- નેશનલ
NEET Paper Leak કેસમાં મોટી સફળતા, CBI એ તળાવમાં ફેંકેલા સાત મોબાઈલ ફોન કબજે કર્યા
ધનબાદ : નીટ પેપર લીકના (NEET Paper Leak) તાર ધનબાદ સાથે જોડાયેલા છે. શુક્રવારે સીબીઆઈની ટીમે પવન કુમાર નામના યુવકને ધનબાદના કમ્બાઈન્ડ બિલ્ડીંગમાંથી પકડ્યો હતો. સીબીઆઈની ટીમ પવન અને અન્ય યુવક સાથે ઝરિયાના ભાટ તળાવ પહોંચી હતી. આ બંનેના જણાવ્યા…
- આપણું ગુજરાત
Gujaratમાં 97 તાલુકામાં મેઘમહેર, આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં હાલ રાજ્ય પર બે મોનસુન સિસ્ટમ સક્રિય છે. જેના પગલે અનેક જિલ્લામાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના…
- નેશનલ
બજેટમાં વિપક્ષી રાજ્યોને અન્યાય, નીતિ આયોગની બેઠકમાં મમતા બેનરજી ભાગ લેશે
કોલકાતાઃ પ. બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે તેઓ શનિવારે યોજાનારી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે અને ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ આ બેઠકમાં હાજર રહેશે. મમતાએ બજેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એમ પણ જણાવ્યું…
- આપણું ગુજરાત
શ્રાવણ મહિનામાં આ દિવસોમાં પાવાગઢ રોપ-વે બંધ રહેશે
હાલોલ: પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી મંદિરે (Pavagarh temple) લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો બે મંદિર સુધી પહોંચવા રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે શ્રાવણ મહિના પહેલા છ દિવસ મેન્ટેનન્સને કારણે…
- ઇન્ટરનેશનલ
Paris Olympics 2024: ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહ પૂર્વે પેરિસમાં હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડ
પેરિસ : ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ(Paris Olympics 2024) શરૂ થાય તે પૂર્વે હાઇ સ્પીડ રેલ નેટવર્કમાં મોટા પાયે તોડફોડ અને આગ લગાવવાની ઘટનાના અહેવાલો આવ્યા છે. જેના કારણે ત્યાંની રેલ સેવા પર મોટી અસર પડી છે. એક અનુમાન…
- નેશનલ
સાપોનો મેળો, સાપ સાથે લોકોને કરતબ કરતા જોઇ આશ્ચર્ય પામશો, જાણો શું છે વિશહરી માતાની પૂજા
સમસ્તીપુર : સાપોનો મેળો, આ સાંભળીને તમને આશ્ચર્ય થયું ને, પણ હા બિહારના(Bihar) સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુરમાં એક-બે નહીં પરંતુ સેંકડો લોકો સાપ સાથે રમતા જોવા મળે છે. આ જોઈને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકોનું કહેવું છે…
- આપણું ગુજરાત
Ahmedabadમાં સ્કૂલ વર્ધીના 15 હજારમાંથી માત્ર 750 વાહનો પાસે જ ફિટનેસ અને પરમિટ
અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલો શરૂ થઇ તે પૂર્વે રાજકોટ અગ્નિકાંડના પગલે આરટીઓએ સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેશ અને પરમિટ નહીં હોય તો વાહન ડિટેઇન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આ ઝુંબેશનો વિરોધ કરીને સ્કૂલવર્ધી એસોસિએશને બે દિવસની હડતાળ પાડી હતી. જો કે આ…
- ઇન્ટરનેશનલ
‘ગાઝાની વેદના અંગે હું ચૂપ નહીં રહું’ કમલા હેરિસે નેતન્યાહુ પર દબાણ વધાર્યું
વોશિંગ્ટન: ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતે છે, તેમણે યુએસ કોંગ્રેસમાં સંબોધન કરતા વધુ હથિયારની માંગ કરી હતી. બીજી તરફ યુએસમાં નેતન્યાહૂનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Vice President Kamala Harris) નેતાન્યાહુ પર…
- આપણું ગુજરાત
Gujarat ના અનેક જિલ્લામાં લીલા દુષ્કાળની સ્થિતિ, વલસાડ જિલ્લામાં સરેરાશ 56 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સારો વરસાદ વરસી રહ્યો છે રાજ્યના ઘણા જિલ્લામાં ગતરોજની સ્થિતિએ જરૂર કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જ્યારે બીજા ક્રમે દેવભુમિ દ્વારકા જિલ્લો અને…
- નેશનલ
Swati Maliwal Assault Case: વિભવ કુમારે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી, હાઈકોર્ટના આદેશને પડકાર્યો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત રીતે હુમલાનો આરોપી વિભવ કુમારે (Bibhav Kumar) જામીન માટે સુપ્રીમ કોર્ટ(Supreme court)નો સંપર્ક કર્યો છે. 12 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પર્સનલ સેક્રેટરી વિભવ…