- આમચી મુંબઈ
એલર્ટઃ મુંબઈ એરપોર્ટ પર એક બોમ્બના કોલથી ખળભળાટ
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક બોમ્બના કોલથી ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ પ્રશાસનને એક બોમ્બનો કોલ મળ્યા પછી પોલીસ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-ટુ ખાતે એક અજાણી વ્યક્તિએ લીલા રંગની બેગમાં બોમ્બ મૂક્યો હોવાની…
- નેશનલ
વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A કેમ રાખવામાં આવ્યું
નવી દિલ્હીઃ વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શા માટે તેમણે વિપક્ષી ગઠબંધનનું નામ ભારત રાખ્યું. તેમણે જણાવ્યું હતું કે, અમે હવે કોઈ રાજકીય પક્ષ સામે લડી રહ્યા નથી, અમે ભારતની વિચારધારાને બચાવવા માટે…
- નેશનલ
અંગદ ટીલા માટે રામ મંદિર ટ્રસ્ટ અને નાગા સાધુઓ સામસામે…
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે અને ભક્તો પ્રભુ રામની પ્રણ પ્રતિષ્ઠાના દર્શન કરવા માટે અત્યારથી જ પોતાના રહેવાની સગવડ કરી રહ્યા છે. ત્યારે આ દોડધામ વચ્ચે અયોધ્યામાં એક નવો વિવાદ ઊભો થયો છે. અંગદ ટીલા સ્થિત…
- સ્પેશિયલ ફિચર્સ
શું હોય છે કોલેજન?
કોલેજન એક પ્રકારનું પ્રોટીન છે જે શરીરની ત્વચાને કસાયેલી રાખવા તેમજ નખ, વાળની હેલ્થને મેઇનટેઇન રાખવા માટે ખૂબ જ જરૂરી છે. આમ તો આપણું શરીર કુદરતી રીતે જ કોલેજનનું ઉત્પાદન કરે છે પરંતુ ઉંમર વધવાની સાથે સાથે કોલેજનનું ઉત્પાદન ઓછું…
- આમચી મુંબઈ
મુશળધાર વરસાદમાં પાંચ મહિનાના બાળક સાથે ઊભેલી મહિલાની વહારે આવી મુંબઈ પોલીસ…
મુંબઈઃ ગણેશોત્સવમાં હાલમાં પુણે, મુંબઈ અને અન્ય મોટા મોટા શહેરોમાં ગણેશભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ ભીડને કારણે સામાન્ય નાગરિકોને પારાવાર હાલાકિ અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી જ એક ઘટના મુંબઈમાં એક મહિલા સાથે બની હતી.મળી…
- ઇન્ટરનેશનલ
કોણ છે ભારતીય સંગીતની દિવાની ‘કાસમી’?
મન કી બાતના 105મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંગીત હવે વૈશ્વિક બની રહ્યું છે. ભારતીય સંગીત અંગે તેમણે જર્મનીની દિવ્યાંગ પુત્રી કાસમી વિશે જણાવ્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કાસમી ક્યારેય ભારત…
- નેશનલ
સનાતન ધર્મ અપનાવનાર મુસ્લિમ યુવકે કહ્યું કે મેં કોઇના દબાણમાં આવીને ધર્મ પરિવર્તન નથી કર્યું…
ધાર: તમે ઘણીવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે બળજબરીથી કે પછી લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવ્યું પરંતુ કેટલાક લોકો ધર્મને સમજે છે અને ધર્મને સ્વીકારે છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બન્યો હતો. અહીં એક મુસ્લિમ યુવકે સનાતન…
- નેશનલ
‘લેન્ડ ફોર જોબ’ને પગલે મુશ્કેલીમાં ફસાયા ‘લાલટેનધારી
નવી દિલ્હી: લેન્ડ ફોર જોબ મામલે દાખલ થયેલી ચાર્જશીટ બાદ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે યાદવ પિતાપુત્ર લાલુપ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ સહિત 17 આરોપીઓને સમન્સ મોકલ્યું છે. 4 ઓક્ટોબરે તમામ આરોપીઓએ કોર્ટ સામે હાજર થવાનું રહેશે.‘લેન્ડ ફોર જોબ’ કેસમાં પહેલીવાર…
- ઇન્ટરનેશનલ
આગ સાથે રમત રમી રહ્યા છે ટ્રુડો
ટોરોન્ટોઃ ભારત પર આરોપ લગાવીને ટ્રુડોએ સમગ્ર વિશ્વ સમક્ષ પોતાનો એજન્ડા સ્પષ્ટ કરી દીધો છે. જે રીતે તેઓ પોતાની નિષ્ફળતા માટે ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યો છે, તે જોતા સ્પષ્ટ છે કે તેઓ પોતાની રાજકીય કારકિર્દીને લાઈમલાઈટમાં લાવવાનો પૂરો…
- નેશનલ
એસીબી કોર્ટે ચંદ્રબાબુના રિમાન્ડ બે દિવસ સુધી લંબાવ્યા…
વિજયવાડામાં ACB કોર્ટે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને TDP ચીફ ચંદ્રબાબુ નાયડુના રિમાન્ડ બે દિવસ લંબાવ્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ વીડિયો કોન્ફરન્સ દ્વારા ACB કોર્ટમાં હાજર થયા હતા. રિમાન્ડની મુદત પૂરી થયા બાદ તે ખાસ કરીને ACB (એન્ટી કરપ્શન…