- નેશનલ
Swati Maliwal Case: FIR નોંધ્યા બાદ પોલીસ એક્શનમાં, સ્વાતિએ ભાજપને આપી સલાહ
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટી(AAP)ના વર્તમાન રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) સાથે દિલ્હી મુખ્ય પ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે રાજકારણ ગરમાયું છે. સ્વાતીએ CM અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના પર્સનલ આસિસ્ટન્ટ વિભવ કુમાર(Vibhav Kumar)…
- ટોપ ન્યૂઝ
Swati Maliwal row: મહિલા આયોગે અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન નિવાસમાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ(Swati Maliwal) પર કથિત રીતે થયેલા હુમલા અંગે આમ આદમી પાર્ટી (AAP) મુશ્કેલીમાં મુકાઈ છે, પાર્ટીએ હજુ સુધી આરોપો અંગે સ્પષ્ટીકરણ નથી આપ્યું. એવામાં રાષ્ટ્રીય મહિલા આયોગ(NCW)એ ગુરુવારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના…
- આપણું ગુજરાત
સાંઢીયો પુલ છે કે માથાનો દુખાવો?
રાજકોટ: સાંઢીયો પુલ હાલ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. છાપામાં મસ્ મોટી જાહેરાત આપી દીધી કે સાંઢીયો પુલ રીનોવેશન માં જાય છે. તેને તોડી નવી ડિઝાઇન મુજબ અદ્યતન બનાવવામાં આવશે. આ બધી વાતોથી લોકોને ફિલ ગુડ થયું. તંત્ર એ…
- સ્પોર્ટસ
Sunil Chhetri: ફૂટબોલર સુનીલ છેત્રીએ નિવૃત્તિની જાહેરાત કરી, આ દિવસે રમશે છેલ્લી મેચ
ભારતીય ફૂટબોલ ટીમ(Indian Football team)ના સ્ટાર ખેલાડી સુનીલ છેત્રી(Sunil Chhetri)એ આજે ગુરુવારે સવારે નિવૃત્તિ(Retirement) ની જાહેરાત કરી હતી. છેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી નિવૃત્તિ અંગે જાહેરાત કરી હતી. સુનીલે જાણવું કે તેણે રમતમાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો…
- નેશનલ
….. તો જનતા એવું માનશે કે આ નિયમ અડવાણીજીને હટાવવા માટે જ બનાવ્યો હતો : અરવિંદ કેજરીવાલ
લખનૌ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. (arvind kejriwal joint press conference with akhilesh yadav) જેમાં તેને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કેન્દ્રમાં મોદી સરકાર બન્યા બાદ યોગીને…
- આપણું ગુજરાત
હવે હેરિટેજ સિટી અમદાવાદ દક્ષિણ એશિયાના પ્રદૂષિત શહેરોમાં પણ અવ્વલ નંબરે…
અમદાવાદ : આમ અમદાવાદ ઘણી બાબતોમાં આગળ પડતાં ક્રમાંકો મેળવી રહ્યું છે, પણ તેની સાથે સાથે જ અમદાવાદે એવી બાબતમાં પણ આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પણ આ સ્થાન ચિંતા વધારનારું અને આગમચેતી સમાન છે. કારણ કે દક્ષિણ એશિયા…
- ઇન્ટરનેશનલ
સ્લોવાકિયાના વડા પ્રધાન પર ઘાતક હુમલો, અગાઉ આ રાષ્ટ્ર પ્રમુખો પર જીવલેણ હુમલા થઇ ચુક્યા છે
ગઈ કાલે સ્લોવાકિયા(Slovakia)ના વડા પ્રધાન રોબર્ટ ફિકો(Robert Fico) પર જીવલેણ હુમલો થયો હતો. કેબિનેટ બેઠક બાદ જયારે તેઓ લોકોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરે વડાપ્રધાન પર અંધાધુંધ અનેક રાઉન્ડ ફાયરિંગ(Firing) કર્યું હતું. વડા પ્રધાન રોબર્ટ ફિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં…
- આપણું ગુજરાત
તો ‘ ખેલા હોબે ‘ યુવરાજસિંહનાં આકરા તેવર
રાજકોટ: બીસીએ સેમેસ્ટર ચારના પેપર લીક પ્રકરણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ સુધી કોઈ પગલા લીધા ન હોય તથા ભીનું સંકેલવાની તજવે જ થતી હોય તેના વિરોધમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર પેપર લીક ની માહિતી…
- ટોપ ન્યૂઝ
Madhavi Raje Scindia: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું નિધન
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia)ના માતા માધવી રાજે સિંધિયા(Madhavi Raje Scindia)નું આજે બુધવાર સવારે દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં અવસાન થયું. અહેવાલ મુજબ તેમણે સવારે 9.28 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી…