- ઇન્ટરનેશનલ
President Election: નબળી પણ જીતીશ, ટ્રમ્પને કમલા હેરિસનો પડકાર
વોશિંગ્ટન : ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસે(Kamala Harris) મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે નવા સર્વેમાં તે ટ્રમ્પને ટક્કર આપવા નજીક આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હેરિસે કહ્યું…
- નેશનલ
Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…
નવી દિલ્હી : નવી દિલ્હી શહેરના જૂના રાજેન્દ્ર નગરમાં શનિવારે મોડી રાત્રે કોચિંગ સેન્ટરના ભોંયરામાં(Delhi IAS Coaching Incident) પાણી ભરાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જેના પગલે રવિવારે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ હોબાળો શરૂ કર્યો છે. બીજી તરફ…
- નેશનલ
અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિવેદનો કરીને હવે શરદ પવાર ઘેરાયા છે. ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા છે અને તેમના પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે શરદ પવાર જ્યારે યુપીએમાં મંત્રી હતા ત્યારે તેમણે કાવતરું ઘડીને અમિત…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ મન કી બાત માં Paris Olympicનો ઉલ્લેખ કરતા કહ્યું, ખેલાડીઓનો ઉત્સાહ વધારો
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીના 112મા અને ત્રીજા કાર્યકાળનો આ બીજો મન કી બાત કાર્યક્રમ છે. આ દરમિયાન તેમણે પેરિસ ઓલિમ્પિક( Paris Olympic) અને સામાન્ય બજેટ 2024 પર…
- નેશનલ
રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના મોચીને આપી એવી ભેટ કે…..
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની દુકાનની મુલાકાત લીધાના એક દિવસ બાદ ઉત્તર પ્રદેશના મોચી રામ ચેતને શનિવારે કોંગ્રેસના સાંસદ પાસેથી સિલાઇ મશીન મળ્યું હતું. રાહુલ ગાંધી શુક્રવારે યુપીના સુલતાનપુરથી લખનઊ પાછા ફરતી વખતે મોચીની દુકાન પર થોડા સમય માટે…
- નેશનલ
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ફેઈલ જશે! 50% થી વધુ ભારતીય EV માલિકો અસંતુષ્ટ
નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી ઇલેક્ટ્રિક વાહનો(Electric vehicles)ના વેચાણમાં સતત વધારો થઇ રહ્યો છે, ભારત સરકાર અને વિવિધ રાજ્યોની સરકાર ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને સતત પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રના વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) અગાઉ કહી ચુક્યા છે કે…
- આપણું ગુજરાત
ગુજરાતના પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને Puducherryના ઉપ રાજ્યપાલ નિયુક્ત કરાયા
અમદાવાદઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, ઝારખંડ સહિત ઘણાં રાજ્યોના નવા રાજ્યપાલ અને પુડુચેરીના(Puducherry) લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. જેમાં ગુજરાતમાં વર્ષો સુધી સેવા આપીને નિવૃત થયેલા પૂર્વ IAS અધિકારી કે. કૈલાશનાથનને પુડુચેરીના ઉપ રાજ્યપાલ(LG) નિયુક્ત કરવામાં આવ્યા…