- આપણું ગુજરાત

રજા લેવા માટે બનાવી નકલી કંકોતરી! કરાઇમાં ટ્રેનિંગ લેતા PSIએ નકલીકાંડમાં ગુમાવી સરકારી નોકરી
ગાંધીનગર: નકલી ડોક્ટર બનીને આખી હોસ્પિટલ માથે લેતા મુન્નાભાઇ તો તમને યાદ હશે. એ તો ફિલ્મ હતી, પણ ગુજરાતમાં વાસ્તવમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક ટ્રેની PSIએ રજા લેવા માટે પોતાની સગાઇની એક નકલી કંકોતરી બનાવી…
- આમચી મુંબઈ

‘ગેટવે’ નજીકના ‘મરીના પ્રોજેકટ’ અંગે જાણી લો મહત્ત્વની અપડેટ્સ…
મુંબઈ: મુંબઈના જાણીતા ટૂરિસ્ટ લોકેશન ગેટ વે ઓફ ઈન્ડિયાના નજીક ખાનગી જહાજો અને બોટના ટ્રાફિકને ઘટાડવા માટે તૈયાર થનારા ‘મરીના પ્રોજેકટ’નું કામકાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બીપીટી) દ્વારા શરૂ કરવામાં આવશે. ગેટ વે ઓફ ઈન્ડિયા આ પ્રોજેકટને બનાવવા માટે છેલ્લા અનેક…
- ટોપ ન્યૂઝ

આગે આગે દેખીયેઃ ફડણવીસે અશોક ચવ્હાણના રાજીનામા બાદ કર્યો કોના તરફ ઈશારો
મુંબઈઃ આખો દેશ બિહારની રાજનીતિના સમાચારો પર નજર માંડીને બેઠો હતો ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ભૂકંપ આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા કૉંગ્રેસના નેતા અશોક ચવ્હાણે પક્ષને રાજીનામું ધરી દીધું છે. આ સાથે અશોક ચવ્હાણે આજે સવારે 11.24 વાગ્યે…
- આપણું ગુજરાત

જલ્દી કરો! 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, અરજી કરવા માટે છેલ્લા 7 દિવસ જ બાકી
ગાંધીનગર: Gujarat highcourt recruitment 2024 જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આ ખુબજ મહત્વના સમાચાર સાબિત થશે શકે છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટે કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટની 18 જગ્યા…
- ધર્મતેજ

શનિ થયા અસ્ત, ત્રણ રાશિના લોકો માટે શરૂ થયો Good Time તો આ રાશિના લોકો માટે Bad Timeની શરૂઆત…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક આગવી વિશેષતા જણાવવામાં આવી છે અને એ પ્રમાણે જ એ ગ્રહ જાતકોને ફળ પણ આપે છે. જે રીતે ગ્રહોના રાજા તરીકે સૂર્યને તો બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગ્રહોના સેનાપતિનું સ્થાન આપવામાં આવ્યું…
- ટોપ ન્યૂઝ

બિહાર (Bihar) સાથે મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ભળભળાટ, અશોક ચવ્હાણનું કૉંગ્રેસમાંથી રાજીનામું
મુંબઈઃ એક તરફ બિહારમાં ફ્લોર ટેસ્ટની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મહારાષ્ટ્ર કૉંગ્રેસ (Maharashtra Congress) ના મોટા નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણે કૉંગ્રેસને રાજીનામું ધરી દીધું છે. મળતા અહેવાલો ભાજપમાં…









