-  આમચી મુંબઈ ચૂંટણી પંચના કમિશનરના રાજીનામા મુદ્દે રાઉતે કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને લઈને દેશમાં દરેક પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે ગઈકાલે ચૂંટણી પંચના કમિશનર અરુણ ગોયલે અધ્યક્ષપદેથી રાજીનામું આપતા દેશમાં ખળભળાટ મચી ગયો છે. ગોયલના રાજીનામા બાદ યુબીટી (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર… 
-  ઇન્ટરનેશનલ પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટમાં 2ના મોત, 1 ઘાયલઈસ્લામાબાદ: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને અન્ય એક ઘાયલ થયો છે. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે. આ ઘટના બોર્ડ બજાર, નાસિર બાગ રોડ પેશાવરમાં બની હતી જ્યાં એક… 
-  મનોરંજન તમારી સોમવારની સવાર આ સમાચારો સાથે થશે, કારણ કે આજે…ચિંતા ન કરો, તમારી સવાર સારા સમાચારો સાથે જ થશે. કારણ કે આજે 96મા ઓસ્કાર એવોર્ડના વિજેતાઓને ઓવેશન હોલીવુડ ખાતે ડોલ્બી થિયેટરમાં ટ્રોફી આપવામાં આવશે. ભારતીય સમય અનુસાર આ સમારંભ સવારે ચાર વાગ્યે ટીવી સ્ક્રીન પર જોવા મળશે. હવે તમે… 
-  સ્પેશિયલ ફિચર્સ કેટલીક આદતો જે તમારી કિડનીને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છેકિડની શરીરમાંથી કચરાને ફિલ્ટર કરવામાં, પ્રવાહી સંતુલનનું નિયમન કરવામાં અને એકંદર શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, તાજેતરના સમયમાં, જીવનશૈલીમાં બદલાવને કારણે ખાસ કરીને યુવા લોકોમાં કિડનીની સમસ્યાઓમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. આપણી કેટલીક દૈનિક આદતો… 
-  નેશનલ ચાણક્ય બન્યા અમિત શાહ, બિહારમાં આપી એવી ફોર્મ્યુલા કે નીતીશ, ચિરાગ, પારસ પણ ખુશપટણાઃ ભાજપના ચાણક્ય ગણાતા ગૃહ પ્રધાન અમિત શાહે બિહારમાં NDA વચ્ચે સીટની વહેંચણી માટે એવી ફોર્મ્યુલા આપી છે કે નીતીશ કુમાર, ચિરાગ પાસવાન અને તેમના કાકા પશુપતિ પારસ ના પાડી શક્યા નથી. આ સાથે ઉપેન્દ્ર કુશવાહાની નારાજગી પણ દૂર થઈ… 
-  ઇન્ટરનેશનલ Miss Worldના ખિતાબ સાથે મળે આટલા રૂપિયા ને આ સુવિધામુંબઈ: મિસ વર્લ્ડની 71મી કૉન્ટેસ્ટ 9 માર્ચ શનિવારના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે થી હતી. મોડી રાત સુધી ચાલેલી આ સૌંદર્ય સ્પર્ધામાં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઘણા રાઉન્ડમાંથી પાસ થઈ આ તાજ સુધી… 
-  આપણું ગુજરાત 88 વર્ષના કચ્છી લતીફને વતનની રાહ, સજા પૂરી થઈ ગઈ હોવા છતાં Pakistan ની જેલમાં બંધભુજ: કચ્છના લતીફ સમા પોતાની સજા પૂરી કર્યા બાદ પણ હજુ પાકિસ્તાનની જેલમાં બંધ છે. (kutch latif sama in pakistan jail) લતીફ સમા 2018માં ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાની રેંજર્સે તેમણે જાસૂસ સમજીને પકડી લીધો હતો અને… 
-  ઇન્ટરનેશનલ Israel-Biden: “નેતન્યાહૂનું વલણ ઇઝરાયેલને નુકસાન પહોંચાડી રહ્યું છે”, જો બાઈડેનનું નિવેદનવોશિંગ્ટન: ઇઝરાયલે ગાઝા પર હુમલો કર્યા બાદથી અમેરિકા સતત ઈઝરાયલના પક્ષે રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden) પણ સતત ઇઝરાયલ(Israel) તરફી વલણ દાખવી રહ્યા હતા. પરંતુ હવે બાઈડેને પહેલીવાર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. બાઈડેને શનિવારે… 
-  આમચી મુંબઈ મોંઘવારીની સાઈડ ઈફેક્ટઃ Non-veg thali veg thali કરતા સસ્તી છેમુંબઈઃ મોટા ભાગના વેજીટેરિયન પરિવારોની થાળીમાં દાળ-ભાત શાક રોટલી હોય છે, પરંતુ અનાજ-શાકભાજી અને ચોખા-દાળ દરેકના ભાવ વધી જતા વેજીટેરિયન ખાવાનું મોંઘું થયું છે, તેની સરખામણી ચિકન જેવી વસ્તુઓના ભાવ એટલા ન વધતા નોન-વેજીટેરિયન ફૂડ સસ્તુ છે.છેલ્લા બે ત્રણ મહિનામાં… 
 
  
 








