- આપણું ગુજરાત
સુરતમાં શ્વાનનો વધ્યો આતંકઃ વધુ એક બાળકીનો ભોગ લેવાયો
સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં નિયમિત રીતે આખા શહેરમાંથી કુતરાઓ દ્વારા લોકોને નુકસાન પહોંચાડવાના કિસ્સાઓ બને છે. ખાસ કરીને શહેરમાં કુતરાઓનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. હોસ્પિટલના હડકવા વિરોધી વિભાગના જણાવ્યા અનુસાર દરરોજ 35થી 40 કુતરા કરડવાના કેસ નોંધાઈ રહ્યા…
- આપણું ગુજરાત
Salute: ફેરીવાળાને ધાકધમકી આપવા ગયેલી પોલીસે જ્યારે તેમની દીકરી વિશે સાંભળ્યું ત્યારે…
અમદાવાદઃ ખાખીનો વિકરાળ ચહેરો ઘણીવાર જોવા મળતો હોય છે. ડંડો ઉગામતી, પૈસા ઉઘરાવતી, ધાકધમકી આપતી અને ઘણીવાર રક્ષણ કરવાને બદલે રંજાડતી પોલીસ આપણે જોઈ છે, પણ અમદાવાદમાં પોલીસનો એક અલગ ચહેરો જોવા મળ્યો છે. અહીં પોલીસ જાણે દેવદૂત બનીને આવી…
- ટોપ ન્યૂઝ
આગામી પાંચ-છ વર્ષમાં ભારતમાં ઊર્જા ક્ષેત્રે 67 અબજ ડોલરનું રોકાણ થશે: PM મોદી
ગોવા: ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની બીજી આવૃત્તિનું (India Energy Week 2024 Goa) ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાથી વધુ વૃદ્ધિ પામી રહ્યું છે અને દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી…
- સ્પોર્ટસ
ભારતીય હૉકી પ્લેયર વિરુદ્ધ બળાત્કારનો આરોપ: પોલીસ તેેને શોધી રહી છે
નવી દિલ્હી: કોઈ ક્રિકેટર દ્વારા ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અથવા અન્ય કોઈ મહિલાની જાતીય સતામણી કરી હોવાના કે દગો દીધો હોવાના કે મહિલાની મારપીટ કરી હોવાના અનેક સાબિત થયેલા કે સંદિગ્ધ કિસ્સા બની ગયા છે, પરંતુ હવે તો હૉકીમાં એવો આઘાતજનક…
- આપણું ગુજરાત
Navsari: દીકરા, તારી સેવા કરવા હું પણ આવું છુંઃ આમ કહી પૌત્રના મોત બાદ દાદીએ પણ દેહ છોડ્યો
નવસારીઃ ગુજરાતના નવસારીમાં એક હૃદય ભરાઈ આવે તેવી ઘટના બની છે. અહીં એક યુવાન પૌત્રના મોતની ખબર સાંભળી દાદીને એટલો આઘાત લાગ્યો કે તેમણે પણ મિનિટોમાં પ્રાણ ત્યજી દીધા. વાત ગુજરાતના નવસારીની છે. અહીંની વિજલપુર પાલિકામાં કોર્પોરેટર એવા અશ્વિન કાસુંદરા…
- નેશનલ
કાંદા નહીં, પણ લસણ રડાવે છે: 500 રૂપિયા કિલોનો થયો ભાવ ન છૂટકે કાંદા-લસણ છોડવાનો વારો આવ્યો મધ્યમ વર્ગને
નવી દિલ્હી: માત્ર કાંદા જ ગૃહિણીઓને રડાવે છે એવું નથી, શાકભાજીના આસમાને આંબતા ભાવ પણ ગૃહિણીઓના આંખેથી આંસુ વહાવડાવે એવા થઇ ગયા છે. થોડા વખત પહેલા કાંદાના ઊંચા ભાવોના કારણે સામાન્ય જનતા પરેશાન હતી, પણ હવે લસણના ભાવો અધધ વધી…
- નેશનલ
Ambani Familyના Car Collection વિશે જાણો છો કે? જીવની જેમ સાચવે છે આ ખાસ કાર્સ…
લક્ઝુરિયલ લાઈફસ્ટાઈલની વાત થઈ રહી હોય અને એમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કે અંબાણી પરિવારનું નામ ના આવે તો જ નવાઈ. આજે અમે તમારા માટે અહીં અંબાણી પરિવારના સદસ્યોની ફેવરેટ કાર વિશેની માહિતી લઈને આવી રહ્યા છીએ. ચાલો વધારે સમય વેડફ્યા…
- ધર્મતેજ
આજનું રાશિફળ (06-02-24): મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોની થશે પ્રગતિ, મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ભાવનાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે લાંબા અંતરની યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. તમારી અંદર આજે પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે. બિઝનેસની કોઈ પણ યોજના બનાવવા માટે પરિવારના કોઈ સભ્યની…
- સ્પોર્ટસ
ત્રીજી ટેસ્ટ માટે હવે આવ્યા આ મોટા ન્યૂઝ, આ ઘાતક બોલર ના રમી શકે…
નવી દિલ્હી: ભારતમાં રમવા આવેલી મહેમાન ટીમ ઇંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં હરાવીને જીત હાંસલ કરવા ભારતીય ટીમ મક્કમ છે. પરંતુ વિશાખાપટ્ટનમની ટેસ્ટમાં જીત હાંસલ કરનારી ભારતીય ટીમના સ્ટાર બૉલર જસપ્રીત બુમરાહને લઇને મોટી ખબર આવી છે. રાજકોટમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ…