- નેશનલ
G-20 પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનક જશે આ મંદિરે દર્શન કરવા જશે…
નવી દિલ્હી: જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની સાથે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠક બાદ બ્રિટિશ પીએમ તેમની પત્ની સાથે 10 સપ્ટેમ્બરના રોજ અક્ષરધામ મંદિરે દર્શન કરવા જશે. આ અંગે મંદિર પ્રશાસનને અગાઉથી જાણ…
- આમચી મુંબઈ
…તો બાપ્પાની પીઓપીની મૂર્તિ પર મૂકાશે સંપૂર્ણપણે પ્રતિબંધ?
મુંબઈઃ કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ મંડળ (સીપીસીબી)ના 12મી મે, 2020 રોજ આપવામાં આવેલી સુધારિત ગાઈડલાઈન પ્રમાણે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)થી બનાવવામાં આવેલી મૂર્તિનું કુદરતી તળાવોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ સહિત રાજ્યભરમાં હજી આનો સંપૂર્ણ અમલ નથી કરવામાં…
- નેશનલ
G-20ના બહાને દુનિયાએ શું શું જોયું, યોગ મુદ્રાઓ, કોણાર્ક ચક્ર અને…
નવી દિલ્હી: આજે G-20 સમિટનો પ્રથમ દિવસ છે. ત્યારે અહીં આવનાર દરેક નેતા ભારતની સંસ્કૃતિથી અવગત થાય અને ભારતીય સંસ્કૃતિની ઝલક નિહાળી શકે તે માટે વડા પ્રધાન મોદીએ એક ખાસ રીતે ભારત મંડપમની ડિઝાઇન તૈયાર કરાવી છે તેમજ દરેકની આગતા…
- નેશનલ
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકારને શું છૂપાવવાની ના પાડી?
નવી દિલ્હીઃ ભારતની રાજધાની દિલ્હીમાં અત્યારે દુનિયાભરના શક્તિશાળી દેશોના નેતાઓ હાજર છે અને આ તમામ નેતાઓ જી-20માં ભાગ લેવા માટે આવ્યા છે. આ સમિટને ધ્યાનમાં નવી દિલ્હીને ખરા અર્થમાં ”નવી” દિલ્હી બનાવી દેવામાં આવી છે. દિલ્હીના કેટલાક વિસ્તારને મોટા પડદા…
- નેશનલ
સુનક ઉપરાંત G-20 સમિટમાં આવેલા આ બે વિદેશી મહેમાનો પણ ભારતીય મૂળના
નવી દિલ્હીઃ જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે. દુનિયાના મોટા દેશો અત્યારે દિલ્હીમાં એકઠા થયા છે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનથી લઈને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સુધીના નામ સામેલ છે. દિલ્હીમાં વિદેશી મહેમાનોનો મેળાવડો જામ્યો છે.ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં પોશ સોસાયટીમાં સીસીટીવી કેમેરા પર છત્રી રાખીને કરી આવી હરકત…
મુંબઈઃ મુંબઈના ઘાટકોપરમાં એક હાઈફાઈ સોસાયટીમાં સીસીટીવી કેમેરા પર છત્રી આડી મૂકીને મહિલાએ ચંપલ ચોરી હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.મળી રહેલી માહિતી અનુસાર ઘાટકોપરમાં આવેલી વસંત…
- મનોરંજન
કેટરીનાના પ્રેમમાં પડ્યા બાદ વિકીએ સૌથી પહેલા કોને કરી હતી જાણ ?
વિકી કૌશલ તેની આગામી ફિલ્મ ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમીલી’ના પ્રમોશનમાં બીઝી છે. ત્યારે વિકી કૌશલે એક ઇન્ટરવ્યૂમાં તેની અને કેટરીનાની રિલેશનશીપને લઇને ખુલાસો કર્યો હતો કે કઇરીતે તેણે તેના પરિવારજનોને આ વાત જણાવી હતી.વિકીએ કહ્યું હતું કે તેણે સૌથી પહેલા…
- નેશનલ
આ દેશો ભારતીય બાળકોને તેમના માતા-પિતા પાસેથી છીનવીને અનાથાશ્રમમાં મોકલી રહ્યા છે
નવી દિલ્હી: G20માં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થશે. આમાં એક મુદ્દો વિદેશમાં ભારતીય બાળકોની કસ્ટડીનો પણ હોઈ શકે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ઘણા નિવૃત્ત ન્યાયાધીશોએ મળીને જી-20માં સામેલ દેશોને આ અપીલ કરી હતી અને એક પત્ર મોકલ્યો હતો…