- સ્પેશિયલ ફિચર્સ
ભારતીયો ખોરાક પર ઓછો, તમાકુ પર વધુ ખર્ચ કરે છે
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (NSO) ના નવીનતમ અહેવાલ દર્શાવે છે કે ભારતીય પરિવારોના માસિક ખર્ચ અને વપરાશની પેટર્ન બદલાઈ રહી છે. ખાદ્યપદાર્થો અને શિક્ષણ પરના ખર્ચમાં ઘટાડો થયો છે, ત્યારે તબીબી ખર્ચ, વાહનવ્યવહાર, ભાડું અને પાન, તમાકુ, નશા જેવી બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ…
- નેશનલ
‘અમીરોને ધ્યાનમાં રાખીને રેલવેની નીતિઓ બનાવવામાં આવી રહી છે’ રાહુલ ગાંધી આવું કેમ કહ્યું
ગ્વાલિયર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ રવિવારે કેન્દ્ર સરકારની નીતિઓ અંગે ગંભીર સવાલો ઉભા કરી ભાજપ અને વડા પ્રધાન મોદી(PM Modi) પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો મોદી સરકારની મોટાભાગની નીતિઓ માત્ર અમીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.…
- ઇન્ટરનેશનલ
35 અબજ ડોલરમાં વેચાઇ ગયું ‘ધરતી પરનું સ્વર્ગ’, જાણો કોણે ખરીદ્યું
પિરામિડનો દેશ ગણાતા ઇજિપ્તની સરકાર ભારે દેવામાં ડૂબી ગઈ છે અને આર્થિક ગરીબી સામે ઝઝૂમી રહી છે. દેવામાંથી બહાર નીકળવા માટે ઇજિપ્તની સરકાર ખાડીના સાથી મુસ્લિમ મિત્ર દેશોને એક પછી એક ઘણા શહેરો વેચી રહી છે. સાઉદી અરેબિયા, UAE, કતાર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં 15 સીટો માટે ઉમેદવારોની ઘોષણા, કેવો રહેશે ભાજપ v/s કોંગ્રેસનો જંગ? જાણો
દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપે પણ તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં 195 લોકસભા સીટો માટે ઉમેદાવારો જાહેર કર્યા છે. જેમાં સૌથી વધુ યુપીની…
- નેશનલ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ ભારતમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (HEMS) માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ વહેલી તકે કટોકટીની તબીબી સંભાળ…
- ઇન્ટરનેશનલ
તાઈવાનના વિદેશ પ્રધાને ભારતમાં ઈન્ટરવ્યુ આપતા ચીનને લાગ્યા મરચા
ભારતમાં ચીની દૂતાવાસે એક ભારતીય મીડિયા ચેનલ સાથે તાઈવાનના વિદેશ પ્રધાન જોસેફ વુના ઈન્ટરવ્યુને લઈને નિવેદન જાહેર કર્યું છે. ચીને આક્ષેપ કર્યો છે કે ચેનલે વિદેશ પ્રધાનને ‘તાઈવાનની સ્વતંત્રતા’ની વકીલાત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જવાબમાં તાઈવાનના તાઈપેઈએ કહ્યું…
- સ્પોર્ટસ
રણજી ટ્રોફી સેમિ ફાઇનલ: મુંબઈ સામે તામિલનાડુનો ધબડકો, 146 રનમાં ઑલઆઉટ
મુંબઈ: અહીં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈ અને તામિલનાડુ વચ્ચેની રણજી ટ્રોફી સેમિ ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી) શરૂઆતથી જ રસાકસીભરી બનશે એવું લાગતું હતું, પણ એવું ખાસ કંઈ જોવા નહોતું મળ્યું, કારણકે બન્ને ટીમ બહુ સારા ફૉર્મમાં હોવા છતાં મુંબઈએ શનિવારના…
- આમચી મુંબઈ
સેક્સ રેકેટ ચલાવવા બદલ ઢોંગીબાબા, બે મહિલા સહિત સાત જણની ધરપકડ
થાણે: ધનાઢ્ય બનવા માગતા લોકો માટે ધાર્મિક વિધિઓ કરવાની આડમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ થાણે ક્રાઇમ બ્રાન્ચે ઢોંગીબાબા અને બે મહિલા સહિત સાત જણની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.રાબોડી વિસ્તારમાં પંદર વર્ષની સગીરા રહસ્યમય રીતે ગુમ થયા બાદ…
- ઇન્ટરનેશનલ
ભારત અને શ્રીલંકા રામાયણ એ સામાન્ય સાંસ્કૃતિક કથા: શ્રીલંકન પ્રધાન
નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા માટે રામાયણ એક સામાન્ય સાંસ્કૃતિક કથા તરીકેનું કામ કરે છે, સાંસ્કૃતિક જાગૃતિ અને સંબંધોને મજબૂત બનાવવામાં તેનું યોગદાન છે, એમ શ્રીલંકાના પ્રધાન જીવન થોંડામાને શુક્રવારે જણાવ્યું હતું. બંને દેશો વચ્ચેના સંબંધો બદલી ન શકાય એવા…