- સ્પોર્ટસ

Happy Birthday: આ કારણે ટીમ ઈન્ડિયાના કેપ્ટને બે વાર લગ્ન કર્યા હતા
ક્રિકેટની દુનિયામાં તમે એક વાર ટીમમાંથી બહાર થઈ જાવ કે ક્રિકેટ રમવાનું છોડી દો પછી લોકો તમને યાદ કરતા નથી, પરંતુ આજના બર્થ ડે સેલિબ્રિટી હજુ પણ લોકોમાં એટલા જ પ્રિય છે. જોકે તે ક્રિકેટજગત સાથે જોડાયેલા પણ છે. પોતાના…
- આમચી મુંબઈ

મુંબઈચી પુનઃ તુંબઈઃ છ કલાકમાં 11 ઈંચ વરસાદ, લોકલ ઠપ, શાળા-કૉલેજ બંધ
મુંબઈઃ શહેરમાં રવિવાર રાતથી પડી રહેલા ભારે વરસાદે મુંબઈ મહાનગરપાલિકા અને રેલવેના તમામ દાવાને ખોટા સાબિત કર્યા હતા. છ કલાકમાં શહેરમાં લગભગ 11 ઈંચ કરતા વધારે પડેલા વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે.શાળા-કૉલેજોમાં રજાઓ જાહેર થઈ ગઈ છે. સૌથી વધારે…
- આપણું ગુજરાત

Kutch: ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો વિકાસ કરાશે
ભુજઃ કચ્છ જિલ્લાના ભુજમા આવેલા સ્મૃતિવન, હમીરસર તળાવ સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે શહેરની ભાગોળે ખારી નદી સ્મશાનગૃહ ખાતે ભુતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યા બાદ અહીં નિયમિત પણે ભાવિકોનો પ્રવાહ વધ્યો છે. ત્યારે આ સ્થળના ધાર્મિક મહત્વને ધ્યાને…
- મનોરંજન

પાપાજી પહોંચ્યા મુંબઈઃ સિરિયલમાં પાછા દેખાશે?
મુંબઈઃ જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ગુરુચરણ સિંહ (Gurucharansinh Sodhi) બે મહિના પહેલા સમાચારોમાં છવાયેલો હતો. પોતાના દિલ્હી ખાતેના ઘરેથી નીકળી અચાનક 25 દિવસ સુધી ગાયબ થયેલો સોઢી પાછો ઘરે આવી ગયો…
- આપણું ગુજરાત

રથયાત્રામાં પાંચ ભક્તો બેભાન તો પાંચ બાળક વિખૂટાં પડ્યા
અમદાવાદઃ ભગનવાન જગન્નાથની રથયાત્રા સરસપુર પહોંચી છે ત્યારે અત્યાર સુધીમાં ગરમી અને બફારા તેમ જ ભીડને કારણે પાંચ ભક્તો બેભાન થયાના સમાચાર છે જ્યારે પાંચ બાળકો માતા-પિતાથી છૂટા પડ્યા છે. જોકે આ તમામ માટે સુવિધાઓ હોય છે અને છૂટા પડેલા…
- આમચી મુંબઈ

વર્લીમાં થયો હિટ એન્ડ રન કેસ, એકનું મોત
વરલી : વરલી હિટ એન્ડ રન કેસમાં જાણીતા નેતાની મુંબઇ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. અકસ્માત સમયે નેતા તો કારમાં ન હતા, પણ તેમનો પુત્ર અને ડ્રાઇવર સફેદ BMW કારમાં હતો. આરોપી યુવક હજુ ફરાર છે. પોલીસ દ્વારા આરોપી…
- નેશનલ

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid, ઝડપ 65 હજાર કિમી પ્રતિ કલાક, Nasaએ આપી માહિતી
નવી દિલ્હી : અવકાશમાંથી પૃથ્વી તરફ એક મોટો ખતરો આવી રહ્યો છે. ઉલ્કાપિંડ એટલે કે એસ્ટરોઇડ (Asteroid)વિશે વાત કરી રહ્યા છીએ. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ(Nasa)પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. માહિતી અનુસાર, આ ઉલ્કા 65,215 કિમી પ્રતિ કલાકની ઝડપે…
- ઇન્ટરનેશનલ

વિમ્બલડનનો આનંદ માણવા પહોંચ્યા ક્રિકેટના ભગવાન, આયોજકોએ એવું સ્વાગત કર્યું કે બટલર, સ્ટોક્સ, રૂટ જોતા જ રહી ગયા
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર આ દિવસોમાં લંડનમાં ટેનિસની મજા માણી રહ્યા છે. વર્ષનો ત્રીજો ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન લંડનમાં આયોજિત થઈ રહ્યો છે. ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ ગણાતી આ ટૂર્નામેન્ટનો આનંદ માણવા દુનિયાભરના ક્રિકેટ સ્ટાર્સ પહોંચ્યા છે. 6ઠ્ઠી જુલાઈના રોજ…









