કરોડની કિંમતનું ડ્રગ્સ સાથે બે વિદેશી મહિલા સહિત નવ જણની ધરપકડ કરી હતી.એનસીબીની ટીમે સૌપ્રથમ 2 સપ્ટેમ્બરે નવી મુંબઈના ખારઘર વિસ્તારથી પોલ…
- આપણું ગુજરાત
અંબાજીના પ્રસાદમાં હલકી ગુણવત્તાનું ઘી પધરાવનારે સરેન્ડર કર્યું
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મોહનથાળના પ્રસાદમાં હલકી ગુણવત્તાનું ઘી પધરાવી દેનાર દુષ્યંત સોનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. પ્રસાદનો જેની પાસે કોન્ટ્રાક્ટ હતો તે મોહીની કેટરર્સને ભેળસેળવાળું ઘી જેણે સપ્લાય કર્યું હતું તે દુષ્યંત સોનીની પોલીસે સરેન્ડર બાદ અટકાયત કરી લીધી…
- સ્પોર્ટસ
આ કારણે લશ્કરી છાવણીમાં ફેરવાઈ ગયું અમદાવાદનું સ્ટેડિયમ…
અમદાવાદઃ આવતીકાલનો દિવસ ક્રિકેટપ્રેમીઓ માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. આ ક્રિકેટ મેચને ધ્યાનમાં લઈને જ રાજ્યના પોલીસ વડા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં મેચને લઈને કરવામાં આવેલી જડબેસલાક…
- આપણું ગુજરાત
મોહનથાળ બાદ હવે સુખડીનું થશે ચેકિંગ?
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મોહનથાળના પ્રસાદમાં બનાવટી ઘીનો વપરાશ કરાતો હોવાની ઘટનાએ ગુજરાતમાં ભારે ચકચાર જગાવી હતી. આ ઘટના બાદ હવે અન્ય પ્રખ્યાત મંદિરોમાં અપાતા પ્રસાદ માટે પણ આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે.કેટલાક મીડિયા અહેવાલો મુજબ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું…
- નેશનલ
ગુજરાતીઓને ઠગ કહેનારા તેજસ્વી યાદવને 4 નવેમ્બરે કોર્ટનું તેડું
બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ ચાલી રહ્યો છે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આજે સુનાવણીમાં તેજસ્વી યાદવ વતી તેમના વકીલ સોમનાથ વત્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટ સમક્ષ માફી અરજી મુકી…
- આપણું ગુજરાત
કરાર આધારિત ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય
રાજ્ય સરકારે કરાર આધારિત વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરી છે જેમાં કર્મચારીનું જો ફરજ પર કોઇ કારણોસર અવસાન થાય તો તેના આશ્રિતોને રૂ. 14 લાખ સુધીની સહાય ચૂકવવામાં આવશે.આ માટે રાજ્ય સરકારે પરિપત્ર પણ જાહેર…
- નેશનલ
પાંચ દિવસ આ પાંચ રાશિઓને મોજા હી મોજા જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે અને સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને એ જ અનુસંધાનમાં આ મહિનામાં પાંચ દિવસ બાદ એટલે કે 18મી ઓક્ટોબરના સૂર્ય ગોચર કરવા જઈ રહ્યો છે. સૂર્ય રાશિ પરિવર્તન કરીને તુલા…