- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ VS હમાસ: આ દેશના વિદેશ પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદન
દોહાઃ ઈરાનની મદદથી પેલેસ્ટાઈનના કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસની હિંમત વધી ગઈ છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઇરાનના વિદેશ પ્રધાન હોસેન અમીરાબ્દોલ્લાહિયાને શનિવારે રાત્રે કતારમાં હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી અને હમાસના હુમલાને યોગ્ય…
- આમચી મુંબઈ
મલાડમાં મંદિરમાંથી દેવીનાં આભૂષણો ચોરનારા બે આરોપી પકડાયા
મુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે.…
- નેશનલ
બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનો ભાર
મુંબઈ: બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનું કહેવું છે કે નિયમો અનુસાર ઘર બનાવતી વખતે રહી ગયેલી ખામીઓને સુધારવાની જરૂર છે, જે ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે, પરંતુ આવી તક ન આવવી જોઈએ. આ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અગાઉથી નક્કી કરીને અમલમાં મૂકવી…
- નેશનલ
બાળકોને મોબાઈલ આપો છો? કેરળની આ ઘટના તમારી આંખો ખોલી નાખશે…
પહેલાં આપણી ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી રોટી, કપડાં ઔર મકાન… પણ હવે તેમાં ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ છે મોબાઈલ ફોન. આ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જ તે જોખમી પણ છે અને કેરળની આ ઘટના…
- ઇન્ટરનેશનલ
બોલો હવે અહી સિલેબસમાં ભૂત અને ચૂડેલના પાઠ પણ ભણાવવામાં આવશે…
જો તમે હેરી પોટર ફિલ્મ જોઈ હોય તો તમને સ્કૂલ હોગવર્ટ્સ યાદ જ હશે. પરંતુ શું ખરેખર મેલીવિદ્યાની કોઇ કોલેજ હોઈ શકે? બ્રિટિશ યુનિવર્સિટી જાદુ અને તંત્ર-મંત્ર પર પીજી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આ છે બ્રિટનની એક્સેટર યુનિવર્સિટી.…
- સ્પેશિયલ ફિચર્સ
મન હોય તો માળવે જવાય કહેવતને ચરિતાર્થ કરે છે સબિતા મહતો…
કહેવાય છે કે વ્યક્તિ ધારે તે કરી શકે બસ એટલી જ વાત છે કે તેના વિચારોને એક સાચી દિશા મળવી જોઇએ. ચાલો તમને આજે એક એવી સ્ત્રીની વાત કરું કે જે એક સમયે માછલી વેચતી હતી અને આજે તે એક…
- મનોરંજન
મહાઠગ સુકેશ જેકલીન માટે કરશે નવરાત્રીના ઉપવાસ, પત્ર લખીને જણાવ્યું…
કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં દિલ્હીની જેલમાં બંધ ગેંગસ્ટર અને મહા ઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને પત્ર લખ્યો છે. પત્રમાં સુકેશે લખ્યું છે કે આ વખતે તે જેકલીન અને તેની આસપાસ ફેલાયેલી નકારાત્મકતાને દૂર કરવા નવરાત્રિ દરમિયાન…
- આમચી મુંબઈ
મુંબઈના આ મંદિર પર રહેશે 60થી વધુ સીસીટીવી કેમેરાની નજર…
મુંબઈઃ આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ નિમિત્તે મુંબઈના મહાલક્ષ્મી મંદિર એકદમ સજ્જ છે અન અને ભાવિકો થનારી ભીડ અને સુરક્ષાવ્યવસ્થાને ધ્યાનમાં લઈને મંદિર પરિસરમાં કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મહાલક્ષ્મી મંદિર પરિસરમાં પણ સીસીટીવી કેમેરાની મદદથી વોચ રાખવામાં…
- સ્પોર્ટસ
ભારત-પાક મેચ દરમિયાન આ રીતે છેતરાયા કરોડો ક્રિકેટપ્રેમીઓ…
અમદાવાદઃ આજે અમદાવાદ ખાતે વર્લ્ડકપ-2023માં ભારત-પાકિસ્તાન મેચ રમાઈ રહી છે પણ એ જ દરમિયાન એક મહત્ત્વની માહિતી એવી સામે આવી રહી છે કે આ મેચ શરૂ થતાં પહેલાં જ કરોડો ક્રિકેટ ફેન્સ છેતરાઈ ગયા હતા. ખુદ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા…