-  આમચી મુંબઈ થાણેના આ ઉદ્યાનને મળ્યું વડા પ્રધાન મોદીનું નામ(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરના કોલશેટ વિસ્તારમાં ૨૦.૫ એકર જમીનમાં ભવ્ય સેન્ટ્રલ પાર્કનું આઠ ફેબ્રુઆરી, ગુરુવારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પરથી આ સેન્ટ્રલ પાર્કનું નામ ‘નમો ધ ગ્રાન્ડ સેન્ટ્રલ પાર્ક’… 
-  આમચી મુંબઈ બુલેટ ટ્રેન માટે જાણો મોટા ન્યૂઝઃ બજેટમાં કેટલી થઈ હતી ફાળવણી?મુંબઈ: મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રકલ્પ માટે આ વખતે કેન્દ્ર સરકારે નોંધપાત્ર ભંડોળની ફાળવણી કરી છે, તેથી આગામી વર્ષોમાં પ્રોજેક્ટને ઝડપથી પાર પાડવામાં મદદ મળી શકશે. કેન્દ્રીય બજેટમાંથી ચોથા ભાગનું ભંડોળ ફાળવવાના અહેવાલ વચ્ચે મુંબઈમાં તો મહત્ત્વનું કામકાજ ચાલુ… 
-  ઇન્ટરનેશનલ Canada એ બળતામાં ઘી હોમ્યું! ભારત પર લગાવ્યો દખલગીરીનો આરોપ, વિદેશ મંત્રાલયે કહી આ વાતનવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારત અને કેનેડા વચ્ચે ચાલતો ખટરાગ બધાને ઉડીને આંખે વળગે છે. આ બંને દેશો વચ્ચે સબંધો સુધરવાને બદલે દિવસેને દિવસે વણસતા જાય છે. (India Canada Relations) જ્યારે પહલેથી જ બંને દેશો વચ્ચે બધુ બરાબર નથી… 
-  સ્પોર્ટસ કોહલીની ગેરહાજરી ભારત માટે જ નહીં, સમગ્ર ક્રિકેટજગત માટે મોટું નુકસાન: નાસિર હુસેનચેન્નઈ: વિરાટ કોહલી અંગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની પહેલી બે ટેસ્ટમાં નથી રમ્યો અને હવે બીજી બે ટેસ્ટમાં પણ નહીં રમે એવા અહેવાલો આવ્યા બાદ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેને કોહલીની ગેરહાજરીને મોટા નુકસાન તરીકે ઓખળાવવાની સાથે એવું પણ કહ્યું છે… 
-  નેશનલ Harda Blast: ફેક્ટરીના માલિક પોલીસ રિમાન્ડ પર અને…હરદા/ભોપાલઃ મધ્યપ્રદેશના હરદામાં બે દિવસ પહેલા ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૧ લોકોના મોત થઇ ચૂક્યા છે. રાજ્ય સરકાર પણ તેના સ્તરે આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે ફેક્ટરીના માલિકને પોલીસ રિમાન્ડ મળ્યા છે. બીજી બાજુ એક… 
-  આમચી મુંબઈ પાટા પર ઊભેલા શખસે લાકડી ફટકારતાં ટ્રેનનો પ્રવાસી ગંભીર જખમીથાણે: પાટા પર ઊભેલા શખસે હાવડા-મુંબઈ એક્સપ્રેસમાં પ્રવાસ કરનારા યુવકને લાકડી ફટકારતાં તે ગંભીર રીતે ઘવાયો હોવાની ઘટના કલ્યાણ નજીક બની હતી.કલ્યાણની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની બપોરે આંબીવલી-કલ્યાણ સ્ટેશન વચ્ચે દોડતી ટ્રેનમાં બની હતી.… 
-  આમચી મુંબઈ ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસ: આરોપીઓના મોબાઈલમાંથી 19,827 ઓડિયો ક્લિપ મળીપુણે: પુણેના કુખ્યાત ગૅન્ગસ્ટર શરદ મોહોળ હત્યા કેસની તપાસ કરી રહેલી પુણે પોલીસને કેટલીક મહત્ત્વની માહિતી હાથ લાગી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ફોન્સમાંથી એક-બે નહીં, પણ 19,827 ઓડિયો ક્લિપ્સ મળી આવી હતી. શરદ મોહોળની હત્યાના કાવતરાથી માંડીને… 
-  આમચી મુંબઈ પુણેમાં પાવર ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એકનું મોત, સાત ઘાયલપુણે: પુણે જિલ્લાના સોલુ ગામમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે સાત જણને ઇજા પહોંચી હતી.સોલુ ગામ નજીક ગુરુવારે આ બનાવ બન્યો હતો, જેની જાણ થતાં પોલીસ સ્ટાફ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.… 
-  આપણું ગુજરાત Bharuch: દરિયામાંથી મળ્યું શિવલિંગ! માછીમારી કરતાં લોકો મહા મહેનતે લાવ્યા કિનારેભરુચ: ગુજરાતના દરિયામાંથી શિવલિંગ જેવા દેખાતા સ્ફટિક મળ્યાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે. જેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યા છે. (Shivling found in sea Gujarat) શિવલિંગ જેવા ભારી ભરખમ પદાર્થને માછીમારો જ્યારે દરિયાકિનારે લાવ્યા ત્યારે, મોટી… 
 
  
 








