- નેશનલ

જાણીતા ભરતનાટ્યમ ડાન્સરની અમેરિકામાં ગોળી મારીને હત્યા
વોશિંગ્ટનઃ ભારતના પશ્ચિમ બંગાળના ભરતનાટ્યમ અને કુચીપુડી ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ મામલે તેમની મિત્ર અને ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારીએ ભારતીય દૂતાવાસ પાસે તપાસની માંગ કરી છે.ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ શુક્રવારે કહ્યું હતું કે…
- Uncategorized

NIA દ્વારા most wanted જાહેર કરાયેલા શખ્સની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ, RSS નેતાની હત્યાનો આરોપી
મુંબઈ: કેન્દ્રીય તપાસ એજેન્સીઓને વિદેશની ધરતી પર મહત્વની સફળતા હાથ લાગી છે. એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા રુદ્રેશની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરી છે. મોહમ્મદ ગૌજ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI) સાથે જોડાયેલો છે,…
- આપણું ગુજરાત

Attention Please: ગુજરાતની આ બે ટ્રેનના પરિચાલનમાં થયા છે ફેરફાર
અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ કારણોસર રેલવે અમુક ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરતી રહેતી હોય છે. પ્રવાસીઓ તરીકે આ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. આ બે ટ્રેન મહત્વની . એક ભુજ-અમદાવાદ અને બીજી અમદાવાદ-ઓખા ટ્રેનના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યા છે તો તમે…
- નેશનલ

ઝારખંડમાં દેશને બદનામ કરતી ઘટનાઃ 10 લોકોએ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો
ઝારખંડમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. વિદેશથી ભારત ફરવા આવેલી એક મહિલા પર અહીંના દુમકા જિલ્લામાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 8 થી 10 યુવકોએ મળીને વિદેશી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં…
- આપણું ગુજરાત

શેત્રુંજય તિર્થસ્થાનઃ તળેટીની જમીન પર દબાણ કરનારની અરજી હાઈકાર્ટે ફગાવી
ભાવનગર: પાલિતાણા તિર્થના શેત્રુંજય પર્વતની તળેટીની બાજુમાં આવેલી વિવાદિત સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ – 2020 હેઠળ ભાવનગર કલેક્ટોરેટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી વિરુદ્ધ મનાભાઈ રાઠોડ અને ધર્મેશભાઈ રાઠોડ તરફથી એક…
- નેશનલ

પુત્રના લગ્નમાં પિતા ધીરુભાઈને આ રીતે યાદ કર્યા Mukesh Ambaniએ
જામનગરઃ છોટે કાશી કહેવાતા જામનગરમા હાલમાં સિતારા, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરોથી ઊભરાઈ રહ્યું છે. કારણ કે અહીંયા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થઈ રહ્યા છે. આ લગ્નના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં તમામ ક્ષેત્રના મહેમાનો આવ્યા છે ત્યારે ગઈકાલે…
- ટોપ ન્યૂઝ

બેંગલુરુના પ્રખ્યાત કાફેમાં બોમ્બ બ્લાસ્ટ, કાઉન્ટર પર રાખેલી બેગમાં અચાનક ધડાકો, 9 ઘાયલ
બેંગલુરુમાં એક કેફેમાં બોમ્બ બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો (A bomb blast in a cafe in Bengaluru). આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ વિસ્ફોટ બેંગલુરુના બ્રુકફીલ્ડ વિસ્તારના…
- નેશનલ

Himachalના CM સુખુએ બાગી ધારાસભ્યોને લીધા આડે હાથ, કહ્યું, ‘તેઓ કોંગ્રેસનાં કાળા નાગ છે’
શિમલા: હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે (Himachal Pradesh Political Crisis), મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુ (CM Sukhwinder Singh Sukhu) એ શુક્રવારે સોલન જિલ્લાની જનતાને રૂ. 88 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. ધરમપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે,…
- આમચી મુંબઈ

Rajyasabha Election: રાજ્યસભાના 7 ઉમેદવારમાંથી એકનું નામાંકન રદ્દ
મુંબઈઃ આગામી રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર વિશ્વાસ જગતાપનું નામાંકન શુક્રવારે નકારી કાઢવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા સહિત બાકીના છ ઉમેદવારની ચૂંટણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી.રિટર્નિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રુટિની રાઉન્ડમાં…









