- ટોપ ન્યૂઝ
ઈડીને ફટકારઃ મદ્રાસ હાઈકોર્ટે પાંચ અધિકારીને મોકલેલા સમન્સ પર મૂક્યો સ્ટે
ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે આજે ગેરકાયદે રેતી ખનનથી થતી કથિત મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તમિલનાડુના પાંચ જિલ્લા કલેક્ટરને જારી કરાયેલા સમન્સ પર સ્ટે મૂક્યો હતો. કોર્ટે સમન્સ પર ત્રણ અઠવાડિયા માટે સ્ટે મૂક્યો છે, પરંતુ ડીએમકેની વિનંતી…
- આમચી મુંબઈ
બ્રાઝિલિયન ફળની વાવણી કરીને ખેડૂત થયો માલામાલ, જાણીએ સક્સેસ સ્ટોરી?
મુંબઈ: ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં આજની તારીખે પણ ખેડૂતો વિદેશી પાકની વાવણી કરવાનું ચૂકતા નથી. પાકપાણી સુધી તો ઠીક હવે તો વિદેશી ફળોની વાવણી કરીને પણ ખેડૂતો માલામાલ થઈ રહ્યા છે અને એનું જીવતા જાગતું ઉદાહરણ છે ઈંદાપુર તાલુકાનો…
- સ્પેશિયલ ફિચર્સ
HDFC બેંકમાં છે તમારું બેન્ક એકાઉન્ટ? તો આ સમાચાર તમારા માટે જ છે…
પ્રાઈવેટ સેક્ટરની મોટી બેંકોમાંથી એક એવી એચડીએફસી બેંકના ગ્રાહકો દેશભરમાં છે અને દેશના નાનામાં નાના ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં એચડીએફસી બેંકનું નેટવર્ક ફેલાયેલું છે. હવે આ બેંકના ગ્રાહકો માટે ગુડ ન્યુઝ આવ્યા છે અને આ સમાચાર બેંક દ્વારા વ્યાજદરમાં…
- આમચી મુંબઈ
18મી ડિસેમ્બર સુધી મુંબઈમાં આ હરકત ના કરતાં નહીંતર…
મુંબઈઃ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય અને રાષ્ટ્રદ્રોહ માટે કારણભૂત બંને એવી પ્રવૃત્તિઓ જેવી કે પેરાગ્લાઈડિંગ, રિમોટ કન્ટ્રોલથી ચાલતા માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, ડ્રોન, પેરા મોટર્સ, હેન્ડ ગ્લાઈડર્સ, હોટ એર બલુનની ફ્લાઈટ પર 18મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ કમિશનર ઓફિસ…
- નેશનલ
મહુઆ મોઇત્રાની વધી મુશ્કેલીઓ, લાંચના કેસમાં CBI કરશે તપાસ
‘કેશ ફોર ક્વેરી’ કેસમાં મહુઆ મોઇત્રા સામે હવે એક મોટી મુશ્કેલી ઉભી થઇ છે. તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઇત્રા સામે CBI તપાસ શરૂ થઇ છે. લોકપાલના નિર્દેશને અનુસરીને સીબીઆઇએ આ તપાસ શરૂ કરી છે.હવે આ તપાસને અંતે નક્કી કરવામાં આવશે…
- નેશનલ
પ્રાર્થના કરો કારણ કે ટનલમાં ફસાયેલા મજૂરોની હિંમત તૂટી રહી છે
14 દિવસથી સૂર્યના પ્રકાશ કે તાજી હવા ન જોઈ હોય અને અંધારી ટનલમાં ફસાઈ ગયા હોય તેવી કલ્પના પણ ધ્રુજાવી દે છે ત્યારે ઉત્તરાખંડમાં ટનલમાં ફસાયેલા મજૂરોને આપણા સૌની પ્રાર્થનાની જરૂર છે કારણ કે હવે તેઓ ધીમે ધીમે હિંમત હારી…
- નેશનલ
ચંદ્રયાન-3ની સફળતાથી અબજોપતિ બની ગયો મૈસુરનો આ બિઝનેસમેન…
ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે એક એવી સફળતા હાંસિલ કરી છે કે જે અત્યાર સુધી દુનિયાના કોઈ પણ દેશને નથી મળી. જી હા, ભારતે ચંદ્રયાન-3ને સફળ કરીને ચંદ્રના એવા ખૂણા પર પગ મૂક્યો છે કે જ્યાં પગ મૂકવાની હિંમત અમેરિકા, રશિયા…
- આપણું ગુજરાત
તાંત્રિકની જાળમાં ફસાઈ એક ગરીબ ચાની લારીવાળી મહિલાને દાગીના ગૂમાવ્યા પણ…
બીમારીથી છૂટકારો મેળવવા, ચપટીમાં કરોડપતિ બનવા કે પછી કોઈ વણગણથી છૂટકારો મેળવવા માટે આજેપણ લોકો તાત્રિંકો પર ભરોસો કરે છે તે દુઃખની વાત છે. આવી ઘટના વલસાડમાં પણ બની હતી, પરંતુ પોલીસે આરોપીને ઝડપી લેતા ગરીબ મહિલાના ઘરેણા બચી ગયા…