- નેશનલ
જમ્મુ કાશ્મીર આજે હાઇ એલર્ટ પર, અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કારણ
આજથી 5 વર્ષ પહેલા 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને…
- નેશનલ
પૂજા ખેડકરે ખટખટાવ્યો હાઇ કોર્ટનો દરવાજો, UPSC ઉમેદવારી રદ કરવા સામે રિટ પિટિશન કરી દાખલ
નવી દિલ્હીઃ સસ્પેન્ડેડ IAS ઓફિસર પૂજા ખેડકરે ફરી એકવાર હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. પૂજા ખેડકરે UPSCની ઉમેદવારી રદ કરવા સામે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં જે સંસ્થાઓ વતી પૂજા ખેડકરને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.…
- ટોપ ન્યૂઝ
Waqf Board કાયદામાં સુધારાને લઇને ભડક્યું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, નકવીએ કહી આ વાત
નવી દિલ્હી : વકફ બોર્ડને(Waqf Board) સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ રવિવારે કહ્યું હતું કે વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને…
- મહારાષ્ટ્ર
જાતીવાદ અને આરક્ષણ મુદ્દે રાજ ઠાકરેએ કોના પર કર્યા પ્રહાર?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડતી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધારે જગ્યા લડવાની હોવાની જાહેરાત કર્યા બાદ પક્ષના અધ્યક્ષ રાજ ઠાકરે મહારાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે ત્યારે સોલાપુર ખાતે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી…
- નેશનલ
રેલવે સ્ટાફની દાદાગીરી, મુસાફરને બેરહેમીથી માર્યો
કલ્યાણઃ મધ્ય રેલવેની લોકલ સેવાઓ હંમેશા અનિયમિત રહેતી હોય છે, જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદના સમયમાં તો મધ્ય રેલવેની ટ્રેન સેવા હંમેશા પ્રભાવિત થાય છે. આ ઉપરાંત લોકલની ભીડ પણ અસહ્ય હોય છે. આટલું ઓછું…
- ટોપ ન્યૂઝ
IAFનો મોટો નિર્ણય, DRDO અને BDLને મળી એસ્ટ્રા મિસાઇલના ઉત્પાદન માટે મંજૂરી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે, IAF તેના કાફલામાં વધુ એક મિસાઈલ ઉમેરવા જઈ રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેતા વાયુસેનાએ વ્યૂહાત્મક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવા માટે તેના Su-3O અને…
- આપણું ગુજરાત
ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા
ભાવનગરઃ ભાવનગર જ નહિ અન્ય શહેર અને પ્રદેશના કલાસાધકો માટે મંદિર સમાન ભાવનગરનાં યશવંતરાય નાટયગૃહને જાણે કોઇની કાળી નજર લાગી ગઈ હોય તેમ પાછલા લગભગ પાંચેક વર્ષમાં આ નાટ્યગૃહ બંધ રહેવાના કારણે સમાચાર માધ્યમમાં વધુ ચમકતું રહ્યું છે, લગભગ ત્રણેક…
- સ્પોર્ટસ
Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ
પેરિસ : પેરિસ ઓલમ્પિકમાં(Paris Olympics) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ ભારતના અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે તે મંગળવારે જર્મની સામે રમાનાર પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચમાં રમી શકશે નહીં. રવિવારે બ્રિટન સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં…