- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં છઠ્ઠી લાઈન માટે મહત્ત્વનો બ્લોકઃ આટલી ટ્રેન રદ, જાણી લેજો તમારી ટ્રેન નથી!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ઈન્ટરલોકિંગ કામગીરી માટે મહત્ત્વનો બ્લોક 13 દિવસ માટે લેવામાં આવશે. 26મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર દિવસ દરમિયાન નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે પશ્ચિમ રેલવેની 230 ટ્રેનસેવા પર…
- સ્પેશિયલ ફિચર્સ
શાક-રોટલી ખાવામાં આનાકાની કરે છે બાળક? આ રીતે આપો તમારા ભોજનને ટ્વિસ્ટ
બાળકના મગજ અને શરીરને વિકસીત કરવા પ્રારંભિક તબક્કામાંથી જ તેમને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે તેવો ખોરાક આપવો જોઇએ એ વાત તો જગજાહેર છે, પરંતુ જો બાળક રૂટિન ભોજન લેવામાં કંટાળો અનુભવતું હોય અને બીજી બાજુ પોષક દ્રવ્યોથી પણ…
- ઇન્ટરનેશનલ
કટોકટીના સમયમાં રશિયાનો મોટોભાઇ બની રહ્યું છે ચીન, પુતિનને જિનપિંગની મદદથી ચિંતામાં અમેરિકા!
યુક્રેન યુદ્ધના કારણે મુશ્કેલીઓમાં ઘેરાયેલા રશિયાને જોઈને ચીન તેનો મોટો ભાઈ બનવાના પ્રયત્નો કરી રહ્યું છે. યુક્રેન પર હુમલા બાદ વ્યૂહાત્મક રીતે રશિયાની ચીન પર નિર્ભરતા વધી છે, અને આ વાત સામે રશિયાને વાંધો છે. યુક્રેન પર હુમલા બાદ બંને…
- નેશનલ
સાતમા નોરતે કરો મા કાળરાત્રિની પૂજા અને મેળવો કૃપા…
નવલા નોરતાના છ-છ દિવસ પૂરા થઈ ગયા છે અને આવતીકાલે સાતમું નોરતું બેસશે. આ નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવાનું વિશેષ મહાત્મ્ય છે અને એમાં પણ ખાસ કરીને મા કાળરાત્રિની પૂજાનું ખાસ મહત્ત્વ છે. આજે અમે અહીં તમારા માટે…
- નેશનલ
‘અરે છોડો અખિલેશ-વખિલેશ..’ કમલનાથે મીડિયા સામે આબરું કાઢી! વીડિયો સો.મીડિયામાં વાઇરલ
ચૂંટણી આવે એટલે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાની મોસમ. મધ્યપ્રદેશમાં સપા અને કોંગ્રેસ વચ્ચેના ગજગ્રાહમાં હવે ખુલ્લેઆમ શાબ્દિક તલવારો તણાઇ રહી છે. મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમ બાદ મીડિયા જ્યારે અખિલેશ યાદવના નિવેદન પર કમલનાથ પાસે પ્રતિક્રિયા માગી રહ્યું હતું ત્યારે કમલનાથે “અરે…
- નેશનલ
ચંદ્રગ્રહણથી આ ચાર રાશિના થશે ચાંદી જ ચાંદી…
વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ 28મી ઓક્ટોબર 2023ના રોજ થવા જઈ રહ્યું છે. શરદ પૂર્ણિમાની રાત્રે થઈ રહેલું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને આ ચંદ્ર ગ્રહણની તમામ રાશિઓ પર તેની મોટી અસર જોવા મળશે. પરંતુ તેમ છતાં કેટલીક એવી રાશિઓ છે…
- સ્પોર્ટસ
મુંબઇ ઇન્ડિયન્સે શ્રીલંકાના આ બોલરને બનાવ્યો કોચ, બેટિંગ માટે પોલાર્ડની પસંદગી
મુંબઈઃ શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા ફરી એકવાર ઇન્ડિયન પ્રિમિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે બોલિંગ કોચ તરીકે લસિથ મલિંગા અને બેટિંગ કોચ તરીકે કિરોન પોલાર્ડના નામની જાહેરાત કરવામાં આવી છે. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર…
- નેશનલ
આ સાંસદે કરી અમેઠીના 8 રેલવે સ્ટેશનના નામ બદલવાની માંગ કરી…
અમેઠી: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં અનેક રેલવે સ્ટેશનોના નામ બદલ્યા બાદ હવે અમેઠીમાં પણ 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાની માંગ કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગૃહ પ્રધાન અને રેલ્વે પ્રધાનને પત્ર લખીને કરી હતી. જેમાં મિસરોલી, જાયસ, બની, કાસિમપુર…
- મહારાષ્ટ્ર
મરાઠા આરક્ષણમાં પીછેહઠ નહીં: આ આંદોલનકારીએ કરી સ્પષ્ટતા
પુણે: મરાઠાઓને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી પોતે તસુભાર પાછળ નહીં હઠે એવી સ્પષ્ટ વાત કરી આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના સર્વ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવું જોઈએ એવી માંગણી શુક્રવારે કરી હતી. આ પ્રમાણપત્ર મેળવી મરાઠાઓ અન્ય પછાત જાતિ વિભાગ હેઠળ…
- નેશનલ
નીતિશકુમારનો ભાજપ પ્રેમ ફરી બન્યો ચર્ચાનું કેન્દ્ર, શું બિહારમાં ગઠબંધનને જોખમમાં મુકશે?
મોતિહારી: રાજકારણમાં દોસ્તી-દુશ્મની કંઇપણ સ્થાયી નથી હોતું. સીએમ નીતિશકુમારને જોઇને ખરેખર આ વાત સાબિત થાય છે. ગઇકાલના કટ્ટર વિરોધીઓ આજે કટ્ટર સમર્થક પણ બની શકે છે. નીતિશકુમાર હંમેશા એવી કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા જ હોય છે જેને જોઇને એમ લાગે…