- નેશનલ
World Cup ODI 2023: હવે અફઘાનિસ્તાને જાહેર કરી ટીમ
કાબૂલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતમાં આવતા મહિને યોજાનારા વન-ડે વર્લ્ડકપ 2023 માટે તેની 15 સભ્યની ટીમની જાહેરાત કરી છે. આ ટીમ એશિયા કપની ટીમથી એકદમ અલગ છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા ફાસ્ટ બોલર નવીન ઉલ હકને અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ…
- મનોરંજન
રાઘવ ચઢ્ઢા કરતા પણ વધુ સંપત્તિ ધરાવે છે પરિણીતી
મુંબઇ: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપ્રા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢા જલ્દી જ લગ્ન બંધનમાં બંધાવાના છે. હવે તેમના લગ્નની દરેક અપડેટ જાણવા તેમના ચાહકો ઉત્સુક હોય છે. ત્યારે હવે આ બંનેની નેટવર્થ કેટલી છે એ જાણી લેવા માટે પ્રેક્ષકો ઉત્સુક…
- નેશનલ
કેનેડાના વડા પ્રધાનની શા માટે મીડિયાએ કરી ટીકા?
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો જ્યારથી ભારતની મુલાકાતે આવ્યા ત્યારથી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહ્યા છે. ક્યારેક તેમને G-20મા માન મળ્યું તો ક્યારેક તેમના દેશ કેનેડામાંથી તેમને આતંકવાદીઓએ મેસેજ મોકલીને હેરામ કર્યા. આ રીતે ભારતમાં આવવું તેમના સૌથી ખરાબ અનુભવોમાંથી…
- નેશનલ
એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ઓડિશાના ખેલાડીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત
ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે બુધવારે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા રાજ્યના ખેલાડીઓને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે એશિયન ગેમ્સમાં ભાગ લેનાર રાજ્યના દરેક…
- નેશનલ
મેક્સિકોની સંસદમાં આ કોના મૃતદેહ જોવા મળ્યા અને કેમ?
એલિયન્સને લઈને જાત જાતના દાવા કરવામાં આવતા હોય છે અને આ બધા વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી રહી છે કે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ મંગળ પર એલિયન્સ જોયા હતા, પણ કોઈ ભૂલને કારણે તેમને હત્યા કરી…
- સ્પેશિયલ ફિચર્સ
લગ્ન બાદ છોકરીઓ આ વસ્તુઓ સર્ચ કરે છે ગૂગલ પર
આજકાલ આપણે કોઈ પણ સમસ્યા હોય કે મૂંઝવણ હોય… દરેકનું સમાધાન મેળવા માટે આપણે ગૂગલ બાબાને શરણે જઈએ છીએ. ગૂગલ પાસે પણ આપણા તમામ ચિત્ર-વિચિત્ર સમસ્યાઓનું સમાધાન પણ હોય જ છે. હાલમાં જ એક રિપોર્ટમાં નવી નવી પરણેલી છોકરીઓ લગ્ન…
- નેશનલ
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો વિવાદ: આ મોટા નેતા થયા સસ્પેન્ડ
જયપુર: રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવામાં આવશે એ પૂર્વે અત્યારથી રાજસ્થાન ભાજપ (ભારતીય જનતા પાર્ટી)માં મોટો વિવાદ ઊભો થયો છે. ભાજપે પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિધાનસભ્ય અધ્યક્ષ કૈલાશ મેઘવાલને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.…
- આપણું ગુજરાત
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિને આપી આ સ્પેશિયલ ગિફ્ટ…
ગાંધીનગરઃ આજથી ગુજરાતમાં શરૂ થયેલાં ચોમાસુ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ ઈ-વિધાનસભાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે વિશેષ ભેટ આપીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મૂર્મુએ ભાષણની શરૂઆતમાં જ સીએમ ભુપેન્દ્ર પટેલને બે…
- નેશનલ
વિયેતનામની રાજધાની હનોઈમાં નવ માળની ઈમારતમાં ભીષણ આગ
હનોઇઃ વિયેતનામની રાજધાની હનોઈમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે, એવી આધારભૂત સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી છે. જે ઇમારતમાં આગ લાગી હતી તે નવ માળની હતી. આ ઇમારત સાંકડી…