- આમચી મુંબઈ
ચૂંટણી નજીક આવી એટલે લહાણીઓ શરૂ, જાણો મુંબઈની સવલતો માટે કેટલા નાણા ફાળવાયા
મુંબઇઃ આગામી મહિનાઓમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્ય અને નગરપાલિકા કક્ષાએ વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે શુક્રવારે મ્યુનિસિપલ હેડક્વાર્ટર ખાતે જાહેરાત કરી હતી કે મુંબઈ શહેરના 10 વિધાનસભા…
- મનોરંજન
ન માત્ર ‘ફક્ત પુરુષો માટે’ પરંતુ એક વાર બધાએ માણવા જેવી સુંદર સંદેશો આપતી ફિલ્મ
એક સુંદર મેસેજ સાથે ઓડિયન્સને જલસો કરાવવા “ફક્ત મહિલાઓ માટે”ના મેકર્સ આ જન્માષ્ટમીમાં ફરી વાર યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર સાથે ફરી એક રોલર કોસ્ટર રાઈડ “ફક્ત પુરુષો માટે” લઈને આવ્યા છે. આજે રીલીઝ…
- આમચી મુંબઈ
ફાસ્ટ ટ્રેક કોર્ટનો વાયદો પણ મારી દીકરીને બે વર્ષે પણ ન્યાય મળ્યો નથીઃ જાણો શ્રદ્ધા વાલકરના પિતાની આપવીતી
મુંબઈઃ થાણેના બદલાપુરની સ્કૂલમાં બે બાળકી સાથે થયેલી જાતીય સતામણીના કેસમાં લોકોએ ભારે રોષ ઠાલવતા ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી પીડિતા અને પરિવારોને સત્વરે ન્યાય આપવાની બાંહેધરી આપી છે ત્યારે બે વર્ષ પહેલા આખા દેશને હચમચાવનારા…
- આમચી મુંબઈ
ચંદ્રપુરમાં પણ બદલાપુરવાળી
ચંદ્રપુરઃ બદલાપુરમાં સગીર છોકરીઓના જાતીય શોષણની ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. કોલકાતાની હૉસ્પિટલમાં મહિલા ટ્રેઇની ડૉક્ટરની બળાત્કાર અને હત્યાને મામલે દેશભરમાં આક્રોશ છે ત્યારે થોડા સમય પહેલા મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પણ આવો જ એક કેસ નોંધાયો હતો, જેની માહિતી…
- આપણું ગુજરાત
Ahmedabadમાં વહેલી સવારથી મેધમહેર, બે દિવસ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં(Ahmedabad) છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. આજે શનિવારની સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ નરોડામાં અડધો…
- આપણું ગુજરાત
Narmada ડેમમાં પાણીની આવક વધી, 95 હજાર ક્યુસેક પાણી છોડાતા 27 ગામ એલર્ટ કરાયા
રાજપીપળા : નર્મદા(Narmada) નદીના ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે તા. 23મી ઓગસ્ટ 2024ના રોજ 09 દરવાજા 0.80 મીટર ખોલવામાં આવ્યા છે. જેને…
- આપણું ગુજરાત
Gujarat સરકારે પાક નુકસાની અંગે 350 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી
ગાંધીનગર : ગુજરાતમાં(Gujarat) જુલાઇ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ વિધાનસભામાં 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લ્લાઓનો સમાવેશ થાય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સહાય પેકેજની જાહેરાત કરતાં…
- નેશનલ
નિયમોના ભંગ બદલ ફરી એક વાર એર ઇન્ડિયાને DGCAએ ફટકાર્યો દંડ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર આશરે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે . આ દંડ’નોન-ક્વોલિફાઈડ’ ક્રૂ મેમ્બર સાથે ફ્લાઈટ્સ ઓપરેટ કરવા બદલ ફટકારવામાં આવ્યો છે. અગાઉ માર્ચ મહિનામાં પણ, એરલાઇનને પાઇલટના આરામના સમયગાળાના નિયમોનું ઉલ્લંઘન…
- સ્પેશિયલ ફિચર્સ
ટ્રેનમાં મુસાફરી કરે છે, આમ આદમીનું જીવન જીવે છે કિંગ કોહલી, જુઓ વીડિયો
સેલિબ્રિટીઓને તેમની લક્ઝરિયસ લાઇફ ઘણી પસંદ હોય છે, પણ ક્રિકેટના ઉસ્તાદ વિરાટ કોહલી સેલિબ્રિટીના ઝગમગાટથી દૂર શાંતિની લાઇફ પસંદ કરે છે. હાલમાં વિરાટ કોહલી ક્રિકેટની ઝાકઝમાળથી દૂર લંડનમાં પરિવાર સાથે તેનો ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. તેમણે ઘણી વાર…
- આપણું ગુજરાત
Rajkotમાં લોકમેળોને લઇને વિવાદ વકર્યો, રાઇડ્સ શરૂ થવાને લઇને અસમંજસ
રાજકોટ : સૌરાષ્ટ્રની સંસ્કૃતિ સમૂહ લોકમેળો તંત્ર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. રાજકોટમાં (Rajkot) સરકારી ગાઇડ લાઇન પ્રમાણે મોટી રાઇડ વાળાને નિયમ પત્રક આવ્યા પછી જ લોટની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત સુધી મોટી રાઇડ વાળાઓએ…