- આપણું ગુજરાત
ગુજરાતમાં જીકાસ પોર્ટલ પર એલએલબી માટે ગ્રાન્ટેડ કૉલેજો માત્ર ત્રણ જ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી એલએલબીની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશનો કાલે છેલ્લો દિવસ હતો. પોર્ટલ પર કુલ 38 કોલેજો છે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા ત્રણ જ છે. બાકીની 35 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. ત્યારે એલએલબી…
- આપણું ગુજરાત
Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો
અંબાજીઃ શકિતપીઠ અંબાજી(Ambaji) ખાતે આગામી 12મી સપ્ટેમ્બર થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ અવગડતા ન મળે એ માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ…
- આમચી મુંબઈ
દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત બાવનકુળેના નામે નોંધાયેલી ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે (9 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12:30 વાગ્યે બની…
- આમચી મુંબઈ
મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ગણપતિનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. 10થી 11 દિવસ ચાલતા આ તહેવારમાં લોકો તેમના ઘરોમાં વાજતેગાજતે ગણેશજીની પધરામણી કરે છે. તેમની પૂજા અર્ચના કરે છે, તેમને નૈવેધ ધરાવે છે. મિત્રો, પરિવારજનોને બાપ્પાના દર્શનનો લહાવો લેવા બોલાવે છે…
- આમચી મુંબઈ
મને મુખ્ય પ્રધાન બનાવો, અમિત શાહ સાથેની મુલાકાતમાં મનની વાત બોલી ગયા અજિત પવાર
મુંબઇઃ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યારે તેઓ દિલ્હી પરત ફરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાંસદ પ્રફુલ પટેલ સાથે…
- નેશનલ
Bajrang Puniaનો મોટો આક્ષેપ, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભાજપ નેતાના ઇશારે કરાયું
નવી દિલ્હી : રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયાએ(Bajrang Punia)જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના નેતાઓએ જ તેમને ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
ચહેરાની સુંદરતા પર ગ્રહણ છે ડાર્ક સર્કલ્સ
નિખાર પ્લસ – નિધી શુકલાડાર્ક સર્કલ્સ સુંદર ચહેરાને પણ કદરૂપો બનાવી દે છે. આંખ નીચેના કાળા ઘેરા ડાઘની સમસ્યા આજે સર્વસામાન્ય બનતી જાય છે. ડાર્ક સર્કલ્સ કોઈને પણ થઈ શકે છે અને એને ઉંમર સાથે પણ કોઈ લેવા-દેવા નથી હોતાં.…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકોનું રસીકરણ ટાળવું જોખમી બની શકે છે…
ફોક્સ – રાજેશ યાજ્ઞિકવિશ્વએ કોવિડ રોગચાળાનો સામનો કર્યો ત્યારે અભૂતપૂર્વ કહી શકાય તેવી રસીકરણ ઝુંબેશ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ હતી. જોકે આ તો એવો રોગચાળો હતો જે અચાનક ફાટી નીકળ્યો અને અચાનક તેના ઈલાજની જરૂર પડી, પણ…
- નેશનલ
Delhi-Mumbai Expressway: હવે દિલ્હી પહોંચવું થશે સરળ! આ બાયપાસ ટૂંક સમયમાં શરુ થશે
નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રૂટ (Delhi-Mumbai Expressway) પર મુસાફરી કરતા વાહનોને જયપુરના ટ્રાફિકમાંથી છુટકારો મળશે. અહેવાલ મુજબ નવેમ્બર મહિનાના અંત સુધીમાં એક નવો બાયપાસ રોડ તૈયાર થઈ જશે, જેનો ઉપયોગ કરી જયપુર શહેર પ્રવેશ્યા વગર મુસાફરી કરી શકાશે. કેન્દ્રીય રાજ્ય…
- ઇન્ટરનેશનલ
આફ્રિકી દેશ નાઇજિરીયામાં થયો ફ્યુઅલ ટેંકરમાં બ્લાસ્ટ, 48 લોકોના મોત
નાઇજરઃ નાઇજીરીયામાં 8 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 48 લોકોના મોત થયા છે. જ્યારે 100 થી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દેશની ઈમરજન્સી સર્વિસ એજન્સીએ આ જાણકારી આપી…