- આમચી મુંબઈ
તબિયત સારી થતાં ખડસેએ સીએમ શિંદેને ફોન કરી આભાર વ્યક્ત કર્યો
થોડાક દિવસ પહેલા એનસીપીના ધારાસભ્ય એકનાથ ખડસેને છાતીમાં દુ:ખાવો શરૂ કર્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તરત જ તેમની માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી. એકનાથ ખડસેની તબિયત વિશે મુખ્ય પ્રધાનને જાણ થતાં ખડસે માટે જરૂરી મેડિકલ વ્યવસ્થા ગોઠવી હતી. હવે…
- નેશનલ
ડલ લેકમાં આગનું તાંડવ
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન કેન્દ્ર ડલ લેકમાં શનિવારે સવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કરોડો રૂપિયાની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી નથી.ફાયર અને ઈમરજન્સી સર્વિસ વિભાગના અધિકારીના જણાવ્યા…
- નેશનલ
અયોધ્યામાં ‘રામ કી દિવાલી’નું આયોજન, સરયુઘાટ પર લાખો લોકો આરતીનો લાભ લેવા ઉમટ્યા
ઉત્તરપ્રદેશ: અયોધ્યામાં સરયુ ઘાટ પર દિવાળીના તહેવાર નિમિત્તે દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં નવનિર્મિત શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ આગામી જાન્યુઆરીમાં યોજાનાર છે જેને પગલે ચારેયબાજુ આનંદનો માહોલ છે. 22 જાન્યુઆરીના કાર્યક્રમ પહેલા અયોધ્યામાં…
- આમચી મુંબઈ
મુંબઇ કોર્ટનો આદેશ,મુંબઇમાં હવે આટલા કલાક જ ફટાકડા ફોડી શકાશે…
મુંબઇ: દિવાળી પર ફટાકડા ફોડવા અંગે બોમ્બે હાઈકોર્ટે આજે મહત્વનો આદેશ આપ્યો હતો. હવે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં દિવાળી પર માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે. કોર્ટે કહ્યું હતું કે દિવાળી પર રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ…
- નેશનલ
આ પીઢ અભિનેત્રી વિરુદ્ધ કોર્ટે જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ…
અલાહાબાદ: પીઢ અભિનેત્રી અને રામપુરની પૂર્વ સાંસદ જયાપ્રદા વિરુદ્ધ NBW વોરંટ એટલે કે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયાપ્રદા વિરુદ્ધ આચારસંહિતાનો ભંગ કરવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો. આ મોમલો…
- નેશનલ
આપના આ નેતાને દિવાળી જેલમાં જ ઉજવવી પડશે…
નવી દિલ્હીઃ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા જેલમાં જ દિવાળી ઉજવશે. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાને તેની બીમાર પત્નીને મળવાની પરવાનગી આપી નથી. દિલ્હી કોર્ટે મનીષ સિસોદિયાને તેની પત્નીને એક દિવસ માટે પોલીસ…
- નેશનલ
એક એવી ફરિયાદ કે જેના કારણે લોકો પાઇલટે નવ દિવસ માનસિક હોસ્પિટલમાં વિતાવવા પડ્યા…
નવી દિલ્હી: એક અનુભવી લોકો પાઇલટને માનસિક હોસ્પિટલમાં નવ દિવસ વિતાવવા પડ્યા હતા કારણકે તેમને તેમની સામે થયેલી એક ફરિયાદ માટે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જેના કારણે તેમને પોતાની તંદુરસ્તી સાબિત કરવા માટે આ પરિક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું.…
- સ્પેશિયલ ફિચર્સ
એક ભૂલથી દેશના 11.5 કરોડ પાન કાર્ડ થયા નિષ્ક્રિય, હવે ભરવો પડશે તગડો દંડ
પાનકાર્ડ અને આધાર કાર્ડ વાપરતા દેશના તમામ નાગરિકોને પાનને આધાર સાથે ફરજિયાતપણે લિંક કરવાનો સરકારે આદેશ આપ્યો હતો. આ માટેની અંતિમ તારીખ 30 જૂનની હતી, આ સમયમર્યાદા પસાર થઇ ગયા બાદ હવે સરકારે કડક કાર્યવાહી કરી છે. જેટલા પણ પાનકાર્ડ…
- ઇન્ટરનેશનલ
દરરોજ 4 કલાક માટે ઇઝરાયલ જંગ રોકશે, આ બ્રેક દરમિયાન શું થશે ગાઝામાં?
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસને સંપૂર્ણરીતે ખતમ કરવાના ઇરાદે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરી રહ્યું છે. જો કે આમાં સૌથી વધુ નુકસાન ગાઝાના રહેવાસીઓનું થઇ રહ્યું છે. હમાસના આંતકવાદીઓ ગાઝાના રહેવાસીઓની આડશમાં સંતાઇને શરણું લઇ રહ્યા છે જેને પગલે હજારો…