- નેશનલ
કાર ખરીદનારાઓ માટે Good News, 2024માં Car Loan થઈ આટલી સસ્તી…
2024નું નવું વર્ષ શરુ થઈ ગયું છે અને એની સાથે આ વર્ષે હોમ અને કાર લોન લેનારાઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ટોચના બેન્કર્સ એવી આશા રાખી રહ્યા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ…
- નેશનલ
અંતે રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકારમાં કરાઈ ખાતા ફાળવણી, CM પાસે આઠ ખાતા
જયપુર: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બહુમતી મળ્યા પછી ભજનલાલ શર્માની મુખ્ય પ્રધાન તરીકે પસંદગી કરવામાં આવી હતી. ભજનલાલ શર્માએ પંદરમી ડિસેમ્બરે શપથ લીધા પછી છેક 20 દિવસ પછી આજે ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જોકે, 30મી ડિસેમ્બરે…
- આપણું ગુજરાત
વાયબ્રન્ટ ગુજરાતઃ ટેસ્લાનો પ્રોજેક્ટ હજુ પાઈપલાઈનમાં
ગાંધીનગરઃ ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉદ્યોગપતિ ઈલોન મસ્કની ટેસ્લા કારનો પ્રોજેક્ટ આવી રહ્યો હોવાનુ અને એમઓયુ સાઈન થશે તેવા અહેવાલોએ જોર પકડ્યું છે ત્યારે રાજ્ય સરકારે હજુ આ મામલે સ્પષ્ટ જવાબ ન આપતા માત્ર વાતચીત ચાલુ છે તેમ કહ્યું…
- આમચી મુંબઈ
બસમાં પણ ખુદાબક્ષોઃ બેસ્ટે 945 સામે કાર્યવાહી કરી, દંડની વસૂલાત
મુંબઈ: લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બેસ્ટની બસમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે બેસ્ટ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા બસમાં વગર ટિકિટે પ્રવાસ કરનારા લોકો સામેના અભિયાનમાં…
- સ્પોર્ટસ
ધોની સાથે કોણે કરી કરોડો રૂપિયાની છેતરપિંડી?
રાંચી: કહેવાય છેને કે ‘સબ સે બડા રૂપૈયા’. જો કોઈ વ્યક્તિ કરોડો રૂપિયા કમાતી હોય તો તેની સાથે છેતરપિંડી થવાની પૂરી સંભાવના રહેતી હોય છે. એક સમયે વર્ષે 100 કરોડ રૂપિયા જેટલી કમાણી કરતા આપણા ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની સાથે કંઈક…
- આપણું ગુજરાત
‘કોર્ટ ભાડા કરારની ઉપરવટ ન જઇ શકે..’ જાણો હાઇકોર્ટે કયા કેસમાં આવી ટિપ્પણી કરી?
અમદાવાદ: શહેરના એક વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા વ્યક્તિએ લેન્ડગ્રેબિંગ કર્યું છે, એટલે કે પોતાનું મકાન પચાવી પાડ્યું છે તેવી એક મકાનમાલિકે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાડુઆતે દલીલ કરી હતી કે…
- આપણું ગુજરાત
રાજકોટમાં “શ્રીરામ પધાર્યા મારા ઘેર” નામનો મહોત્સવ યોજાશે…
આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ પાંચ દિવસીય મહોત્સવ યોજવામાં આવશે. સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવશે. 100*65 ફૂટની પ્રતિકૃતિ નું નિર્માણ કરવામાં આવશે.મંદિરની પ્રતિકૃતિમાં ભગવાન શ્રીરામને 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં…
- સ્પોર્ટસ
કેપટાઉનની પીચ મુદ્દે હવે હીટમેન આપ્યું સૌથી મોટું નિવેદન
કેપટાઉનઃ ટેસ્ટ મેચના ઈતિહાસમાં રમાયેલી અત્યાર સુધીની મેચ પૈકી આજની કેપટાઉનની ટેસ્ટ મેચ દોઢ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જેમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમેટાઈ ગઈ હતી,…