- Uncategorized
કેટલીય દુર્ઘટનાઓ છતાં સેલ્ફીનો ક્રેઝ જતો નથી, જૂઓ સાતારામાં મહિલાની શું થઈ હાલત…
આજકાલ યુવાનોનો સેલ્ફી, સોશિયલ મીડિયા, ફોટોઝ અને વીડિયોનો ક્રેઝ માઝા મૂકી રહ્યો છે. સેલ્ફી, વીડિયો લેતા તેઓ પોતાની જાન પણ જોખમમાં મૂકતા અચકાતા નથી. ક્યારેક ધોધમાર વહેતા જોખમી પાણીની નજીક જઇને સેલ્ફી લે છે તો ક્યારેક પર્વતની ધાર પર જઇને…
- ટોપ ન્યૂઝ
‘રાજ્યપાલો રાજકારણથી ઉપર ઉઠે…’, સુપ્રીમ કોર્ટના જજે રાજ્યપાલોને ટકોર કરી
બેંગલુરુ: છેલ્લા કેટલાક સમયથી કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોએ રાજ્યપાલની ભૂમિકા સામે ગંભીર સવાલો (Stat government-Governor conflict) ઉઠાવ્યા છે, દિલ્હીના ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચેનો વિવાદ જાણીતો છે. એવામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીવી નાગરત્ના(Justice B V Nagarathna) એ…
- નેશનલ
Happy Friendship Day: આ છે Mukesh Ambaniની બેસ્ટ ફ્રેન્ડ, લૂંટાવવા તૈયાર છે કરોડો રૂપિયા…
આજે દુનિયાભરમાં લોકો ફ્રેન્ડશિપ ડે ઉજવી રહ્યા છે ત્યારે દુનિયાના ધનવાન વ્યક્તિમાંથી એક એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) ના બેસ્ટ ફ્રેન્ડ કોણ છે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે.હાલમાં જ દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટ (Anant Ambani-Radhika Merchant)ના…
ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યોઃ 45 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે. આજે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને નગર-હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આજે સવારે 45 તાલુકામાં…
- નેશનલ
Jammu Kashmirમાં આતંકવાદીઓના સફાયા માટે પોલીસે અમલમાં મૂક્યો આ ખાસ પ્લાન
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં(Jammu Kashmir) છેલ્લા થોડા સમયમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. હવે તેને અંકુશમાં લેવા માટે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત ‘પોલીસ-પબ્લિક’ ફોર્મ્યુલા અજમાવવામાં આવી રહી છે. જમ્મુ પોલીસે સામાન્ય નાગરિકો માટે તેની વિગતો…
- મનોરંજન
Happy Friendship Day : આજે જે મહાન ગાયકનો જન્મદિવસ છે તેમણે દોસ્તી માટે આપ્યા છે યાદગાર ગીતો
આજે ઑગસ્ટ મહિનાનો પહેલો રવિવાર. આજે Friendship Day ઉજવાય છે. આમ તો બધા દિવસ મિત્રતાને ઉજવવાના જ હોય, પણ આજે ખાસ મૈત્રીને માણવાનો દિવસ છે. પણ આ સાથે આજે બીજો પણ એક ખાસ દિવસ છે. હિન્દી ફિલ્મજગતના સૌથી વર્સ્ટાઈલ સિંગર…
- સ્પોર્ટસ
ઇશાન કિશન ફરી ક્રિકેટ રમતો જોવા મળશે, કેપ્ટનશીપ પણ આપવામાં આવી શકે; અહેવાલમાં ખુલાસો
મુંબઈ: BCCIના સિલેક્ટર્સ ઘણા સમયથી ઇશાન કિશન(Ishan Kishan)ની અવગણના કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, ઈશાન કિશને વર્ષ 2023માં ભારતીય ટીમ(Indian cricket team) માટે તેની છેલ્લી મેચ રમી હતી, ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટ( Domestic…
- નેશનલ
વાદળ ફાટવાને કારણે Srinagar કારગિલ હાઇવે ખોરવાયો, અનેક વાહનો પૂરની ઝપેટમાં
શ્રીનગરઃ દેશના ઉત્તરી પહાડી રાજ્યમાં ભારે વરસાદના પગલે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેમાં ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહીનો સિલસિલો હજુ અટક્યો નથી અને હવે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ…