- નેશનલ
આ દેશમાં વિદેશ પ્રધાન પછી હવે સંરક્ષણ પ્રધાન પણ થયા ગાયબ
બીજિંગ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાને બદલે G-20માં ચીનના વડા પ્રધાનને મોકલ્યા હતા અને આ વાત ઘણા સમય સુધી ચર્ચાસ્પદ બની રહી. હવે ચીનના રક્ષા પ્રધાનના ગાયબ થવાની અટકળો વહેતી થઇ છે. ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફૂ લગભગ 2 અઠવાડિયાથી…
- આમચી મુંબઈ
હાર્બરના પ્રવાસીઓ માટે બેડ ન્યૂઝઃ આજથી પનવેલમાં 22 દિવસનો મહાબ્લોક
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: હાર્બર લાઈનના પ્રવાસીઓ માટે આગામી 22 દિવસ માટે બેડ ન્યૂઝ આવ્યા છે, કારણ કે પનવેલ સ્ટેશન પર ટ્રેન રદ કરવામાં આવશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર (ડીએફસી) માટે જેએનપીટી સુધી કામ ચાલી રહ્યું છે અને આ કામકાજ માટે પનવેલમાંથી…
- સ્પેશિયલ ફિચર્સ
પાણીપુરી કે લિટ્ટી ચોખ્ખા? જાણો પીએમ મોદીને શું છે વધુ પસંદ…
પીએમ નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયના લોકપ્રિય નેતા છે અને આ જ કારણ છે કે લોકોને હંમેશા જ તેમની લાઈફસ્ટાઈલ જાણવામાં રસ પડે છે. હવે હેડિંગ વાંચીને તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ જ ગઈ હશે કે આખરે પીએમ મોદીને આ…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદી 14મી સપ્ટેમ્બરે આ બે રાજ્યની મુલાકાતે જશે
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14મી સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં સવારે સવા અગિયાર વાગ્યે પેટ્રોકેમિકલ્સ રિફાઈનરીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે. એની સાથે અન્ય રેલવે યોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. પીએમ મોદી…
- નેશનલ
રાજધાની દિલ્હીમાં આ વખતે પણ ફટાકડા પર પ્રતિબંધ
નવી દિલ્હીના રહેવાસીઓએ આ વર્ષની દિવાળી પણ ફટાકડાની ધામધૂમ વગર જ ઉજવવી પડશે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જાહેરાત કરી છે કે તમામ પ્રકારના ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે. તેમણે જણાવ્યું કે દિલ્હી પોલીસને ફટાકડાનું લાઇસન્સ ન આપવાનો આદેશ આપવામાં…
- આમચી મુંબઈ
મુંબઈની BMC સ્કૂલોમાં રાત્રિ વર્ગો શરૂ
મુંબઇઃ નાઇટ સ્કૂલ એટલે કે રાત્રિ વર્ગોનો કન્સેપ્ટ મુંબઇમાં કંઇ નવો નથી, પણ કેટલાક વખતથી મુંબઇની મ્યુ. શાળાઓમાં રાત્રિ વર્ગો બંધ થઇ ગયા છે. મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાળા શિક્ષણ વિભાગને બૃહન્દુબઈ મ્યુનિસિપલ…
- નેશનલ
આજનું રાશિફળ (11-09-23): મેષ, કર્ક સહિત આ ચાર રાશિના લોકોને આજે સાંભળવા મળશે Good News…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને કોઈ પરંપરાગત કામમાં જોડાવાની તક મળશે. એની સાથે સાથે જ તમારે બચત યોજનાઓ પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. તમને આજે તમારા કોઈ સંબંધી પાસેથી…
- સ્પેશિયલ ફિચર્સ
નિસ્વાર્થ હોય છે પ્રાણીઓનો પ્રેમ
ઘણીવાર એમ થાય કે માણસો કરતા પ્રણીઓ વધારે સમજદાર અને વફાદાર હોય છે. તમે કોઇ પ્રાણીને એકવાર પણ પ્રેમથી સાચવો એટલે એ કોઇપણ સંજોગોમાં તમારો સાથ નિભાવે છે આવી જ એક ઘટના આપણે ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના માંડકા ગામમાં રહેતા…
- મનોરંજન
G-20ને લઇને શાહરૂખ ખાને પીએમ મોદીને શું કહ્યું?
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલ ‘જવાન’ને મળી રહેલી સફળતાનો આનંદ માણી રહ્યા છે. પોતાની ફિલ્મને દેશભરમાંથી મળી રહેલા અદ્ભૂત પ્રતિસાદને લઇને ચાહકોનો આભાર માનતા શાહરૂખે G-20 ના આયોજનને લઇને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.શાહરૂખ ખાને તેની પોસ્ટમાં લખ્યુ, “ભારતની G-20…