- સ્પોર્ટસ
હું King નહીં પણ… Virat Kohliએ કેમ ફેન્સને કરી આવી અપીલ?
Team Indiaના સ્ટાર પ્લેયર Virat Kohliને આપણે સૌ કોઈ પ્રેમથી King Kohli કહીને બોલાવીએ છીએ. પરંકુ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા Virat Kohliએ ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેને King કહીને ના બોલાવે… આવો જોઈએ આખરે Viratએ…
- નેશનલ
Black day for children: બદાયું બાદ પ્રયાગરાજમાં નણંદે ભાભીના બે દીકરાને મારી નાખ્યા
પ્રયાગરાજ: આજની સવાર ભયાનક ઘટનાના સમાચાર સાથે થઈ હતી જેમાં ઉતર પ્રદેશના બદાયુંમાં પડોશીએ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હૃદય કંપાવનારી આ ઘટનાના અમુક કલાકો બાદ ફરી આવી એક ઘટના બહાર આવી છે જે પ્રયાગરાજમાં બની છે. અહીં…
- નેશનલ
હવે આ જોખમી બીમારીને First Stageમાં જ ઓળખી લેશે Googleની AI Technology…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Artifical Intelligence (AI)ની બોલબાલા છે. કોઈ એવું સેક્ટર બાકી નથી કે જ્યાં AIનો ઉપયોગ ના કરવામાં આવતો હોય. હવે મેડિકલ ક્ષેત્રે પણ AI પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને મળી રહેલી માહિતી પ્રમાણે હવે ભારતીય…
- નેશનલ
આને કહેવાય ખરી મર્દાનીઃ ઈદની સફાઈ સમયે પતિનું એવું કારનામું ખૂલ્યું કે મહિલાએ સીધી રેલવેને કરી ફરિયાદ
ભોપાલઃ કોઈપણ પત્ની કે સ્ત્રી માટે પોતાાન પતિ અથવા પરિવારના પુરુષ સામે લડવું સહેલું હોતું નથી અને એ પણ એક એવી વાત માટે જેનાથી તેને પોતાને નહીં પણ દેશને નુકસાન છે, પણ ભોપાલમાં એક એવી મહિલાની વાત બહાર આવી છે…
- ધર્મતેજ
12 વર્ષ પછી મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ કરી દેશે આ રાશિઓને માલામાલ
13મી એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ રાશિમાં ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. 12 વર્ષ બાદ મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનું મિલન થઈ રહ્યું છે જે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે સૂર્ય તેજ અને વહીવટી કારક…
- ધર્મતેજ
Amalki Ekadashi 2024: જાણો આમળા એકાદશીનું મહત્વ, શું છે તેની પાછળની કથા
દર વર્ષે કુલ 24 એકાદશીઓ આવે છે. આમાંની એક અમલકી (આમળા) એકાદશી છે જે ફાગણ સુદમાં આવે છે. તેને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે. આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે આમળાના ઝાડમાં ભગવાન…
- નેશનલ
Zomato Green Fleet: શુદ્ધ શાકાહારીઓ માટે Zomatoએ અલગ ડિલિવરી સર્વિસ શરૂ કરી, વિરોધ થતા સ્પષ્ટતા કરી
નવી દિલ્હી: ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ Zomato હાલ ચર્ચાના કેન્દ્રમાં છે, મંગળવારે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દીપેન્દ્ર ગોયલ(Deepinder Goyal)એ જાહેરાત કરી હતી કે પ્યોર વેજ ફૂડ(Pure veg food)ને પ્રાધાન્ય આપતા ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ પર ‘પ્યોર વેજ મોડ'(Pure Veg…
- ઇન્ટરનેશનલ
ચીનમાં સુરંગની દિવાલ સાથે પેસેન્જર બસ અથડાતાં 14નાં મોત, 37 ઘાયલ
ચીનમાં એક્સપ્રેસ વે પર અકસ્માત થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં એક પેસેન્જર બસ ટનલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને 37 લોકો ઘાયલ થયા છે. ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના…
- નેશનલ
Rameshwaram Cafe Blast: ‘…તમિલનાડુમાં આતંકવાદીઓ પેદા થઇ રહ્યા છે’ વિરોધ બાદ કેન્દ્રીય પ્રધાને માફી માગી
બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ(Rameshwam Blast) કેસના આરોપી અંગે કેન્દ્રીય પ્રધાન શોભા કરંદલાજે (Shobha Karandlaje) આપેલા નિવેદન બાદ વિવાદ ઉભો થયો હતો, હવે તેમણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી છે. શોભા કરંદલાજે એવો દાવો કર્યો હતો કે વિસ્ફોટનો આરોપી તમિલનાડુનો રહેવાસી…
- ઇન્ટરનેશનલ
રશિયા-યુક્રેન સંઘર્ષમાં વધુ 16 નેપાલીઓનો બલિ લેવાયો, નેપાળ સરકારે કરી વળતરની માંગ
રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષનો કોઈ અંત દેખાતો નથી. આ સંઘર્ષમાં નેપાળી, ભારતીય જેવા અનેક વિદેશી સૈનિકો પણ જોડાયા છે, પરંતુ હાલમાં આ યુદ્ધમાં કેટલાક નેપાળીઓના મોત થયા હોવાના અહેવાલો આવ્યા છે. મળતી માહિતી મુજબ આ યુદ્ધમાં હાલમાં ૧૬ નેપાળી…