- નેશનલ
2024ની ચૂંટણી માટે પીકેએ કરી મહત્ત્વની ભવિષ્યવાણી
મુઝફ્ફરપુર: બંગાળની રાજનીતિની ભાજપને 100 સીટ પણ મળવાની નથી એવી ભવિષ્યવાણી કરીને ચર્ચામાં આવનાર જન સૂરજ પદયાત્રાના આર્કિટેક્ટ પ્રશાંત કિશોરે (પી કે) બીજી ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે નીતીશ કુમાર ભલે I.N.D.I.A એલાયન્સમાં રહે પણ તેમની ભૂમિકા ખૂબ જ મર્યાદિત…
- નેશનલ
એશિયન ચેમ્પિયન ટ્રોફીઃ ભારતીય મહિલા હોકી ટીમની પહેલી મેચ થાઈલેન્ડ સામે રમશે
રાંચીઃ ભારતીય મહિલા હૉકી ટીમ 27 ઓક્ટોબરે થાઈલેન્ડ સામે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેના અભિયાનની શરૂઆત કરશે. હૉકી ઈન્ડિયાના એસોસિયેશને આજે આ સ્પર્ધાના કાર્યક્રમની જાહેરાત કરી હતી.આ મુજબ ટૂર્નામેન્ટની શરૂઆત મલેશિયા અને જાપાન વચ્ચેની મેચથી થશે, જ્યારે પહેલા દિવસે જ ભારતનો…
- નેશનલ
G-20ના મહેમાનોને ભેટમાં શું-શું આપ્યું ભારતે?
હાલમાં જ દેશના પાટનગર નવી દિલ્હી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બે દિવસીય G-20 સમિટ યોજાઈ હતી અને આ સમિટમાં દુનિયાભરના દેશોના વડાઓએ હાજરી આપી હતી. આ નેતાઓમાં અમેરિકાના પ્રમુખ જો બાઈડેન, યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સહિત વિવિધ…
- નેશનલ
પોતાના હિંદી લહેકાથી છવાઇ ગઇ આ અમેરિકન મહેમાન….
હું વારંવાર ભારત આવતી રહું છું તેમજ હું અમેરિકામાં મારા ભારતીય મિત્રો સાથે શીખતી રહું છું, આ ઉપરાંત મેં પાકિસ્તાની સંસ્થામાં પણ કામ કર્યું છે. આ શબ્દો છે અમેરિકન રાજદ્વારી અને અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પ્રવક્તા માર્ગારેટ મેકલિયોડના…હિંદી, ગુજરાતી, ફ્રેંચ અને…
- નેશનલ
ઈન્ડિગોની ફ્લાઈટમાં મહિલાની છેડતી
મુંબઈ/ગુવાહાટીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસી સાથે પુરુષે છેડતી કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના મુંબઈથી ગુવાહાટીની ફ્લાઈટમાં બન્યા પછી ફ્લાઈટ ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડ થયા પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.મુંબઈથી ગુવાહાટી વચ્ચે (ઈન્ડિગો ફ્લાઈટ) 6ઈ-5319માં પ્રવાસ…
- નેશનલ
આટલી બધી વિદ્યાર્થિનીઓને કેવી રીતે થયું ફૂડ પોઇઝન…
હૈદરાબાદ: તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં આજે કન્યા શાળાની 78 વિદ્યાર્થિનીઓ ખોરાક ખાધા પછી અચાનક તબિયત ખરાબ થવાને કારણે 70થી વધુ વિદ્યાર્થિનીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નિઝામાબાદ જિલ્લાના ભીમગલ નગરમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘણી…
- નેશનલ
બોલો આમાં જાનવર કોણ?
બદાયુ: આપણે સોશિયલ મીડિયા પર ઘણી વાર એવા વીડિયો જોતાં હોઇએ છીએ કે જેમાં લોકો પોતાના પાળેલા પ્રાણીઓને વહાલ કરતા જોયા હશે તો ઘણા માણસોને આવા જ પ્રાણીઓથી કોણ જાણે શું પરેજ હોય કે તેઓ અમાનવીય વર્તન પણ કરતા હોય…
- સ્પેશિયલ ફિચર્સ
મહાભારતનો આ રથને ક્યારેય જોયો છે?
અર્જુન જે રથમાં સવાર થઇને યુદ્ધ લડ્યો ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા હતા તે કપિધ્વજ રથની હૂબહુ કોપી એટલે આ રથ…આગ્રા: મહાભારત યુદ્ધમાં જે રથના સીરથી ભગવાન કૃષ્ણ બન્યા હતા તે રથની ધજા પર પવનપુત્ર હનુમાનજીની છબિ જોવા મળે છે…
- નેશનલ
મહિલા વકીલના પોસ્ટમોર્ટમમાં ખુલ્યું મોતનું રહસ્ય
સુપ્રીમ કોર્ટના મહિલા વકીલ રેણુ સિંહાના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. રેણુ સિંહાના મૃત્યુ બાદ તપાસ માટે આવેલી પોલીસે જ્યારે ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપી…
- આમચી મુંબઈ
ડિલીવરી બોયે ગ્રાહકને ફૂડની સાથે આ વસ્તુ પણ ઓફર કરી
મુંબઈઃ આજકાલ જમાનો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ડિજિટલી આગળ વધવાનો છે અને એમાં પણ ઓનલાઈન ડિલીવરી ફૂડ તો સૌથી લોકપ્રિય સર્વિસ બની ચૂકી છે. પરંતુ હાલમાં એક ટ્વીટર પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને આવું થવાનું…