- સ્પોર્ટસ
એક હાથમાં કૉફીનો ગ્લાસ અને બીજા હાથે પકડ્યો કૅચ!
પર્થ: ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ક્રેઝી શહેર પર્થમાં મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટી-20માં યજમાન ટીમ ભલે હારી ગઈ અને ડેવિડ વૉર્નર ભલે ફટકાબાજી કરીને આખા સ્ટેડિયમમાં છવાઈ ગયો, પણ એક ક્ષણ એવી આવી હતી જેમાં એક પ્રૌઢ પ્રેક્ષકે બધાના…
- આપણું ગુજરાત
કરોડોના ખર્ચ બાદ પણ ગુજરાતમાં આ સ્થળોએ સી પ્લેન સેવા શરૂ થતી નથી
અમદાવાદઃ Gujaratને Tourism માટે પ્રમોટ કરવા રાજ્ય સરકાર ઘણી નવા પ્રોજેક્ટ લઈને આવે છે, પરંતુ બધામાં સફળતા મળતી નથી. એક એવો પ્રોજેક્ટ છે જે હંમેશાં વિવાદમાં રહે છે અને તે છે સી-પ્લેન. શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ અને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ…
- આપણું ગુજરાત
IIMA Placements: વૈશ્વિક મંદી વચ્ચે IIMA ના વિધાર્થીઓનું 100 ટકા પ્લેસમેન્ટ, આ કંપનીઓએ ભાગ લીધો
અમદાવાદ: કોવિડ બાદ વૈશ્વિક અર્થતંત્રમાં મંદીને કારણે અનેક કંપનીઓ કર્મચારીઓની નોકરીમાંથી કાઢી રહી છે, એવામાં શૈક્ષણિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ IIM-Aએ 100% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવ્યું હતું.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) એ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (14-02-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને Jobમાં મળશે Promotion…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમારે બિઝનેસની વાતોમાં ખાસ સાવધાન રહેવું પડશે. કામના મામલામાં આજે કોઈ પણ વિશ્વાસ કરવાનું ટાળો. તમારા કામમાં પહેલાંથી વધારે સુધારો જોવા મળશે. તમારે તમારા બજેટને વળગીને…
- આમચી મુંબઈ
લાઇસન્સ વિના દવાઓ વેચાણ: ભિવંડીની હોસ્પિટલમાં એફડીએની રેઇડ
થાણે: એફડીએ લાઇસન્સ મેળવ્યા વિના દવાઓનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) ભિવંડીની આરવ આંખની હોસ્પિટલમાંથી 91 પ્રકારની એલોપથી દવાઓ જપ્ત કરી હતી. હોસ્પિટલમાંથી જપ્ત કરાયેલી દવાઓની કિંમત રૂ. 85,000 છે.એફડીએના અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી: છ સામે ગુનો
થાણે: શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.નવી મુંબઈના ખારઘરમાં રહેનારા વેપારી અભિષેક આનંદકુમાર જૈને (41) આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે 12 ફેબ્રુઆરીએ ગુનો દાખલ કરાયો…
- નેશનલ
‘અહલાન મોદી’: અબુ ધાબીમાં ભારતીય સમુદાય માટે પીએમ મોદીએ કહ્યું કે…
અબુ ધાબીઃ યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે દ્વિપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મહત્ત્વની મુલાકાત કરી હતી. ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અહલાન’ અરબી ભાષાનો શબ્દ છે, જ્યારે…
- સ્પોર્ટસ
ભારતના રેસલિંગ ફેડરેશન પરનું સસ્પેન્શન કઈ શરત સાથે પાછું ખેંચાયું?
નવી દિલ્હી: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) નામની રેસલિંગ ફેડરેશનોની વિશ્વસંસ્થાએ ભારતીય ફેડરેશન પર પાંચ મહિના પહેલાં જે કામચલાઉ ધોરણે સસ્પેન્શન લાગુ કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. જોકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સમક્ષ શરત મૂકી છે કે ભૂતપૂર્વ ફેડરેશન…