- સ્પોર્ટસ

IND vs SL: શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, આવી છે બંને ટીમની પ્લેઇંગ ઈલેવન
મુંબઈ: ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડીયમ પર આમને-સામને છે. શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાના કેપ્ટન કુશલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં મતદારોની સંખ્યા 3.3 લાખ ઘટી, આ છે કારણ
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે એ પહેલા ગુજરાતના મતદારોમાં નોંધપાત્ર ફેરફાર નોંધાયો છે. વર્ષ 2022ની મતદારોની યાદી અને આ વર્ષે આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે આકાર લઇ રહેલી યાદીના આંકડા વચ્ચે સરખામણી કરીએ તો એક વર્ષમાં 3.30 લાખ મતદારોનો…
- નેશનલ

કેજરીવાલ પૂછપરછ માટે ED સમક્ષ હાજર ના થયા, ED બીજું સમન્સ જાહેર કરી શકે
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ આજે પૂછપરછ માટે હાજર થવાના સમાન પાઠવ્યું હતું, પરંતુ તેઓ ED ઓફિસ પહોંચ્યા ન હતા. કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ED કેજરીવાલની પૂછપરછ કરવામાં માંગે છે. અરવિંદ કેજરીવાલે ઇડીની નોટિસનો જવાબ આપ્યો…
- સ્પોર્ટસ

સચિન તેંડુલકર પહેલીવાર વાનખેડેમાં ચોરીછુપે ઘુસ્યા હતા, માસ્ટર બ્લાસ્ટરે યાદો તાજા કરી
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દીની કહાની વાનખેડે સ્ટેડીયમના ઉલ્લેખ વગર અધૂરી છે. વાનખેડે સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ સાથે તેંડુલકરની યાદો તેમની રણજી ટ્રોફી કારકિર્દીની શરૂઆતથી માંડીને ભારત વર્લ્ડ ચેમ્પિયન બન્યું એ 2011 વર્લ્ડ કપની ફાઈનલ…
- ઇન્ટરનેશનલ

નાઇજીરીયામાં ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ બોકો હરામનો લોહિયાળ હુમલો, 37 ગ્રામજનોની હત્યા
નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ નાઇજીરીયામાં બોકો હરામ ઉગ્રવાદી જૂથે બે અલગ-અલગ હુમલામાં 37 ગ્રામવાસીઓની હત્યા કરી હતી. અહેવાલો અનુસાર ઉગ્રવાદી બળવાખોરોએ સોમવાર અને મંગળવારે યોબે રાજ્યના ગીદામ જિલ્લામાં ગ્રામજનોને નિશાન બનાવ્યા હતા. ઉગ્રવાદીઓએ 17 લોકોની ગોળી મારી હત્યા કરી હતી, જેમના…
- નેશનલ

મણિપુર: જપ્ત કરાયેલા હથિયારો પરત મેળવવા ટોળાનું મણિપુર રાઇફલ્સ સંકુલને ઘેર્યું
મણિપુરમાં સ્થિતિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી રહી છે. બુધવારે હિંસક ટોળાએ મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના કાર્યલય નજીક પોલીસના મણિપુર રાઇફલ્સ સંકુલને ઘેરી લીધું હતું અને હથીયારો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે હવામાં ગોળીબાર કર્યો…
- નેશનલ

કેજરીવાલની પુછપરછ પહેલા, દિલ્હી સરકારના વધુ એક પ્રધાનના ઘર પર ઇડીના દરોડા
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી(આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આજે ગુરુવારે પૂછપરછ માટે હાજર થવા સમન પાઠવ્યા હતા. કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થાય એ પહેલા દિલ્હી સરકારના અન્ય એક પ્રધાન સાથે સબંધિત સ્થળોએ ઇડીએ દરોડા…
- આપણું ગુજરાત

‘વ્હાઇટ કોલર ક્રાઈમ સમાજ અને રાષ્ટ્ર માટે વધુ ખતરનાક’ સીબીઆઈ કોર્ટ
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના એક ડિસ્ટ્રીબ્યુટર અને એક બેંક મેનેજરને ભ્રષ્ટાચાર તથા બેંક અને PSU સાથે છેતરપિંડી કરી નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવતા ગુજરાતની સ્પેશીયલ CBI કોર્ટે કહ્યું હતું કે વ્હાઇટ કોલર ક્રાઈમ સમાજ અને રાષ્ટ્ર માટે વધુ…
- ટોપ ન્યૂઝ

બંગાળની ખાડીમાં ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું
દેશની સરહદોની સુરક્ષા માટે ત્રણેય સેના સતત પોતાની તાકાત વધારી રહી છે. આ દરમિયાન આજે ભારતીય નેવીએ બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. નેવીએ બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ઇન્ડિયન નેવીએ માહિતી આપી હતી કે મિસાઈલનું પરીક્ષણ…
- આપણું ગુજરાત

ગુજરાતની વર્કફોર્સમાં વધારો, ગામડામાં રોજગારી ઘટી શહેરોમાં વધી: સર્વેના તારણો
જાહેર થયેલા એક સર્વે મુજબ ગુજરાતમાં વર્ક ફોર્સમાં 5 વર્ષ દરમિયાન 8.5% વધારો નોંધાયો છે. જુલાઈ 2022 થી જૂન 2023ના સમયગાળાને આવરી લેતા પીરીયોડીક લેબર ફોર્સ સર્વે(PLFS)ના નવા સંસ્કરણ મુજબ રાજ્યમાં કુલ લેબર ફોર્સ પાર્ટીસીપેશન રેટ (LFPR) 48.1% હ્યો હતો,…









