- સ્પોર્ટસ
સુમિત અંતિલે રચ્યો ઇતિહાસ, ભારતનો પહેલો એવો ઍથ્લીટ બન્યો જેણે…
પૅરિસ: દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરિસ પૅરાલિમ્પિક્સમાં સુમિત અંતિલે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. પૅરાલિમ્પિક્સનો તે એવો પ્રથમ ભારતીય પુરુષ ઍથ્લીટ છે જેણે બૅક ટુ બૅક ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ઉપરાઉપરી બે પૅરાલિમ્પિક્સ સુવર્ણ ચંદ્રક જીતનાર તે ભારતનો પ્રથમ…
- આમચી મુંબઈ
એસટી બસની હડતાળને મિશ્ર પ્રતિસાદ, તહેવાર ટાણે લોકો અટવાયા
મુંબઈઃ પોતાની વિવિધ માગણીઓ સાથે એસ ટી બસ ડ્રાયવર અને બસ કન્ડક્ટરોએ રાજયભરમાં હડતાળ જાહેર કરી છે. મહારાષ્ટ્રમાં ખૂબ ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવના તહેવાર પહેલા જ થયેલી હડતાળને લીધે અમુક પ્રાંતના પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. જોકે હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.આ…
- આપણું ગુજરાત
Gujarat માં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, વાલિયામાં 11.7 ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો છે. જેમાં રાજયમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભરૂચના વાલિયામાં 11.7 ઈંચ વરસાદ પડ્યોછે. સોમવારે…
- નેશનલ
છત્તીસગઢમાં કૉંગ્રેસ નેતાએ પરિવાર સાથે ઝેર ઘોળ્યું
છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેના આખા પરિવાર સાથે ઝેર પી લીધું હતું. તેમને બિલાસપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર પરિવારે શા માટે ઝેર પીને આપઘાત કર્યો તેનું કારણ…
- આપણું ગુજરાત
ગુજરાત પોલીસને મળી મોટી સફળતા, મોસ્ટ વોન્ટેડ આરોપીને દુબઈથી ભારત લાવવામાં આવ્યો
ગાંધીનગર: ગુજરાત પોલીસ(Gujarat Police)ને એક મહત્વની સફળતા મળી છે. ગેરકાયદે ઓનાલાઈન જુગાર નેટવર્ક સાથે જોડાયેલા ગુનેગાર દીપકકુમાર ધીરજલાલ ઠક્કરને ઇન્ટરપોલ ચેનલો દ્વારા યુનાઇટેડ આરબ અમીરાત (AUE)થી ભારત લાવવામાં આવ્યો છે. હવે તેના વિરુધ ભારતમાં કેસ ચલાવવામાં આવશે.આરોપી દીપક કુમાર ધીરજલાલ…
- નેશનલ
Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ
કોલકાતા: કોલકાતાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની મહિલા ડૉક્ટરનો રેપ(Kolkata Rape Case) અને મર્ડર કેસ હજુ સુધી ઉકેલાયો નથી. સીબીઆઈ છેલ્લા 15 દિવસથી પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની અલગ અલગ રીતે સતત પુછપરછ કરી રહી છે. સંદીપ ઘોષનો પોલિગ્રાફ ટેસ્ટ…
- સ્પોર્ટસ
રમીઝ રાજાએ ફરી પાકિસ્તાન ટીમનો ક્લાસ લીધો, કહ્યું- હવે ભૂલમાંથી નહીં શીખો તો….
નવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ(PAK vs BAN)ની પ્રથમ મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો. રાવલપીંડીમાં રમાયેલી પથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે 10 વિકેટે જીત મેળવી હતી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટના ચાહકોમાં રોષ છે. એવામાં ટીમના પૂર્વ દિગ્ગજ…
- આમચી મુંબઈ
જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું
મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવાનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલે માફી પણ માગી હતી. PM મોદીની માફી બાદ પણ મામલો શાંત થવાને બદલે…
- આપણું ગુજરાત
આકાશી આફત ટળી એટલે જામનગરવાસીઓ માણી શકશે મેળની મોજઃ તંત્ર કર્યો આ નિર્ણય
જામનગરઃ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો સાતમ-આઠમનો તહેવાર વરસાદને કારણે લોકો ઉજવી શક્યા ન હતા. આ દિવસોનું સૌથી મોટુ આકર્ષણ મેળો હોય છે અને માત્ર બાળકો નહીં યુવાનીયાઓને પણ આ મેળામાં જવાનું ગમતું હોય છે, પણ ભારે વરસાદે મેળાની મજા…