-  નેશનલ બે રાજ્યમાં આઈટી વિભાગનો સપાટો, એટલી રોકડ મળી કે મશીનો પડ્યા બંધરાંચી/ભુવનેશ્વરઃ આવકવેરા વિભાગ (આઈટી)એ ઓડિશા અને ઝારખંડ સ્થિત જાણીતી ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડે રેડ પાડીને કંપનીના પરિસરમાંથી મોટી સંખ્યામાં નોટ જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ ધીરજ… 
-  ઇન્ટરનેશનલ કતારમાં ફાંસીની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય મરીનને મળવા પહોંચ્યા ભારતીય રાજદૂત…કતાર: કતારમાં જાસૂસીના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ નેવી કર્મચારીઓને ભારતીય રાજદૂત ત્રણ ડિસેમ્બરના રોજ મળવા પહોંચ્યા હતા તેમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું. તેમજ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કતારના અમીર… 
-  મહારાષ્ટ્ર તુળજા ભવાની મંદિરના દાગીનામાં ગેરરીતિ મુદ્દે હવે આ નિર્ણય લેવાયોછત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના તુળજાપુરના જાણીતા તુળજા ભવાની મંદિરમાં માતાજીના દાગીનામાં ગેરરીતિ કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે હવે તપાસ કરવા માટે કમિટીની સ્થાપના કરવામાં આવી હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં મંદિર પાસે… 
-  સ્પોર્ટસ ટવેન્ટી-20 વર્લ્ડ કપ માટે આઈસીસીએ કર્યું આ કામદુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (એટલે કે આઇસીસી)એ આગામી વર્ષના પુરૂષ અને મહિલા ક્રિકેટ ટી-20 વર્લ્ડ કપ માટે નવા લોગો જાહેર કર્યા છે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટવેન્ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે,… 
-  સ્પોર્ટસ વેસ્ટ ઇન્ડિઝ સામે ઇગ્લેન્ડે બીજી વન-ડેમાં છ વિકેટે મેળવી જીતનોર્થ સાઉન્ડ (એન્ટીગા): વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી હતી, ઇંગ્લેન્ડ પ્રથમ વનડે 4 વિકેટે હારી ગયું હતું. પરંતુ ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી 6 વિકેટે જીત મેળવી હતી.બીજી વન-ડે સર વિવિયન… 
-  આમચી મુંબઈ ગઠબંધનમાં પીએમપદના ઉમેદવાર કોણ: સંજય રાઉતે આપ્યું આ નિવેદન?મુંબઈ: પાંચમાંથી ચાર વિધાનસભ્ય ચૂંટણીમાં કોંગ્રેસનો પરાભવ થતાં હવે વિપક્ષ પાર્ટીઓનું ઈન્ડિયા ગઠબંધન વિશે શિવસેના ઉદ્ધવ બાળસાહેબ ઠાકરે (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.લોકસભાની ચૂંટણીને છ મહિનાથી વધુ સમય બાકી રહ્યો છે ત્યારે વિપક્ષી પાર્ટી સાથે મળીને… 
-  સ્પોર્ટસ અંદરથી આવું દેખાય છે માસ્ટર બ્લાસ્ટરનું આશિયાનામુંબઈ: ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓમાં જેમની ગણતરી થાય છે એવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને તેમની પર્સનલ લાઈફ વિશે જાણવામાં બધાને જ ખૂબ જ રસ હોય છે. ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકર રેકોર્ડના મામલામાં ખૂબ જ આગળ છે અને એટલે… 
-  નેશનલ કરણી સેનાના અધ્યક્ષની આ કારણસર હત્યા કરાઈ હોવાનો દાવો, જાણો નવું કારણજયપુર: જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અચાનક હત્યાએ લોકોને હેરાન કરી દીધા હતા. દરેકના મનમાં એ પ્રશ્ન છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? જો કે સુખદેવ સિંહ હત્યા કેસની તપાસ… 
 
  
 








