- આમચી મુંબઈ
ન્યાય યાત્રા સામે મહારાષ્ટ્ર ભાજપે જાહેર કરી રામ યાત્રા
મુંબઈઃ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ સંદર્ભે વાતાવરણ જાળવી રાખવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે ભાજપે રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી અયોધ્યા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી…
- આપણું ગુજરાત
અમે રોડ બ્લોક કર્યો, તમારાથી થઈ શું શકે?
આજરોજ રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા તેના પરિણામ સ્વરૂપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે કરવામાં આવ્યું. ગુજરાતમાં એક સાથે 26 મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડા, ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ,…
- નેશનલ
આંખો પટપટાવતા રામલલ્લાનો આ ક્યુટ વીડિયો તમે જોયો? જોઇને કહેશો વાહ AI..
ગઇકાલે ધામધૂમપૂર્વક રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. રામલલ્લાની ભવ્ય મૂર્તિના દર્શન કરીને સૌકોઇએ ધન્યતા અનુભવી. દેશમાં વસેલા કે વિદેશમાં, દરેક ભારતીય માટે આ એક અવિસ્મરણીય પ્રસંગ હતો. હવે રામલલ્લાની મૂર્તિના રૂબરૂ દર્શન કરવાની દરેક શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્કંઠા…
- સ્પોર્ટસ
મહિલા પ્રીમિયર લીગના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાતઃ 22 મેચ રમાશે
મુંબઇઃ મહિલા પ્રીમિયર લીગ 2024ના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે…
- ઇન્ટરનેશનલ
વાવાઝોડાં ‘ઇશા’એ યુકેમાં મચાવી તબાહી, સૌથી વધુ અસર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં..
22 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં આવેલા વિનાશક વાવાઝોડાં ‘ઇશા’ને કારણે સમગ્ર યુકેમાં અતિવૃષ્ટિનો માહોલ છે. હજારો ઘરોમાં અંધારપટ છવાયો છે અને અનેક ટ્રેન રદ કરવાની અસર પડી છે. વાવાઝોડાનું જ્યારે ગઇકાલે લેન્ડફોલ થયું તે સમયે 160 કિમીની ઝડપથી પવન ફુંકાયો હતો.મોટી…
- નેશનલ
લોકસભા ચૂંટણી: મમતા દીદી અને કોંગ્રેસ કેમ બેઠકોની વહેંચણીમાં અસંમત થયા?
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષોના ગઠબંધનમાં ચહલપહલ વધી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીટ વહેંચણી મુદ્દે મક્કમ છે. મમતા બેનરજીનું માનવું છે કે પશ્ચિમ બંગાળ તેનું રાજ્ય છે અને પોતાના રાજ્યમાં ગઠબંધનનું નેતૃત્વ તેણે…
- આપણું ગુજરાત
ખેડામાં મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવાના મામલામાં પોલીસકર્મીઓની જેલની સજા પર સુપ્રીમે સ્ટે આપ્યો
નવી દિલ્હી: ગુજરાતના ખેડામાં મુસ્લિમ પુરુષોને જાહેરમાં ફટકારવાના કેસમાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મીઓને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની જેલની સજા સંભળાવી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.ખેડા જીલ્લાના…
- મનોરંજન
અભિનેતા પ્રકાશ રાજને એવો તો કયો વીડિયો શેર કર્યો છે કે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે
મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ઘણી ભવ્ય રીતે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં ઘણા મહાનુભાવોએ ભાગ લીધો હતો. ભારત તો રામમય થઈ જ ગયું હતું પરંતુ વિદેશોમાં પણ મંદિરોમાં પ્રભુ રામના આગમનને વધાવવા માટે લોકોએ આયોજન કર્યું હતું. લોકોએ…