- આપણું ગુજરાત
Gujarat Weather update: ગુજરાતના ખેડૂતોની ચિંતામાં વધારો, વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી
ગાંધીનગર: ગુજરાતના વાતાવરણમાં ગરમી હજૂ તો માંડ પા પા પગલી કરી રહી છે ત્યાં કમોસમી વરસાદે ખેડૂતોના લમણે પરસેવા છોડ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં લોકો એક સાથે ત્રણ ઋતુનો અનુભવ લઈ રહ્યા છે (Gujarat Weather update). જેની અસર લોકોના સ્વાસ્થય…
- નેશનલ
‘હું મારા દિલથી ક્યારેય માફ નહીં કરી શકું’: PM મોદી
ભાજપે શનિવારે (02 માર્ચ) સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. એમાં ઘણા નામોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. એમાં મધ્યપ્રદેશની 24 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય…
- આપણું ગુજરાત
અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનની છેલ્લી રાતે આ સ્ટાર્સ કરશે પરફોર્મ
જામનગર: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani & Radhika Marchant)ના પ્રિ-વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના સેલિબ્રેશન માટે બૉલીવૂડ તેમ જ આખા જગતની મોટી હસ્તીઓ આવી છે. આ સેલિબ્રેશનમાં અમેરિકાની જાણીતી પૉપ સિંગર રિહાના તેમ જ…
- નેશનલ
જન વિશ્વાસ રેલીમાં લાલુ ઉવાચ: ‘PM મોદી હિન્દુ નહીં’ નિતિશ કુમારને પણ લીધા આડે હાથ
પટણા: બિહારની રાજધાની પટણામાં રવિવારે આયોજિત જન વિશ્વાસ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ રેલીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા (Rahul Gandhi Akhilesh yadav in Jan Vishvas Rally). ત્યારે, RJD સુપ્રીમો લાલુ યાદવ…
- મનોરંજન
બોલો, આ ખાન ત્રિપુટી નાટુ નાટુનો સ્ટેપ ન કરી શકી, પછી કર્યા આ સ્ટેપ્સ
ઓસ્કાર એવોર્ડ જીતેલું ગીત નાટુ નાટુ હજુ પણ મોટા ભાગના ફંકશનમાં પરફોર્મ થતું જોવા મળે છે. આરઆરઆર RRRના આ ગીતના સ્ટેપ્સ અઘરા છે અને આ ડાન્સ ખૂબ જ લોકપ્રિય પણ બન્યો છે. ત્યારે સિલ્વર સ્ક્રીન પર કેટલાય ડાન્સ કરી આપણને…
- નેશનલ
UPમાં સીટ શેયરિંગ ફોર્મ્યુલા ફાઈનલ, જયંત, અનુપ્રિયા, રાજભર અને નિષાદને કેટલી મળી સીટો?
લોકસભા ચૂંટણી જાહેર થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તેના સાથી પક્ષો સાથે સીટોની વહેંચણીમાં લાગીમાં છે. ભાજપના નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં સીટોની વહેંચણી અંગે સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે યોજી હતી. અમિત…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ભાજપની પહેલી યાદીમાં ગડકરીનું નામ કેમ નહીં, ઠાકરેનો સવાલ?
મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતો, જેમાં મહારાષ્ટ્રની એક પણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એની તક ઝડપીને લઈને શિવસેના ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન…
- આમચી મુંબઈ
લાંચ કેસમાં NHAIના પ્રોજેક્ટ મેનેજરની ધરપકડ, ખાનગી કંપની પાસેથી લાંચ લેવાનો આરોપ
નાગપુર: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ હાઈવે ઓથોરિટી ઑફ ઈન્ડિયા (NHAI)ના વરિષ્ઠ અધિકારી અરવિંદ કાલેની નાગપુરમાંથી ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેમણે પેન્ડિંગ બિલ ક્લિયર કરવા માટે કુલ રકમમાંથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.…
- આમચી મુંબઈ
ચંદ્રપુરમાં પતિએ પત્ની અને બે દીકરીની કરી નાખી હત્યા, આ કારણસર…?
મુંબઈ/ચંદ્રપુર: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના એક ગામમાં પત્ની અને બે દીકરીની હત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. મૌશી ગામમાં બનેલી આ ઘટનામાં પત્ની અલ્કા તલમલે (40), દીકરી તેજુ તલમલે અને પ્રણાલી તલમલેની તેના જ પિતા આંબદાસ તલમલે(50)એ જ કુહાડી વડે મારીને…