આપણું ગુજરાત

જલ્દી કરો! 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, અરજી કરવા માટે છેલ્લા 7 દિવસ જ બાકી

ગાંધીનગર: Gujarat highcourt recruitment 2024 જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો તો તમારા માટે આ ખુબજ મહત્વના સમાચાર સાબિત થશે શકે છે. કારણ કે ગુજરાત હાઇકોર્ટે કોર્ટ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટની 18 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ આ ભરતી સમાચાર ધ્યાન પૂર્વક વાંચીને ઓફિશિયલ ઓજસ ભરતી સાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભરતીની વિગત:
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024
વિભાગનું નામ: ગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામ: કોર્ટ એટેન્ડન્ટ, ઓફિસ એટેન્ડન્ટ અને હોમ એટેન્ડન્ટ
કુલ ખાલી જગ્યા: 18
નોકરીનું સ્થાન: ગુજરાત
છેલ્લી તારીખ: 19/02/2024

ભરતી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા અને મેરિટના આધારે કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 10 પાસ કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. જેમાં વય મર્યાદા ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે તેમજ કેટેગરી મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

અરજી ફી:
Gen/obc/ews: 300 rs + બેંક ચાર્જ
એસસી/એસટી/અન્ય: 300 રૂ + બેંક ચાર્જ

પગાર ધોરણ:
રૂ. 15000/- થી રૂ. 47600/-

કઈ રીતે કરશો અરજી?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. https://hc-ojas.gujarat.gov.in પર જઈને તમામ સૂચનાઓ બરાબર વાંચીને સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરીને પોતાની અરજી કન્ફર્મ કરી શકે છે. ફોર્મ ભરતા પહેલા ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓ બરાબર વાંચી લેવાની સલાહ આપવામાં આવે છે.

PDF ફાઈલ માટે નિચે ક્લીક કરો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button