- નેશનલ
ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?
કેલિફોર્નિયા: ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેમોન્ટમાં ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાના મેનુફેક્ચરિંગ કારખાનામાં પહોંચ્યા હતા. અહીંની મુલકાતમાં તેમણે ટેસ્લાની ભારતમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. પીયૂષ ગોયલ આ ફેક્ટરીમાં ભારતીય મૂળના એન્જિનિયર્સ અને નાણાકીય…
- નેશનલ
દિલ્હી પ્રદૂષણ: ડોક્ટરોની સલાહ સોનિયા ગાંધી જયપુર શિફ્ટ થયા
જયપુર: દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. જેના કારણે તેઓ થોડા દિવસો માટે જયપુર શિફ્ટ થઇ ગયા છે. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ હાનીકારક સ્તરે પહોંચ્યું છે. સોનિયા ગાંધીને પહેલાથી જ શ્વાસ લેવામાં…
- આમચી મુંબઈ
મુંબ્રાના વૃદ્ધ શિવસૈનિક આવ્યા સામે, કહ્યું આ શાખા તો મારા નામે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબ્રામાં શિવસેનાની શાખાના ડિમોલિશન બાદ રાજકીય વાતાવરણ ગરમ થયું છે ત્યારે શનિવારે તેમાં નવો ફણગો ફૂટ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ મુંબ્રામાં તોડી નાખવામાં આવેલી શાખાને મુદ્દે શિંદે જૂથને ચેતવણી આપી હતી. ત્યારબાદ એક વૃદ્ધ શિવસૈનિક સામે આવ્યા છે.…
- નેશનલ
અહી ગામમાં વાઘ ગમે ત્યારે ખેડૂતોનો કોળીયો બનાવી જાય છે.
પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ટાઈગર રિઝર્વને અડીને આવેલા વિસ્તારોમાં વાઘોનો આતંક વધી ગયો છે. ભૂતકાળમાં ઘણા ખેડૂતોને વાઘો પોતાનો કોળીયો બનવી ચૂક્યા છે. ત્યારે પીલીભીતના મધોટાંડા વિસ્તારના વિવિધ વિસ્તારોમાં વાઘની અવરજવર પણ સતત જોવા મળી રહી છે. પરંતુ ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ
દિવાળી દરમિયાન અસ્થમાના હુમલાથી બચવા દર્દીઓએ શું કરવું?
દિવાળીના તહેવારની સાથે દેશમાં શિયાળાની શરૂઆત થાય છે અને જ્યારે શિયાળાની વાત નીકળે એટલે પ્રદૂષણ અને દિલ્હી-NCR એ બંને યાદ આવે છે. પ્રદૂષિત વાતાવરણમાં સૌથી વધુ કફોડી હાલત જો કોઇની થતી હોય તો તે છે અસ્થમાના દર્દીઓ.સતત ઠંડું હવામાન, દૂષિત…
- આમચી મુંબઈ
શરદ પવાર મોદી સાથે આવવા માટે માની જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવાર અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની ઉદ્યોગપતિ પ્રતાપરાવ પવારના પુણેના બંગલા પર શુક્રવારે મુલાકાત થઈ અને ત્યાંથી સીધા જ અજિત પવાર દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળવા માટે પહોંચી ગયા હતા. આ બધાને પગલે…
- સ્પેશિયલ ફિચર્સ
ગૂગલમાં નોકરી કઇ રીતે મળે? આ યુવતીએ જણાવ્યો અનુભવ, ઇન્ટરવ્યુની તૈયારી અંગે આપ્યું માર્ગદર્શન
દેશભરના મોટાભાગના આઇટી ગ્રેજ્યુએટ્સનું સપનું હોય છે કે તેઓ જીવનમાં એકવાર ગૂગલમાં નોકરી જરૂરથી કરે. ટેકનોલોજીના ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક યુવક-યુવતીઓ માટે ગૂગલમાં નોકરી મેળવવી એ ડ્રીમ જોબ જેવું છે. જો કે ગૂગલમાં નોકરી મેળવવી એ બિલકુલ સરળ નથી. ગૂગલમાં…
- સ્પોર્ટસ
જોઇ લો વર્લ્ડ કપ-2023ના સેમીફાઇનલનું શેડ્યુલ, 2 કટ્ટર હરીફો વચ્ચે ખરાખરીનો જામશે જંગ
વન-ડે વર્લ્ડ કપ-2023માં ચાર સેમીફાઇનલિસ્ટ ટીમો નક્કી થઇ ગઇ છે. આ ટીમો છે ભારત, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.…
- નેશનલ
આસ્થા vs. વિકાસ: અમદાવાદ રેલ્વે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટના વિવાદમાં કોણ જીતશે?
અમદાવાદ: ભારતીય રેલવે દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના કુલ 1309 જેટલા રેલવે સ્ટેશનોના રિ-ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનું રિ-ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેમાં અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.જો કે…