- આમચી મુંબઈ
મરાઠા અનામતઃ થાણેવાસીઓ જાણી લો આ મોટી જાહેરાત
મુંબઈઃ મરાઠા આરક્ષણની માંગણી કરી રહેલા આંદોલનકારીઓ કરેલા લાઠીચાર્જની નિંદા કરવા સકલ મરાઠા મોરચા દ્વારા 11 સપ્ટેમ્બરે થાણે શહેરમાં બંધની હાકલ કરવામાં આવી છે. સંભાજી બ્રિગેડનો ટેકો ધરાવતા મોરચા દ્વારા કરવામાં આવેલી બંધની હાકલને વિરોધ પક્ષના સ્થાનિક નેતાઓએ સમર્થન આપવામાં…
- નેશનલ
વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના પડઘા અસરકારક રીતે પડ્યા: ગીતા ગોપીનાથ
IMFની પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે પીએમ મોદીના વખાણ કરતા કહ્યું હતું કે ભારતના ‘વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યૂચર’ના સંદેશના પડઘા G-20ના તમામ દેશોના પ્રતિનિધિઓ વચ્ચે અસરકારક રીતે પડ્યા. આના પર પીએમ મોદીએ જવાબ આપતા કહ્યું કે…
- નેશનલ
જ્યારે અંડરવર્લ્ડના લોકોએ કિંગ ખાનને કર્યો હતો હેરાન.. ડોન અબુ સાલેમે આપી હતી ગોળી મારવાની ધમકી
એક જમાનામાં મુંબઇ શહેરમાં જ્યારે બોલીવુડ પર અંડરવર્લ્ડનું પ્રભુત્વ છવાયેલું હતું એ સમયે અનેક કલાકારોને અંડરવર્લ્ડના ડોન અવારનવાર ધમકાવતા અને ખંડણી માગતા, એ જૂના દિવસોને યાદ કરતા કાંટે, શૂટઆઉટ એટ લોખંડવાલા, શૂટઆઉટ એટ વડાલા, મુસાફિર, કાબિલ જેવી ફિલ્મો બનાવનારા પ્રખ્યાત…
- નેશનલ
લો, બોલો બાઇડનની સુરક્ષામાં થઇ આટલી મોટી ચૂક…
નવી દિલ્હી: જી-20 સમિટમાં આવનાર દરેક મહેમાનોની ખાસ સુવિધા અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી ભારતની હતી. ત્યારે સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષા દુનિયાના તમામ દેશોના નેતાઓ કરતા શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષાની રાખવામાં આવે છે. ત્યારે બાઇડનની…
- નેશનલ
શું આગામી G-20 સમિટમાં પુતિનની થશે ધરપકડ?
નવી દિલ્હીમાં યોજાયેલી G-20 સમિટનું સમાપન થઇ ગયું છે. હવે આગામી G-20 સમિટ બ્રાઝિલમાં યોજાવાની છે. ભારતે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને આગામી G-20 સમિટની અધ્યક્ષતા સોંપી દીધી છે. એવામાં આગામી સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હાજરીને લઇને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા…
- નેશનલ
ટાઇગર અભી જિંદા હૈ
ઘોસી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મોટી જીત મળી છે. આ ચૂંટણીમાં સપાના સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણને હરાવ્યા હતા. આ જંગી જીત બાદ શિવપાલ યાદવનું કદ પાર્ટીમાં વધુ વધી ગયું છે. આ જીતથી સપાના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા છે. તેમના…
આજનું રાશિફળ (10-09-23): મેષ, વૃષભ, મિથુન સહિત આ બે રાશિના જાતકોને આજે મળી રહ્યો છે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિમાં વૃદ્ધિ કરનારો સાબિત થશે. આજે તમારે તમારા પ્રિયજનો સાથે સહકાર અને વિશ્વાસ જાળવી રાખવો જોઈએ. પરિવારના કોઈ સભ્ય તરફથી કોઈ બાબત અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આજે પારિવારિક કામકાજમાં તમારો રૂચિ વધશે.…
- સ્પેશિયલ ફિચર્સ
આવતીકાલે રવિ પુષ્ય યોગ, જાણો ક્યારથી બેસે છે ખરીદીના શુભ મૂહુર્ત
ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્ર અનેરું માહાત્મય ધરાવે છે અને જ્યોતિષવિદ્યા અનુસાર કેટલાક શુભકામો ગ્રહો-નક્ષત્રોની સ્થિતિ મુજબ કરવામાં આવે તો તે સારું ફળ આપે તેવી માન્યતા છે. આવતીકાલે 10 સપ્ટેમ્બરે રવિ પુષ્ય યોગ સર્જાઇ રહ્યો છે. પુષ્ય નક્ષત્ર એ જ્યોતિષશાસ્ત્રમાં વર્ણિત કુલ…
- નેશનલ
બોલો, ગૂગલ મેપે કરાવ્યા ડિવોર્સ…
અત્યારે જમાનો ટેક્નોલોજીનો છે અને ટેક્નોલોજીએ ખૂબ જ પ્રગતિ કરી છે. આપણે આપણા રોજબરોજના જીવનના અનેક કામો ડિજિટલ કરીએ છીએ. એક જ ક્લિક પર આપણા મોટાભાગના કામો પૂરા થઈ જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગૂગલ મેપ…
- નેશનલ
G-20 પછી બ્રિટિશ પીએમ ઋષિ સુનક જશે આ મંદિરે દર્શન કરવા જશે…
નવી દિલ્હી: જી-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમની પત્ની સાથે દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠક બાદ બ્રિટિશ પીએમ તેમની પત્ની સાથે 10 સપ્ટેમ્બરના રોજ અક્ષરધામ મંદિરે દર્શન કરવા જશે. આ અંગે મંદિર પ્રશાસનને અગાઉથી જાણ…