- ઇન્ટરનેશનલ
પેન્સિલવેનિયાની રેલીમાં સાથે જોવા મળ્યા ટ્રમ્પ અને એલોન મસ્ક
અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. એ માટે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પક્ષ લોકોને રિઝવવામાં લાગેલો છે. આ માટે શનિવાર, 5 ઑક્ટોબરના રોજ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પેન્સિલવેનિયામાં આયોજિત રેલીને સંબોધી હતી. આ એ જ…
- આમચી મુંબઈ
ચેમ્બુરના ઘરમાં લાગેલી આગ સાત સભ્યોના પરિવારને ભરખી ગઈ, આ રીતે પ્રસરી આગ
મુંબઈ: આજે વહેલી સવારે મુંબઈના ચેમ્બુરમાં આગની દર્દનાક ઘટના (Fire accident in Chambur) બની હતી. સિદ્ધાર્થ કોલોનીના એક ઘરમાં આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ આગ…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : એ બર્નિંગ પ્રોબ્લેમ
-કલ્પના દવેનિવૃત્ત બેંક મેનેજર શોભા રેડ્ડીએ આજે તેના ગ્રૂપની કીટી પાર્ટી રાખી હતી. એના ઘરની ડેકમાં વિવિધ ચટાકેદાર વાનગીઓની સોડમ પ્રસરી રહી હતી. સોફામાં , ખુરશી પર કે જાજમ પર બધા ગોઠવાઈ ગયા હતા. મીઠી મજાક-મસ્તીથી આનંદ માણતી માનુનીઓ નિવૃત્તિનો…
- ઉત્સવ
વિશેષ : ઘરમાં બનાવો મિનિ ગાર્ડન વેલથી આપો બાલ્કનીને નવો ઓપ
–નિધિ શુક્લવધતાં પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગની અસર પર્યાવરણ પર માઠી પડી છે. એથી વૃક્ષો ઉગાડવા અને છોડ વાવવાનો સંદેશ આપવામાં આવે છે. જોકે જગ્યાના અભાવને કારણે દરેક માટે એ કરવું શક્ય નથી. એથી અહીં અમે તમને ઘરમાં જ નાનકડું ગાર્ડન…
- નેશનલ
પ્રોફેટ મોહમ્મદ પર ટીપ્પણી કરી યતિ નરસિંહાનંદ ફસાયા, યુપી પોલીસે કસ્ટડીમાં લીધા
ગાઝિયાબાદ: મોહમ્મદ પયંગબર (Prophet Muhammad) પર વાંધાજનક ટીપ્પણી કરવા બદલ યતિ નરસિમ્હાનંદ (Yati Narsinghanand) સામે એફઆઈઆર નોંધાયાના બે દિવસ બાદ શનિવારે યુપી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતાં. જો કે, અટકાયત અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એક અહેવાલ મુજબ…
- ટોપ ન્યૂઝ
હરિયાણાના નવા મુખ્ય પ્રધાન માટે કોનું નામ રેસમાં?: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કરી દીધી સ્પષ્ટતા
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને જાહેર થયેલા એક્ઝિટ પોલના કોંગ્રેસની સરકાર બની રહી હોવાની સ્પષ્ટ આગાહી કરવામાં આવી, ત્યારબાદ હવે રાજ્યના આગામી મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ બની રહેશે તેના પર અટકળો તેજ થઈ છે અને સૌનું ધ્યાન પણ એ…
- મહારાષ્ટ્ર
Maharashtra સહિત પાંચ રાજ્યમાં NIA ના દરોડા , આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ કેસમાં એકશન
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓ સંબંધિત કેસમાં જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર, યુપી, આસામ અને દિલ્હીમાં દરોડા પાડી રહી છે. કુલ 22 જગ્યાએ આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ NIA મહારાષ્ટ્રના(Maharashtra)માલેગાંવ શહેરમાં પણ દરોડા પાડી રહી…
- loksabha સંગ્રામ 2024
હરિયાણાનાં આકાશમાં મતદાન વચ્ચે વાદળ ચમકી વીજ: ચીપિયો પછાડીને કહ્યું; બદલી નાખીશ રાજ્યની કિસ્મત
હરિયાણામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં મતદાન બાદ પોત-પોતાની જીતના દાવાઓ થઈ રહ્યા સાથે મુખ્યમંત્રી કોણ તેની પણ હુંસા-તુંસી ચાલી રહી છે. બંને પાર્ટીમાં લગભગ ત્રણ ત્રણ દાવેદારો છે. જેઓ દાવો કરી રહ્યા છે કે અમે જીતીએ…
- મનોરંજન
Zahir Iqbalને કારણે લગ્નના દિવસે Sonakshi Sinhaએ કરવું પડ્યું આ કામ, ત્રણ મહિના બાદ કર્યો ખુલાસો…
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ના લગ્નને ત્રણ મહિના થઈ ગયા છે અને હવે લગ્નના દિવસે ઝહિરને કારણે સોનાક્ષીએ કરવા પડેલાં કામ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ લગ્ન ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યા હતા અને…
- આમચી મુંબઈ
નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….
પૂણે: મહારાષ્ટ્રના પૂણેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ ભાજપથી છેડો ફાડી દીધો છે. મયુર મુંડેએ વર્ષ 2021માં ‘મોદી મંદિર’ નિર્માણ કરાવ્યું હતું અને તે દેશભરમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જો કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક…