- નેશનલ

વિદ્યાર્થીએ વધારાની એક દિવસની છુટ્ટી માટે એવુ કારણ આપ્યું કે તમે પણ હસીને લોટપોટ થઇ જશો…
શાળાનું જીવન પણ કેટલું મઝાનું હોય છે. મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરવાની, રિસેસમાં મિત્રો સાથે ધમાલ કરવાની… કંઇ કેટલીય યાદો સ્કૂલ જીવન સાથે જોડાયેલી છે. જોકે, શિસ્તના પાઠ પણ આપણે સ્કૂલમાં જ શીખીએ છીએ. સ્કૂલમાં રજા લેવા માટે પણ ખાસ…
- સ્પોર્ટસ

ભારતે હૉકીની રસાકસીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું
બીજિંગ: ચીનના હુલનબુર શહેરમાં આયોજિત હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે સેમિ ફાઇનલ પહેલાં શનિવારે છેલ્લા લીગ મુકાબલામાં કટ્ટર હરીફ પાકિસ્તાન પર 2-1થી શાનદાર વિજય મેળવ્યો હતો. આ રસાકસીભર્યા મુકાબલામાં ભારતના બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.હુલનબુરના મૉકી હૉકી ટ્રેઇનિંગ…
- નેશનલ

આગ્રા Express-way પર ભયાનક અકસ્માત, કેસર પાન મસાલા કંપનીના માલિકની પત્નીનું મોત
પ્રખ્યાત પાન મસાલા કંપની કેસરના માલિક હરીશ માખીજાની પત્નીનું ઉત્તર પ્રદેશમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર ઇટાવા નજીક કેશર પાન મસાલા કંપનીના માલિક હરીશ માખીજાની પત્ની પ્રિતી માખીજાની કારનું ટાયર અચાનક…
- ટોપ ન્યૂઝ

Jammu Kashmir: પરિવારવાદ, આતંકવાદ અને વિદેશી તાકતો ડોડાની રેલીમાં પીએમ મોદીના સંબોધનની 10 મોટી વાતો
ડોડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)પીએમ મોદીએ રેલીને સંબોધિત કરી હતી. આ રેલી એટલા માટે ખાસ હતી કારણ કે 42 વર્ષમાં પ્રથમવાર ડોડામાં વડાપ્રધાનની રેલી યોજાઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું અને આતંકવાદ પર પણ જોરદાર પ્રહાર કર્યા.…
- નેશનલ

ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં 20%નો થયો વધારો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ખાદ્ય તેલ પર…
- સ્પેશિયલ ફિચર્સ

એલ કોટિલ્લોમાં કુદરતે બનાવેલા સ્વિમિંગ પૂલ્સ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકીફુઅર્ટેવેન્ટુરાથી પાછાં જવાનો દિવસ આવી ગયો હતો. છેલ્લો દિવસ એલ કોટિલ્લોના લાઇટહાઉસ પાસે એક આકર્ષક બીચ પર વિતાવવા અમે નીકળી પડ્યાં હતાં. તે બીચથી નજીકનું ગામ થોડું દૂર હતું અને અહીં આટલા દિવસનો અનુભવ હવે…
- નેશનલ

Jammu Kashmir: વડાપ્રધાન મોદી આજે ડોડામાં જનસભાને સંબોધિત કરશે, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા
ડોડા : જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir) ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ડોડામાં એક જનસભાને સંબોધિત કરવાના છે. છેલ્લા 42 વર્ષમાં આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ વડાપ્રધાન કાશ્મીરમાં રેલીને સંબોધિત કરશે. પરંતુ સુરક્ષાના દૃષ્ટિકોણથી તે…
- સ્પેશિયલ ફિચર્સ

લાલબાગચા રાજાને દ્વાર, જોવા મળ્યો અંબાણી પરિવાર સાદગી જોઇ લોકો બોલ્યા….
મુંબઇઃ દેશભરમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીથી ધૂમ ચાલી રહી છે. મુંબઇના લાલબાગના રાજાનું લોકોને અનેરૂ આકર્ષણ હોય છે. રોજના લાખો લોકો અહીં બાપ્પાના આશિર્વાદ લેવા આવે છે. કહેવાય છે કે અહીં બાપ્પા પાસે જે માગવામાં આવે તે મનોકામના…
- સ્પેશિયલ ફિચર્સ

Goldના ભાવમાં આ વર્ષે અત્યાર સુધી 26 ટકાનો બંપર વધારો, આ કારણે વધી રહ્યા છે ભાવ
મુંબઇ : સોનાના(Gold)ભાવ ત્રણ અઠવાડિયા સુધી મિશ્ર રહ્યા બાદ ગયા સપ્તાહે વધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 2,583 ડોલર પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યું હતું. જયારે કોમેક્સ પર સોનાનો ભાવ શુક્રવારે ડોલર 2,611.60 પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યો હતો.…









