- આમચી મુંબઈ
મુંબઈને વધુ બે વંદે ભારત એક્સપ્રેસ મળશે: મુંબઈ-જોધપુર અને મુંબઈ-દિલ્હી વચ્ચે ટ્રેન દોડાવશે
મુંબઈ: મુંબઈ રેલવેમાં વધુ બે વંદે ભારત ટ્રેન સામેલ કરવામાં આવવાની શક્યતા છે. દેશના કુલ 41 રેલવે માર્ગ પર વંદે ભારત ટ્રેનને દોડાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં કુલ સાત વંદે ભારત ટ્રેનની સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે મુંબઈને…
- આપણું ગુજરાત
વાઈબ્રન્ટ ગુજરાતઃ ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની નીતિને કારણે આટલા પેટન્ટ થયા છે
ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના દ્વિતીય દિવસે સ્ટાર્ટઅપ્સ અનલોકિંગ ધ ઈન્ફિનિટ પોટેન્શિયલ વિષયક ગુજરાતમાં ઉધોગોના વિકાસની સંભાવના વિષયક સેમિનાર યોજાઈ હતી. રાજ્યના ઉધોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાર હજારથી વધુ મહિલા ઉધમી છે. ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સની ઉદાર…
- નેશનલ
રામ મંદિરનું આમંત્રણ ના સ્વીકારવા પર ભડક્યા આસામના સીએમએ કાંગ્રેસને લીધી આડેહાથે….
અયોધ્યા: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રભુ રામનો અભિષેક સમારોહ છે જેના માટે સમગ્ર ભારતમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મંદિરનું ઉદ્ધઘાટન કરવાના છે ત્યારે આ સમારોહમાં ભાગ લેવા માટે કાંગ્રેસના કેટલાક નેતાઓને પણ…
- આપણું ગુજરાત
Vibrant Gujarat Summitમાં આવેલા કેનેડાના હાઇ કમિશનરે ભારત અને કેનેડાના સંબંધો વિશે શું કહ્યું?
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના એક સેમિનારમાં સંબોધન કરતી વખતે કેનેડાના હાઇ કમિશનર કેમેરોન મેકેએ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટ એ રોકાણકારોનો વાર્ષિક મેળાવડો છે. જે b2b એટલે કે વેપારથી વેપાર સુધી અને લોકોથી લોકો સુધી જોડવા માટેનું એક ઉત્તમ…
- નેશનલ
કાશ્મીરના અનંતનાગમાં ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત…
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં થયો હતો. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો હતો. ત્યારે આ અકસ્માત વિશે પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ બિટકોઇનના ETFને આપી મંજૂરી, ભારત ક્યારે? RBI ગવર્નરે આપ્યો જવાબ
નવી દિલ્હી: ‘Cryptocurrencyને લગતા પ્રતિબંધોમાં ઢીલાશ આપવાનો કોઇ ઇરાદો નથી’ તેમ કહેતા RBI ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીમાં અન્ય બજારોનું અનુકરણ કરવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે જે બાબતો અન્ય બજારો માટે સારી સાબિત થાય એઅહીંના બજારો…