- ઇન્ટરનેશનલ
લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કંઇ પણ થાય તો તેને માટે તેઓ ભારતને જ જવાબદાર ગણાવતા રહ્યા છે. કોઇ વોન્ટેડ આતંકીની હત્યા થાય, દેશમાં અશાંતિ થાય કે આર્થિક બેહાલી થાય તો તે માટે તેઓ ભારતને જ જવાબદાર માને છે. હવે એવા સમાચાર જાણવા…
- ઇન્ટરનેશનલ
ભારતની મુલાકાત મોકુફ રાખનારા મસ્ક અચાનક પહોંચી ગયા ચીન, જાણો શું છે ટેસ્લાના CEOનો પ્લાન
ટેસ્લાના સીઈઓ તેમની ભારતની નિર્ધારિત મુલાકાત મુલતવી રાખ્યા બાદ રવિવારે અચાનક ચીન પહોંચી ગયા હતા. તેમના પ્રવાસની વિગતો સાર્વજનિક કરવામાં આવી નથી, પરંતુ એક ફ્લાઈટ ટ્રેકિંગ એપ અનુસાર તેમના પ્રાઈવેટ જેટનું લોકેશન બેઈજિંગમાં મળી આવ્યું છે. અહેવાલો અનુસાર તેઓ ચાઇના…
- નેશનલ
છત્તીસગઢના બેમેતરામાં ભયંકર માર્ગ અકસ્માત; ૯ના મોત, ૨૨થી વધુ ઘાયલ
રાયપુર : છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના મોતની માહિતી મળી રહી છે જ્યારે ૨૨થિ વધુ લોકો ઘાયલ હોવાના સમાચાર પણ છે. બોલેરો અને પીકઅપ વાહનોનાં ટક્કરથી આ અકસ્માત થયો હોવાનું કહેવાય…
- આમચી મુંબઈ
મુંબઈમાં ત્રણ દાયકાથી પડી રહેલાં ગરમી Heatwave છે કે Urban Heat? શું કહે છે નિષ્ણાતો…
મુંબઈઃ રાજ્ય સહિત મુંબઈ અને થાણેમાં આજે હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ માટે Heatwaveની આગાહી કરવામાં આવી છે પણ શું આ Heatwave બે જ દિવસ પૂરતી મર્યાદિત છે? તો આ સવાલનો જવાબ છે નહીં…Urban Heatની સમસ્યા મુંબઈને છેલ્લાં કેટલાય…
- સ્પોર્ટસ
પીએસએલનો હિટ, આઇપીએલમાં સુપર ફ્લૉપ: મુંબઈ માટે લ્યૂક વૂડ સૌથી ખર્ચાળ
નવી દિલ્હી: ઇંગ્લૅન્ડનો પેસ બોલર લ્યૂક વૂડ એક મહિના પહેલાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં પેશાવર ઝલ્મી ટીમનો બેસ્ટ બોલર બન્યો હતો, કારણકે એ ટૂર્નામેન્ટમાં તેણે આ ટીમ વતી સૌથી વધુ 12 વિકેટ લીધી હતી જેને ધ્યાનમાં લઈને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે…
- મનોરંજન
ભાભીજી ઘર પે હૈની આ ભાભીજીની ઈન્સ્ટા પૉસ્ટે ફેન્સને ચિંતામાં મૂકી દીધા
ટીવી પર ખૂબ જ નામના મેળવી ચૂકેલી સિરિયલ ભાભીજી ઘર પે હૈ જ્યારે શરૂ થઈ ત્યારે શિલ્પા શિંદે અને સૌમ્યા ટંડનનો ચાર્મ એટલો હતો કે સિરિયલ ઑન એર થયાની સાથે જ પોપ્યુલર થઈ હતી. જોકે ત્યારબાદ શિલ્પા અને પ્રોડ્યુસરને વિવાદો…
- નેશનલ
કેમ્પેઈન સોંગ બાબતે ચૂંટણી પંચે AAPને નોટીસ મોકલી, આતિશીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા
નવી દિલ્હી: ગઈ કાલે શનિવારે આમ આદમી પાર્ટી(AAP)એ પોતાનું કેમ્પેઈન સૉંગ ‘જેલ કા જવાબ હમ વૉટ દેંગે’ (AAP campaign song)લૉંચ કર્યું હતું. આ ગીત બાબતે ઈલેકશન કમીશન ઓફ ઇન્ડિયા(ECI)એ AAPને નોટીસ મોકલી છે, ECIએ કેમ્પેઈન સોંગના કન્ટેન્ટમાં ફેરફાર કરવાનો આદેશ…
- નેશનલ
કેરળમાં પુરુષ મતદાર મહિલાનો પોશાક પહેરી મતદાન કરવા પહોંચ્યો, ચૂંટણી અધિકારીઓને ભૂલ સમજાઈ
ગત શુક્રવારે લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના બીજા તબક્કાનું મતદાન થયું હતું, આ દરમિયાન કેરળ(Kerala)ની 20 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. એવામાં કોલ્લમ(Kollam) લોકસભા બેઠક હેઠળ આવતા ઇઝુકોનની સરકારી શાળામાં મતદાન કરવા આવેલો 78 વર્ષીય પુરુષ મતદાર ચર્ચાનો વિષય બન્યો…