- ઇન્ટરનેશનલ
ગાઝા પટ્ટી પર ઇઝરાયલને મળ્યો ભારતીય સેનાનો સાથ, અમેરિકાએ પણ કરી ઇઝરાયલને મદદ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલી સેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. તો બીજી તરફ હમાસને વધુ એક ખૂંખાર આતંકવાદી સંગઠનનો સાથ મળ્યો છે, અને તે છે લેબેનોનનું સંગઠન ‘હેઝબુલ્લાહ’. આમ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ પર હવે આ આતંકી સંગઠને પણ હુમલા શરૂ કર્યા…
ઈઝરાયલે લેબનોનની સરહદ નજીક 3 આતંકવાદીઓ પર ડ્રોનથી હુમલો કર્યો ઈઝરાયલનો દાવો છે કે આ આતંકવાદીઓ લેબનોન સરહદેથી ઈઝરાયલમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે લેબનોને એવો દાવો કરે છે કે ઇઝરાયલના હુમલામાં તેના 2 નાગરિકોના મોત થયા છે.…
- આમચી મુંબઈ
9 વર્ષનો ટેણિયો બની ગયો કરોડપતિ…
પુણેઃ મહારાષ્ટ્રના પુણે ખાતે નવ વર્ષના આ ટેણિયાને જોઈને તમને ભલે એવું લાગે કે આ તો નાનું બાળક છે, પણ તેણે એવું કરતબ કરી દેખાડ્યું છે કે જેના વિશે તમે કે હું વિચારી પણ ના શકીએ. અદ્વૈત કોલકારે રમવા-કુદવાની ઉંમરમાં…
- નેશનલ
બાંગલાદેશના રસ્તે ભારતમાં થતું હતું સોનું સપ્લાય
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ દેશવ્યાપી ઓપરેશન હાથ ધરીને જુદી જુદી જગ્યાએથી 19 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે અને દાણચોરી કરતી ગેંગના 11 લોકોની ધરપકડ કરી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. ડીઆરઆઈના જણાવ્યા અનુસાર, આ ગેંગ…
- આપણું ગુજરાત
ભાવનગરના અવાણિયામાં બાઇક સાથે યુવક સળગ્યો
રવિવારના દિવસે ભાવનગરમાં એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના અવાણિયામાં સેલ્સમેન તરીકે નોકરી કરતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મદાહ કરી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી હતી. યુવકે બાઇકની સાથે જ પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી.આ…
- નેશનલ
બોલો, વંદે ભારત ટ્રેનનું નામ કોણે આપ્યું, આપ્યો રેલવે પ્રધાને જવાબ
નવી દિલ્હીઃ દેશમાં હાલમાં ઘણી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં રહી છે. તેને ભારતની સૌથી આધુનિક અને અદ્યતન ટ્રેન માનવામાં આવે છે, જ્યારે તેની સ્પીડને લઈને પ્રવાસીઓમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે ત્યારે તાજેતરમાં આ ટ્રેનના નામકરણ અંગે રેલવે પ્રધાને…
- નેશનલ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઃ કોંગ્રેસ બહાર પાડશે આ તારીખે પહેલી યાદી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીના નજીકના સૂત્રોનું સાચું માનીએ તો સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં લગભગ 60 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવાયા છે. જો કે હજુ આ યાદી CECને સોંપવામાં આવશે. 18 ઓક્ટોબરે CECની બેઠક યોજાશે,…
- આમચી મુંબઈ
સીએમ, પીએમે કરી સમૃદ્ધિ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સહાયની જાહેરાત
શનિવારે મધ્યરાત્રિએ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સમૃદ્ધિ હાઈવે પર બુલઢાણાથી નાશિક જઈ રહેલા એક ખાનગી ટેમ્પો ટ્રાવેલરે રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર…
- નેશનલ
સિયાચીનમાં પહેલો મોબાઇલ ટાવર નખાયો, સેનાના જવાનોને મળશે 4G નેટવર્ક
દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ મેદાન સિયાચિન ગ્લેશિયરમાં પહેલો મોબાઇલ ટાવર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના સહયોગથી ભારતીય સેનાના જવાનોએ આ ટાવર લગાવ્યો છે. પહેલા મોબાઇલ કનેક્ટિવીટી ફક્ત બસ કેમ્પ સુધી જ હતી પરંતુ હવે ટાવર લાગ્યા બાદ…