- સ્પોર્ટસ
રણજીમાં પુજારા સૌરાષ્ટ્રની વહારે આવ્યો
રાજકોટ: રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં શનિવારે બીજો દિવસ હતો અને એમાં સૌરાષ્ટ્ર અને બરોડાની ટીમ સારી સ્થિતિમાં હતી, જ્યારે ગુજરાતે બીજા દાવમાં થોડી મુશ્કેલી અનુભવી હતી.રાજકોટમાં ઝારખંડની ટીમ સૌરાષ્ટ્રના ચિરાગ જાનીની પાંચ વિકેટને કારણે 142 રનમાં આઉટ થઈ ગઈ સૌરાષ્ટ્રએ…
- સ્પોર્ટસ
IND VS ENG Test : ભારતની પિચને લઈને ઈંગ્લેન્ડના ખેલાડીએ આપ્યું મોટું નિવેદન
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચવાળી ટેસ્ટ સિરીઝ (India Vs England) 25 જાન્યુઆરીથી શરૂ થવાની છે. થોડા દિવસ પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થનારી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ દ્વારા ટીમની જાહેરાત…
- સ્પોર્ટસ
‘બિહારનો સચિન’ વૈભવ સૂર્યવંશી પહેલા દાવમાં 19 રનમાં આઉટ
માત્ર 12 વર્ષની ઉંમરે શુક્રવારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કરનાર બિહારનો લેફ્ટ-હૅન્ડ બૅટર વૈભવ સૂર્યવંશી શનિવારે તેની પહેલી જ ઇનિંગ્સમાં માત્ર 28 બૉલ રમી શક્યો હતો અને 19મા રને મુંબઈના શિવમ દુબેના બૉલમાં કૅચઆઉટ થયો હતો. બિહારના સચિન તેન્ડુલકર તરીકે ઓળખાતા…
- આમચી મુંબઈ
વિદ્યાર્થીઓને ઈંડા: શિવસેના અને ભાજપ વચ્ચે સંઘર્ષ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના શાળા શિક્ષણ વિભાગ દ્વારા મધ્યાન્હ ભોજન યોજનામાં વિદ્યાર્થીઓને ઈંડા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ શિંદે જૂથના પ્રધાન કેસરકરના આ નિર્ણયનો વિરોધ સત્તામાં ભાગીદાર પક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોલ્હાપુરના ભાજપના જૈન સેલ…
- નેશનલ
અંજુએ ડિવોર્સ માંગ્યા અરવિંદે ના પાડી, નસરુલ્લાએ કહ્યું કે જો તે ગર્ભવતી હોત તો…
નવી દિલ્હી: અંજુ ઉર્ફે ફાતિમા પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. જો કે તેને પાકિસ્તાનથી આવતાની સાથે જ તેના પતિ અરવિંદ પાસેથી છૂટાછેડાની માંગણી કરી હતી. પરંતુ અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કરી…
- સ્પોર્ટસ
ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વૉર્નરે યુવા વર્ગને શું સલાહ આપી?
ઑસ્ટ્રેલિયાના 37 વર્ષના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે શનિવારે સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મૅચ રમવાની સાથે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી ત્યાર બાદ એક મુલાકાતમાં યુવા વર્ગ માટેની સલાહમાં કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે લોકો મને રોમાંચક અને મનોરંજક ક્રિકેટ…
- નેશનલ
મૌલાનાના નિવેદનથી કેરળમાં હોબાળો, મૌલાનાએ કહ્યું કે હિજાબ ન પહેરતી મહિલાઓનું ચરિત્ર…
કોઝિકોડ: કેરળમાં ‘હિજાબ’ ન પહેરતી મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરવી એક મૌલવીને ભારે પડી હતી. કેરળ પોલીસે મૌલવી મુકકમ ઉમર ફૈઝી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ફૈઝીએ થોડા મહિના…