- ટોપ ન્યૂઝ
આગામી 1 જૂનથી ગેસના સિલન્ડરથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ સંલગ્ન થશે આ ફેરફારો….
નવી દિલ્હી : મે મહિનો તેના અંતિમ દોરમાં છે, હવે ત્રણ દિવસના અંતે જૂન મહિનો શરૂ થવાનો છે. જૂન મહિનાની શરૂઆતમાં 1 તારીખથી દેશમાં અમુક નિયમોને (Rule Change From 1st June ) લઈને આ બદલાવો થવાના છે. જેની સીધી અસર…
- સ્પોર્ટસ
T-20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ બદલાઇ શકે છે? આ ખેલાડી થઈ શકે સામેલ
ICC T20 વર્લ્ડ કપ 2024 માટે પસંદ કરાયેલ 15 સભ્યોની ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ સાથે અમેરિકા જવા રવાના થયા છે. આગામી T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. જોકે, ભારતીય સમય મુજબ તે 2 જૂનથી શરૂ…
- નેશનલ
Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાને(Agniveer Yojana) લઈને લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) વચ્ચે રાજકીય રેલીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વચન આપ્યું છે કે…
- આમચી મુંબઈ
પુણે પોર્શ કાર અકસ્માતઃ બ્લડ સેમ્પલ બદલવા માટે રૂ. 3 લાખની લાંચ
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં બનેલી પોર્શ કાર હિટ એન્ડ રન કેસમાં એક સનસનીખેજ ખુલાસો થયો છે. આ કેસમાં બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બંનેએ આરોપી સગીરનો મેડિકલ રિપોર્ટ બદલવા માટે લાંચ લીધી હતી. પુણે પોલીસની…
- ઇન્ટરનેશનલ
United Airlinesની ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ, શિકાગો એરપોર્ટ પર ઉડાન રોકવી પડી
શિકાગો : યુનાઈટેડ એરલાઈન્સની (United Airlines) ફ્લાઈટને શિકાગોના(Chicago) ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવાર 27 મેના રોજ એન્જિનમાં આગ(Fire) લાગવાથી રોકવી પડી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેમાં વિમાનની વિંગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટ 2091માં…
- સ્પોર્ટસ
IPL 2024 FINAL: નારાયણ ત્રીજી વાર પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ: આઇપીએલમાં નવો વિક્રમ
ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની 17મી સીઝનની ફાઇનલને વન-સાઇડેડ બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે પરાજિત કરીને ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું એ બદલ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ચંદ્રકાન્ત પંડિતનું કોચિંગ તથા ગૌતમ…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ સૂઓમોટોની સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે ‘સરકાર પર અમને વિશ્વાસ જ નથી!’
ગાંધીનગર : રાજકોટના TRP ગેમઝોનમાં (Rajkot gamezone fire incident) સર્જાયેલ ગોઝારી દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટ (gujarat highcourt) દ્વારા સૂઓમોટો દાખલ કરવામાં આવી છે, આજે તેના પર સુનાવણી યોજાઇ હતી. આ દરમિયાન તેમણે સરકાર પર રોષ ઠાલવતા કહ્યું હતું કે, ‘અમને…