- સ્પેશિયલ ફિચર્સ
આજે પૃષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીનો 547મો પ્રાગટ્ય દિવસ
ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્તોમાં વલ્લભાચાર્યજીનું પણ વિશેષ સ્થાન છે. ભક્તિને પુષ્ટિનું સ્વરૂપ જો કોઈએ આપ્યું હોય તો એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આપ્યું છે. વલ્લભાચાર્યની જન્મજયંતિ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વરુથિની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આજે…
- નેશનલ
Amit Shah: આચાર સંહિતાના ભંગ બદલ અમિત શાહ સામે કેસ નોંધાયો, જાણો શું છે મામલો
હૈદરાબાદ: લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ચૂંટણી પંચે લાગુ કરેલી આદર્શ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) અને હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ઉમેદવાર કે માધવી લથા, જી કિશન રેડ્ડી, ટી યમન સિંહ અને રાજા સિંહ સહિત…
- નેશનલ
ડુંગળીના વધતા ભાવને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે કર્યો આ મોટો નિર્ણય, આજથી જ અમલી
ભારત સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે તેની નિકાસ પર નિયંત્રણો જાળવી રાખ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં ફરીથી ભારે નિકાસ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે. આ અંગે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં…
- ઇન્ટરનેશનલ
Chang’e 6 mission: ચંદ્ર પરથી નમૂનાઓ એકઠા કરવા ચીને મિશન લોન્ચ કર્યું, સાથે પાકિસ્તાની ઉપગ્રહ લોન્ચ કર્યો
બીજિંગ: ઈસરોએ ચંદ્રયાન-૩ મિશનને સફળ બનાવી ભારતનું નામ ઈતિહાસમાં નોંધાવ્યું હતું. ત્યારે ચીન અવકાશમાં પણ પોતાની મહાસત્તા સાબિત કરવા સતત પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે ચીને આજે શુક્રવારે ચંદ્રની દૂર બાજુથી નમૂનાઓ એકઠા કરવા ચાંગ’ઈ -6 મિશન લોન્ચ…
- નેશનલ
હેમંત સોરેનને હાઈકોર્ટે આપ્યો ઝટકો, કામચલાઉ જામીન ના મળ્યા, પણ રાહત આપી
પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન દ્વારા દાખલ કરવામાં આવેલી બે અલગ-અલગ અરજીઓ પર ઝારખંડ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હેમંત સોરેન વતી એક ફોજદારી રિટ અરજી દાખલ કરવામાં…
- નેશનલ
પ્રજ્વલ રેવન્નાની જાતીય સતામણીનો શિકાર બનેલી મહિલાનું અપહરણ, FIR દાખલ
સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાના પરિવારની મુસીબતો વધી રહી છે. એક યુવકે મૈસૂરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું છે. તેનો આરોપ છે કે પ્રજ્વલ રેવન્નાની માતાના કહેવા પર તેની માતાનું અપહરણ કરવામાં આવ્યું…
- આપણું ગુજરાત
“કોંગ્રેસને સુરતથી બીજો ઝટકો” ચૂંટણી પહેલા પર ભાજપનો ભરતીમેળો યથાવત !
સુરત : લોકસભા ચૂંટણીનાં મતદાનને ચાર દિવસ જ બાકી છે ત્યારે સુરત ભાજપમાં ભરતી મેળો યોજાઈ ગયો હતો. સુરતના વોર્ડ નં: 3, 16, 17ના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. 100થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેર્યો…
- નેશનલ
ચંદ્ર પર બરફ હોવાની શક્યતા વધી, ISROએ કહ્યું અભ્યાસમાં મજબૂત પુરાવા મળ્યા
નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એ ચંદ્રના પોલર ક્રેટર્સમાં( સપાટી પરના ખાડા) બરફ હોવાનો દાવો કર્યો છે. એક અખબારના અહેવાલ મુજબ આ અભ્યાસ ISROના વૈજ્ઞાનિકો દ્વારા IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, જેટ પ્રોપલ્શન લેબ અને IIT (ISM) ધનબાદના…