- ટોપ ન્યૂઝ
ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો
લોસ એન્જલસ: યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. એક એજન્સીના અહેવાલ મુજબ હુતી મિસાઇલોએ હવે લાલ સમુદ્રમાં એન્ડ્રોમેડા સ્ટાર ઓઇલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. હુતી વિદ્રોહીઓ ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઈનના…
- નેશનલ
મતદાન પહેલા મોત આવી ગયુંઃ રાજસ્થાનમાં દુઃખદ ઘટના
ભીલવાડાઃ દેશભરમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. દેશના 13 રાજ્યોની 89 બેઠક પર મતદાન થઈ રહ્યું છે ત્યારે ગરમીએ પણ જોર પકડ્યું છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે છે અને ખાસ કરીને બપોરના…
- સ્પેશિયલ ફિચર્સ
શું ડાયાબિટીસના દર્દીઓ કેરી ખાઇ શકે?
ફળોનું સેવન દરેક વ્યક્તિ માટે ફાયદાકારક માનવામાં આવે છે, પણ જો કોઇ વ્યક્તિ જો ડાયાબિટીસનો દર્દી હોય તો ડૉક્ટર તેને થોડા જ ફળો મર્યાદિત માત્રામાં લેવાની સલાહ આપે છે, જેથી તેનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે અને તેને કોઇ સમસ્યાનો…
- નેશનલ
“…માનો જાણે ગયા જનમમાં હું બંગાળમાં જન્મેલો” માલ્દામાં પીએમ મોદીનું નિવેદન
માલદા : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલ્દામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે તમે મને જે પ્રેમ આપો છો તે જોતાં મને લાગી રહ્યું છે કે જાણે ગયા જન્મમાં હું બંગાળમાં જન્મ્યો હોઈશ અથવા આગલા જન્મમાં મારે…
- સ્પોર્ટસ
આઈપીએલ-2024: પંજાબ સામે કોઈ પણ ટીમ 200 રન નથી બનાવી શકી, આજે કોલકતા સામે કસોટી
કોલકાતા: આઈપીએલ-2024ના પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ઉપરથી બીજા નંબરે અને પંજાબ કિંગ્સ નીચેથી બીજા નંબરે છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) આ બન્ને ટીમ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં જંગ છે. છેલ્લા પાંચ મુકાબલામાં કોલકાતાનો હાથ ઉપર છે. ત્રણમાં કોલકાતા અને બેમાં…
- નેશનલ
Bihar fire: બિહારમાં લગ્નનો ઉલ્લાસ માતમમાં ફેરવાયો, આતિશબાજીને કારણે આગ લગતા એક પરિવારના 6 સભ્યોના મોત
દરભંગા: ગઈ કાલે બિહાર(Bihar)ના પટનાની પાલ હોટલમાં આગના બનાવમાં છ લોકોના મોત બાદ ગત મોડી રાત્રે બિહારના દરભંગામાં આગની ગોઝારી ઘટના(Darbhanga fire) બની. આ ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અહેવાલ મુજબ,…
- સ્પોર્ટસ
RCBની જીત છતાં કોહલી પર ભડક્યા દિગ્ગજ ક્રિકેટર, કહી દીધું…….
IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ હૈદરાબાદને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. હૈદરાબાદ આ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ પર હજુ સુધી એક પણ મેચ હાર્યું નહોતું, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ
“પતિ સંકટમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પછીથી પરત કરવું પડશે…” મહિલાઓના સ્ત્રી ધન અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહિલાઓના સ્ત્રી ધન અંગે મહત્વનો નિર્ણય જણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિનો તેની પત્નીના ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. મહિલાનું સ્ત્રી ધન તેની પોતાની સંપત્તિ છે, જે મહિલા તેની ઇચ્છા મુજબ ખર્ચ કરી શકે…
- નેશનલ
‘કોઈ કૂવામાં કૂદી, કોઈએ ફાંસી લગાવી….’બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ કરી આત્મહત્યા
તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ પોલીસને રાજ્યભરમાંથી આત્મહત્યાની માહિતી મળી છે. બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ આત્મહત્યા કરી છે.તેલંગાણામાં ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી મધ્યવર્તી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 9 લાખ 80 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા…